Book Title: Dravyanuyoga Part 3
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: Agam Anuyog Prakashan

View full book text
Previous | Next

Page 768
________________ વ્યુત્ક્રાંતિ અધ્યયન ૨૦૯૭ अहवा एगे सक्करप्पभाए, संखेज्जा वालुयप्पभाए હોન્ના, एवं जहा रयणप्पभाए उवरिमपुढवीहिंसमंचारिया, एवंसक्करप्पभा वि उवरिमपुढवीहिंसमंचारेयव्वा, एवं एक्केक्का पुढवी उवरिमपढवीहिंसमं चारेयचा। -जाव-अहवासंखेज्जा तमाए.संखेज्जा अहेसत्तमाए દોન્ના, (૨૩ ૨) १. अहवा एगे रयणप्पभाए, एगे सक्करप्पभाए, संखेज्जा वालुयप्पभाए होज्जा। २. अहवा एगे रयणप्पभाए, एगे सक्करप्पभाए, संखेज्जा पंकप्पभाए होज्जा, ३-५. एवं -जाव- अहवा एगे रयणप्पभाए, एगे सक्करप्पभाए, संखेज्जा अहेसत्तमाए होज्जा। (५) અથવા એક શર્કરપ્રભામાં અને સંખ્યાત વાલુકાપ્રભામાં ઉત્પન્ન થાય છે. જે પ્રમાણે રત્નપ્રભા પૃથ્વીનાં શેષ નરક પૃથ્વીઓની સાથે સંયોગ કર્યો, તે પ્રમાણે શર્કરામભા પૃથ્વીનો પણ આગળની બધી નરક-પૃથ્વીઓની સાથે સંયોગ કરવો જોઈએ. આ પ્રમાણે (વાલુકાપ્રભા આદિ)પ્રત્યેક પૃથ્વીઓનો આગળની બધી નરક પૃથ્વીઓની સાથે સંયોગ કરવો જોઈએ. -ચાવતુ- અથવા સંખ્યાત તમ:પ્રભામાં અને સંખ્યાત અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. (૨૩૧) ૧. અથવા એક રત્નપ્રભામાં, એક શર્કરા પ્રભામાં અને સંખ્યાત વાલુકાપ્રભામાં ઉત્પન્ન થાય છે. ૨. અથવા એક રત્નપ્રભામાં, એક શર્કરા પ્રભામાં અને સંખ્યાત પંકપ્રભામાં ઉત્પન્ન થાય છે. ૩-૫. આ પ્રમાણે ચાવતુ- અથવા એક રત્નપ્રભામાં, એક શર્કરામભામાં અને સંખ્યાત અધ:સપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે.(૫) ૧. અથવા એક રત્નપ્રભામાં, બે શર્કરા પ્રભામાં, અને સંખ્યાત વાલુકાપ્રભામાં ઉત્પન્ન થાય છે. ૨-૫. આ પ્રમાણે -ચાવતુ- અથવા એક રત્નપ્રભામાં, બે શર્કરા પ્રભામાં અને સંખ્યાત અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. અથવા એક રત્નપ્રભામાં, ત્રણ શર્કરા પ્રભામાં અને સંખ્યાત વાલુકાપ્રભામાં ઉત્પન્ન થાય છે. આ પ્રમાણે આ ક્રમથી એક-એક નારકનો અધિક સંયોગ કરવો જોઈએ. અથવા એક રત્નપ્રભામાં, સંખ્યાત શર્કરામભામાં અને સંખ્યાત વાલુકાપ્રભામાં ઉત્પન્ન થાય છે. -ચાવતુ- અથવા એક રત્નપ્રભામાં, સંખ્યાત વાલુકાપ્રભામાં અને સંખ્યાત અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. અથવા બે રત્નપ્રભામાં, સંખ્યાત શર્કરા પ્રભામાં અને સંખ્યાત વાલુકાપ્રભામાં ઉત્પન્ન થાય છે. १. अहवा एगे रयणप्पभाए, दो सक्करप्पभाए, संखेज्जा वालुयप्पभाए होज्जा, २-५. एवं -जाव- अहवा एगे रयणप्पभाए, दो सक्करप्पभाए, संखेज्जा अहेसत्तमाए होज्जा । अहवा एगे रयणप्पभाए, तिण्णि सक्करप्पभाए, संखेज्जा वालुयप्पभाए होज्जा। एवं एएणं कमेणं एक्केक्को संचारेयब्बो। अहवा एगे रयणप्पभाए, संखेज्जा सक्करप्पभाए, संखेज्जा वालुयप्पभाए होज्जा, -जाव-अहवाएगेरयणप्पभाए,संखेज्जावालुयप्पभाए, संखेज्जा अहेसत्तमाए होज्जा। अहवा दो रयणप्पभाए, संखेज्जा सक्करप्पभाए, संखेज्जा वालुयप्पभाए होज्जा। ૧. આ પ્રમાણે દ્વિકસંયોગી ભંગોની કુલ સંખ્યા ૨૩૧ થઈ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 766 767 768 769 770 771 772 773 774 775 776 777 778 779 780 781 782 783 784 785 786 787 788 789 790 791 792 793 794 795 796 797 798 799 800 801 802 803 804 805 806 807 808 809 810 811 812 813 814 815 816