________________
૨૦૫૨
દ્રવ્યાનુયોગ ભાગ-૩
૧૦. થર્વવંદgg સિમુ વાર સમન્વયા - ૫૦. ચોવીસ દેડકો અને સિદ્ધોમાં દ્વાદશ સમજીતાદિનું પ્રરુપણ : . ટૂં . મેરફથી નું મંતે ! કિં વારસ સમન્નિયા, પ્ર. ૮.૧. ભંતે ! નૈરયિક જીવ શું દ્વાદશ-સમર્જીત છે, नो बारस समज्जिया,
નો દ્વાદશ-સમર્જીત છે. बारसएण य नो बारसएण य समज्जिया,
દ્વાદશ અને નોદ્વાદશ-સમર્જીત છે, बारसएहिं समज्जिया,
અનેક દ્વાદશ- સમર્જીત છે, बारसएहिं य नो बारसएण य समज्जिया ?
કે અનેક દ્વાદશ અને એક નો દ્વાદશ-સમર્જીત છે? गोयमा ! नेरइया बारस समज्जिया वि -जाव- ઉ. ગૌતમ ! નૈરયિક દ્વાદશ- સમર્જીત પણ છે -યાવતबारसएहिं य नो बारसएण य समज्जिया वि।
અનેક દ્વાદશ અને એક નો દ્વાદશ-સમજીત પણ છે. प. से केणठेणं भंते ! एवं वुच्चइ
પ્ર. ભંતે ! શા માટે એવું કહેવાય છે કે - “नेरइया बारस समज्जिया-जाव-बारसएहिं य नो
નૈરયિક દ્વાદશ- સમર્જીત પણ છે.-વાવ- અનેક बारसएण य समज्जिया ?"
દ્વાદશ અને એકનો દ્વાદશ-સમર્જીત પણ છે ?” उ. गोयमा!१.जेणं नेरइया बारसएणं पवेसणएणं
ગૌતમ ! ૧, જે નૈરયિક (એક સમયમાં એક સાથે) पविसंति 'ते णं नेरइया बारस समज्जिया।'
બારની સંખ્યામાં પ્રવેશ કરે છે. તે નૈરયિક દ્વાદશ
સમર્જીત છે.' २. जे णं नेरइया जहन्नेणं एक्केण वा, दोहिं वा, ૨. જે નૈરયિક જઘન્ય એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટ तीहिं वा, उक्कोसेणं एक्कारसएणं पवेसणएणं
અગિયાર સુધી પ્રવેશ કરે છે, તે નૈરયિક નો पविसंति 'ते णं नेरइया नो बारस समज्जिया।'
દ્વાદશ-સમર્જીત છે.” ३. जे णं नेरइया बारसएणं अन्नेण य जहन्नेणं
૩. જે નૈયિક એક સમયમાં બાર તથા જઘન્ય एक्केण वा, दोहिं वा, तीहिं वा, उक्कोसेणं
એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટ અગિયાર સુધી પ્રવેશ एक्कारसएणं पवेसणएणं पविसंति 'ते णं नेरइया
કરે છે, તે નૈરયિક દ્વાદશ નોદ્વાદશ-સમર્જીત છે.' बारसएण य नो बारसएण य समज्जिया।' ४. जेणं नेरइयाऽणेगेहिं बारसएहिं पवेसणएणं
૪, જે નૈરયિક એક સમયમાં અનેક વાર-બારની पविसंति 'ते णं नेरइया बारसएहिं समज्जिया।'
સંખ્યામાં પ્રવેશ કરે છે, તે નૈરયિક અનેક દ્વાદશ
સમર્જીત છે.' ५. जे णं नेरइयाऽणेगेहिं बारसएहिं, अन्नेण य
૫. જે નૈરયિક એક સમયમાં અનેક વાર-બારની जहन्नेणं एक्केण वा, दोहिं वा, तीहिं वा,
સંખ્યામાં તથા જઘન્ય એક, બે કે ત્રણ અને उक्कोसेणं एक्कारसएणं पवेसणएणं पविसंति 'ते णं ઉત્કૃષ્ટ અગિયાર સુધી પ્રવેશ કરે છે, તે નૈરયિક नेरइया बारसएहिं य नो बारसएण य समज्जिया।' અનેક દ્વાદશ અને એકનો દ્વાદશ-સમર્જીત છે.' से तेणठेणं गोयमा ! एवं वुच्चइ
માટે હે ગૌતમ ! એવું કહેવાય છે કે“नेरइया बारस समज्जिया वि-जाव-बारसएहिं य
નૈરયિક દ્વાદશ-સમર્જીત પણ છે -યાવત- અનેક नो बारसएण य समज्जिया वि।"
દ્વાદશ અને એક નોદ્વાદશ-સમર્જીત પણ છે. ૨. ૨-૨૨. પગલુરકુમાર -નાક- થાળયકુમાર દ. ૨-૧૧. આ પ્રમાણે અસુરકુમારોથી
સ્વનિતકુમારો સુધી કહેવું જોઈએ. प. द.१२.पुढविकाइयाणं भंते! किंबारस समज्जिया પ્ર. ૬.૧૨. ભંતે ! પૃથ્વીકાયિક શું દ્વાદશ-સમર્જીત -जाव-बारसएहिं य नो बारसएण य समज्जिया?
છે -યાવત- અનેક દ્વાદશ અને એક નો દ્વાદશ સમર્જીત છે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org