________________
૨૦૮૮
દ્રવ્યાનુયોગ ભાગ-૩
एवं एएणं कमेणं जहा चउण्हं तियसंजोगो भणिओ
આ કમથી જે પ્રમાણે ચાર નૈરયિકોનાં ત્રિકસંયોગી तहा पंचण्ह वितियसंजोगो भाणियब्बो.
ભંગ કહ્યા છે તે પ્રમાણે પાંચ નૈરયિકોનાં પણ
ત્રિકસંયોગી ભંગ જાણવાં જોઈએ. णवरं- तत्थ एगो संचारिज्जइ, इह दोण्णि वि,
વિશેષ ત્યાં એકનો સંચાર હતો (તેના સ્થાન પર)
અહીં બેનો સંચાર કરવો જોઈએ. सेसं तं घेव,
શેષ બધુ વર્ણન પૂર્વવત જાણી લેવું જોઈએ. एवं -जाव- अहवा तिण्णि धूमप्पभाए, एगे तमाए,
આ પ્રમાણે યાવતુ- અથવા ત્રણ ધૂમપ્રભામાં, અને સામહોન્ના (૨૨)
એક તમ:પ્રભામાં અને એક અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. (૨૧૦) (ચતુસંયોગીનાં ૧૪૦
ભંગ) १. अहवा एगे रयणप्पभाए, एगे सक्करप्पभाए,
૧. અથવા એક રત્નપ્રભામાં, એક શર્કરામભામાં, एगे वालुयप्पभाए, दो पंकप्पभाए होज्जा।
એક વાલુકાપ્રભામાં અને બે પંકપ્રભામાં ઉત્પન્ન
થાય છે. २-४. एवं -जाव- अहवा एगे रयणप्पभाए, एगे
૨-૪, આ પ્રમાણે ચાવત- અથવા એક રત્નપ્રભામાં, सक्करप्पभाए, एगे वालुयप्पभाए, दो अहेसत्तमाए
એક શર્કરામભામાં, એક વાલુકાપ્રભામાં અને બે દોન્ના / (૪)
અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે.(૪) १. अहवा एगे रयणप्पभाए, एगे सक्करप्पभाए, दो
૧. અથવા એક રત્નપ્રભામાં, એક શર્કરામભામાં, वालुयप्पभाए, एगे पंकप्पभाए होज्जा।
બે વાલુકાપ્રભામાં અને એક પંકપ્રભામાં ઉત્પન્ન
થાય છે. २-४. एवं -जाव- अहवा एगे रयणप्पभाए, एगे
૨-૪. આ પ્રમાણે વાવતુ- અથવા એક રત્નપ્રભામાં सक्करप्पभाए, दो वालुयप्पभाए, एगे अहेसत्तमाए
એક શર્કરાપ્રભામાં, બે વાલુકાપ્રભામાં અને એક હોન્ના (૮),
અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે.(૮) १. अहवाएगे रयणप्पभाए, दो सक्करप्पभाए, एगे
૧. અથવા એક રત્નપ્રભામાં, બે શર્કરા પ્રભામાં, वालुयप्पभाए, एगे पंकप्पभाए होज्जा।
એક વાલુકાપ્રભામાં અને એક પંકપ્રભામાં ઉત્પન્ન
થાય છે. ૨-૪. કે -ગવ- અહેવા ને રાખુમાણ, ઢો
૨-૪. આ પ્રમાણે ચાવત- અથવા એક રત્નપ્રભામાં, सक्करप्पभाए, एगे अहेसत्तमाए होज्जा। (१२)*
બે શર્કરા પ્રભામાં, અને એક અધઃસપ્તમ પૃથ્વીમાં
ઉત્પન્ન થાય છે.(૧૨). १. अहवा दो रयणप्पभाए, एगे सक्करप्पभाए, एगे
૧. અથવા બે રત્નપ્રભામાં, એક શર્કરાપ્રભામાં, वालुयप्पभाए, एगे पंकप्पभाए होज्जा।
એક વાલુકાપ્રભામાં અને એક પંકપ્રભામાં ઉત્પન્ન
થાય છે. २-४. एवं -जाव- अहवा दो रयणप्पभाए, एगे
૨-૪, આ પ્રમાણે -યાવત- અથવા બે રત્નપ્રભામાં, सक्करप्पभाए, एगे वालुयप्पभाए, एगे अहेसत्तमाए
એક શર્કરાઅભામાં, એક વાલુકાપ્રભામાં અને એક હોન્ના / (૧૬)*
અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. (૧૬). ત્રિકસંયોગી ભંગ-આમાંથી રત્નપ્રભાનાં સંયોગવાળા ૯૦, શર્કરાપ્રભાનાં સંયોગવાળા ૬૦, વાલુકાપ્રભાનાં સંયોગવાળા ૩૬, પંકપ્રભાનાં સંયોગવાળા ૧૮ અને ધુમપ્રભાનાં સંયોગવાળા ૬ ભંગ થાય છે. (તે બધા ૯૦-૦-૩૬-૧૮-૬ = ૨૧૦ ભંગ ત્રિસંયોગીના થાય છે. આ પ્રમાણે ૧-૧-૧-૨ નાં સંયોગથી ચાર ભંગ થાય છે. (૪) આ પ્રમાણે ૧-૧-૨-૧નાં સંયોગથી ચાર ભંગ થાય છે. (૮) આ પ્રમાણે ૧-૨-૧-૧ નાં સંયોગથી ચાર ભંગ થાય છે.(૧૨) આ પ્રમાણે ૨-૧-૧-૧ નાં સંયોગથી ચાર ભંગ થાય છે.(૧૬)
જે
૩.
5
૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org