________________
૨૦૯૨
દ્રવ્યાનુયોગ ભાગ-૩
२. अहवा एगे रयणप्पभाए, एगे सक्करप्पभाए, चत्तारि पंकप्पभाए होज्जा, ३-५. एवं -जाव- अहवा एगे रयणप्पभाए, एगे सक्करप्पभाए, चत्तारि अहेसत्तमाए होज्जा ।
६. अहवा एगे रयणप्पभाए, दो सक्करप्पभाए, तिण्णि वालुयप्पभाए होज्जा। एवं एएणं कमेणं जहापंचण्हतियासंजोगो भणिओ तहा छह विभाणियब्बो.
णवरं-एक्को अब्भहिओ उच्चारेयव्वो, सेसंतं चेव, (૩૬ ૦) चउक्कसंजोगो वि तहेव, (३५०)२
૨. અથવા એક રત્નપ્રભામાં, એક શર્કરાપ્રભામાં, અને ચાર પંકપ્રભામાં ઉત્પન્ન થાય છે. ૩-૫. આ પ્રમાણે ચાવત-અથવા એક રત્નપ્રભામાં, એક શર્કરાપ્રભામાં અને ચાર અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. ૬. અથવા એક રત્નપ્રભામાં, બે શર્કરામભામાં અને ત્રણ વાલુકાપ્રભામાં ઉત્પન્ન થાય છે. આ કમથી જે પ્રમાણે પાંચ નૈરયિક જીવોનાં ત્રિકસંયોગી ભંગ કહ્યા છે તે પ્રમાણે છ નૈરયિક
જીવોનાં પણ ત્રિકસંયોગી ભંગ કહેવા જોઈએ. વિશેષ : અહીં એકનો સંયોગ વધારે કરવો જોઈએ. શેષ બધુ વર્ણન પૂર્વવત જાણવું જોઈએ. (ચતુષ્ક સંયોગી ૩૫૦ ભંગ) જે પ્રમાણે પાંચ નૈરયિકોનાં ચતુષ્કસંયોગી ભંગ કહ્યા છે તે પ્રમાણે છ નૈરયિકોનાં પણ ચતુઃસંયોગી ભંગ જાણી લેવા જોઈએ. (પાંચ સંયોગી ૧૦૫ ભંગ) પાંચ નૈરયિકોનાં જે પ્રમાણે પાંચ સંયોગી ભંગ કહ્યા છે તે પ્રમાણે છે નૈરયિકોનાં પણ પાંચ સંયોગી ભંગ જાણી લેવા જોઈએ. વિશેષ : આમાં એક નૈરયિકનો અધિક સંયોગ કરવો જોઈએ –ચાવત- અંતિમ ભંગ (આ પ્રમાણે છે-) અથવા બે વાલુકાપ્રભામાં, એક પંકપ્રભામાં, એક ધૂમપ્રભામાં, એક તમ:પ્રભામાં અને એક અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. (આ પ્રમાણે પાંચ સંયોગી કુલ = ૧૦૫ ભંગ થયા.) (છ:સંયોગી ૭ ભંગ-) ૧. અથવા એક રત્નપ્રભામાં, એક શર્કરા,ભામાં -યાવત- એક તમ પ્રભામાં ઉત્પન્ન થાય છે. ૨. અથવા એક રત્નપ્રભામાં-ચાવત–એકધૂમપ્રભામાં અને એક અધ:સપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે.
पंचसंजोगो वि तहेव, (१०५)
णवरं-एक्को अब्भहिओसंचारेयवो-जाव-पच्छिमो મંt - अहवा दो वालुयप्पभाए, एगे पंकप्पभाए, एगे धूमप्पभाए, एगे तमाए, एगे अहेसत्तमाए होज्जा ।
(૨ ૦ ૫)
१. अहवा एगे रयणप्पभाए, एगे सक्करप्पभाए -ગવિ- તમા, હોન્ના | २. अहवा एगे रयणप्पभाए -जाव-एगेधूमप्पभाए, एगे अहेसत्तमाए होज्जा।
૧, રત્નપ્રભાનાં ૧૦ વિકલ્પોને ૧૫ થી ગુણાકાર કરવાથી ૧૫૦ ભંગ, શર્કરા પ્રભાનાં ૧૦ વિકલ્પોને ૧૦થી ગુણાકાર
કરવાથી ૧OO ભંગ, વાલુકાપ્રભાનાં ૬ ભંગોને ૧૦ વિકલ્પોથી ગુણાકાર કરવાથી ૬૦ ભંગ, પંકપ્રભાનાં ૩ ભંગોને ૧૦ વિકલ્પોથી ગુણાકાર કરવાથી ૩૦ ભંગ, ધૂમપ્રભાનાં એક ભંગને ૧૦ વિકલ્પોથી ગુણાકાર કરવાથી ૧૦ ભંગ
આ પ્રમાણે ૧૫૦ + ૧OO + ૬૦ + ૩૦ + ૧૦ = ૩પ૦ કુલ ભંગ ત્રિકસંયોગીન થયા. ૨. રત્નપ્રભા આદિનાં સંયોગવાળા ૩પ ભંગોની સાથે ગુણાકાર કરવાથી ૩૫૦ ભંગ થાય છે.
રત્નપ્રભાનાં સંયોગવાળા ૫ વિકલ્પોને ૧૫ ભંગોની સાથે ગુણાકાર કરવાથી ૭પ ભંગ, શર્કરા પ્રભાના સંયોગવાળા પ વિકલ્પોને ૫ ભંગોની સાથે ગુણાકાર કરવાથી ૨૫ ભંગ, વાલુકાપ્રભાની સાથે પ વિકલ્પોને ૧૫ ભંગોની સાથે ગુણાકાર કરવાથી ૫ ભંગ, આ પ્રમાણે ૭૫ + ૨૫ + પ = કુલ ૧૦૫ પાંચ સંયોગી ભંગ થયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org