Book Title: Dravyanuyoga Part 3
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: Agam Anuyog Prakashan

View full book text
Previous | Next

Page 758
________________ વ્યુત્ક્રાંતિ અધ્યયન ૨૦૮૭ १. अहवा एगे रयणप्पभाए, एगे सक्करप्पभाए, ૧, અથવા એક રત્નપ્રભામાં, એક શર્કરાપ્રભામાં तिण्णि वालुयप्पभाए होज्जा। અને ત્રણ વાલુકાપ્રભામાં ઉત્પન્ન થાય છે. २-५. एवं -जाव- अहवा एगे रयणप्पभाए, एगे ૨-૫. આ પ્રમાણે -યાવતઅથવા એક રત્નપ્રભામાં, सक्करप्पभाए, तिण्णि अहेसत्तमाए होज्जा (५) એક શર્કરામભામાં અને ત્રણ અધ:સપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે.(૫). १. अहवा एगे रयणप्पभाए, दो सक्करप्पभाए, दो ૧. અથવા એક રત્નપ્રભામાં, બે શર્કરાપ્રભામાં वालुयप्पभाए होज्जा। અને બે વાલુકાપ્રભામાં ઉત્પન્ન થાય છે. २-५. एवं -जाव- अहवा एगे रयणप्पभाए, दो ૨-૫. આ પ્રમાણે વાવત-અથવા એક રત્નપ્રભામાં, સરધ્ધમાણ, ઢો અહેસમાહોન્ના (૨૦) બે શર્કરાપ્રભામાં અને બે અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. (૧૦) १. अहवा दो रयणप्पभाए, एगे सक्करप्पभाए, दो ૧. અથવા બે રત્નપ્રભામાં, એક શર્કર પ્રભામાં અને वालुयप्पभाए होज्जा।२ બે વાલુકાપ્રભામાં ઉત્પન્ન થાય છે. २-५. एवं -जाव- अहवा दो रयणप्पभाए, एगे ૨-૫. આ પ્રમાણે વાવત-અથવા બે રત્નપ્રભામાં, सक्करप्पभाए, दो अहेसत्तमाए होज्जा । (१५) ३ એક શર્કરાપ્રભામાં અને બે અધઃસપ્તમપૃથ્વીમાં ઉત્પન્ન થાય છે.(૧૫) १.अहवाएगे रयणप्पभाए.तिण्णि सक्करप्पभाए. ૧. અથવા એક રત્નપ્રભામાં, ત્રણ શર્કરા પ્રભામાં एगे वालुयप्पभाए होज्जा। અને એક વાલુકાપ્રભામાં ઉત્પન્ન થાય છે. २-५. एवं -जाव- अहवा एगे रयणप्पभाए, तिण्णि ૨-૫. આ પ્રમાણે-ચાવત-અથવા એક રત્નપ્રભામાં, સક્કરપૂબT જે મહેસTHT હોન્ના (૨૦) ત્રણ શર્કરાપ્રભામાં અને એક અધ:સપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે.(૨૦) १. अहवा दो रयणप्पभाए, दो सक्करप्पभाए, एगे ૧. અથવા બે રત્નપ્રભામાં, બે શર્કરા પ્રભામાં અને वालुयप्पभाए होज्जा। એક વાલુકાપ્રભામાં ઉત્પન્ન થાય છે. २-५. एवं -जाव- अहवा दो रयणप्पभाए, दो ૨-૫. આ પ્રમાણે વાવત- અથવા બે રત્નપ્રભામાં, सक्करप्पभाए, एगे अहेसत्तमाए होज्जा । (२५) બે શર્કરામભામાં અને એક અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે.(૨૫) १. अहवा तिण्णि रयणप्पभाए, एगे सक्करप्पभाए, ૧. અથવા ત્રણ રત્નપ્રભામાં, એક શર્કરા પ્રભામાં एगे वालुयप्पभाए होज्जा । અને એક વાલુકાપ્રભામાં ઉત્પન્ન થાય છે. २-५. एवं-जाव- अहवा तिण्णि रयणप्पभाए, एगे ૨-૫. આ પ્રમાણે ચાવતુ- અથવા ત્રણ सक्करप्पभाए, एगे अहेसत्तमाए होज्जा । (३०) ६ રત્નપ્રભામાં, એક શર્કરા પ્રભામાં અને એક અધ:સપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે.(૩૦) १. अहवा एगे रयणप्पभाए, एगे वालुयप्पभाए, ૧. અથવા એક રત્નપ્રભામાં, એક વાલુકાપ્રભામાં तिण्णि पंकप्पभाए होज्जा। અને ત્રણ પંકપ્રભામાં ઉત્પન્ન થાય છે.' આ પ્રમાણે એક-એક અને ત્રણનાં રત્નપ્રભા, શર્કરાપ્રભાની સાથે સંયોગથી પાંચ ભંગ થાય છે.(પ) આ પ્રમાણે એક, બેનાં સંયોગથી પાંચ ભંગ થાય છે.(૧૦) આ પ્રમાણે બે, એક, બેનાં સંયોગથી પાંચ ભંગ થાય છે. (૧૫) આ પ્રમાણે એક, ત્રણ, એકનાં સંયોગથી પ ભંગ થાય છે. (૨૦) આ પ્રમાણે બે, બે, એકનાં સંયોગથી પાંચ ભંગ થાય છે. (૨૫) આ પ્રમાણે ત્રણ, એક-એકનાં સંયોગથી ૫ ભંગ થાય છે. (૩૦) ૧. ૬. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 756 757 758 759 760 761 762 763 764 765 766 767 768 769 770 771 772 773 774 775 776 777 778 779 780 781 782 783 784 785 786 787 788 789 790 791 792 793 794 795 796 797 798 799 800 801 802 803 804 805 806 807 808 809 810 811 812 813 814 815 816