________________
૨૦૮૨
દ્રવ્યાનુયોગ ભાગ-૩
२-६. एवं-जाव-अहवा तिण्णि रयणप्पभाए, एगे
૨-૪. આ પ્રમાણે વાવત- અથવા ત્રણ રત્નપ્રભામાં સત્તા ટોળા (૨૮)*
અને એક અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે.
(૧૮) १. अहवाएगे सक्करप्पभाए, तिण्णि वालुयप्पभाए
૧. અથવા એક શર્કરા પ્રભામાં અને ત્રણ વાલુકાહોન્ના |
પ્રભામાં ઉત્પન્ન થાય છે. २-१५. एवं जहेव रयणप्पभाए उवरिमार्हि समं ૨-૧૫. જે પ્રમાણે રત્નપ્રભાનાં નરકમૃથ્વીઓની चारियं तहा सक्करप्पभाए वि उवरिमाहिं समं
સાથે યોગ કર્યો તે પ્રમાણે શર્કરામભાનો પણ તેની પરિચવ્યો (રૂ રૂ)
આગળની નરકોની સાથે યોગ કરવો જોઈએ.
(૩૩) एवं एक्केक्काए समं चारेयव्वं ।।
આ પ્રમાણે આગળની એક-એક (વાલુકાપ્રભા, પwભા આદિ) નરક પૃથ્વીઓની સાથે યોગ
કરવો જોઈએ. -जाव- (अहवा तिणि तमाए, एगे अहेसत्तमाए -ચાવતુ- (અથવા ત્રણ તમભામાં અને એક હોન્ના) (૬ ૨)
અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે, અહીં સુધી કહેવું જોઈએ.) (૩)
(ત્રિસંયોગી ૧૦૫ ભંગ) १. अहवाएगे रयणप्पभाए, एगे सक्करप्पभाए, दो
૧. અથવા એક રત્નપ્રભામાં, એક શર્કરાપ્રભામાં वालुयप्पभाए होज्जा।
અને બે વાલુકાપ્રભામાં ઉત્પન્ન થાય છે. २. अहवाएगे रयणप्पभाए, एगे सक्करप्पभाए. दो
૨, અથવા એક રત્નપ્રભામાં, એક શર્કરાપ્રભામાં पंकप्पभाए होज्जा।
અને બે પંકપ્રભામાં ઉત્પન્ન થાય છે. ३-५. एवं -जाव- अहवा- एगे रयणप्पभाए, एगे
૩-પ. આ પ્રમાણે ચાવત-અથવા એક રત્નપ્રભામાં, सक्करप्पभाए, दो अहेसत्तमाए होज्जा । (५)
એક શર્કરામભામાં અને બે અધઃસપ્તમપૃથ્વીમાં
ઉત્પન્ન થાય છે.(પ) १. अहवाएगे रयणप्पभाए. दो सक्करप्पभाए, एगे
૧. અથવા એક રત્નપ્રભામાં, બે શર્કરાપ્રભામાં वालुयप्पभाए होज्जा।
અને એક વાલુકાપ્રભામાં ઉત્પન્ન થાય છે. २-५. एवं -जाव- अहवा एगे रयणप्पभाए, दो
૨-૫. આ પ્રમાણે ચાવત-અથવા એક રત્નપ્રભામાં सक्करप्पभाए, एगे अहेसत्तमाए होज्जा। (१०) ६ બે શર્કરામભામાં અને એક અધ:સપ્તમપૃથ્વીમાં
ઉત્પન્ન થાય છે.(૧૦) આ પ્રમાણે રત્નપ્રભાની સાથે ૩-૧નાં ૬ ભંગ થયા. તેમ રત્નપ્રભાની સાથે ૬ts+s = ૧૮ ભંગ થાય છે. આ પ્રમાણે શર્કરા પ્રભાની સાથે ૧-૩નાં ૫ ભંગ, ૨-૨નાં ૫ ભંગ, તેમજ ૩-૧નાં ૫ ભંગ તેમ કુલ મળીને ૧૫ ભંગ થાય છે. (૩૩) આ પ્રમાણે વાલુકાપ્રભાની સાથે પણ ૧-૩ નાં ૪, ૬-રનાં ૪ અને ૩-૧નાં ૪ તેમ કુલ ૧૨ ભંગ, પંકપ્રભાની સાથે ૧-૩નાં ૩, ૨-૨નાં ૩ અને ૩-૧નાં ૩ તેમ કુલ ૯ ભંગ તથા ધૂમપ્રભાની સાથે ૧-૩નાં ૨, ૨-૨નાં ૨ અને ૩-૧નાં ૨ એમ કુલ ૬ તથા તમ:પ્રભાની સાથે ૧-૩નાં ૧, ૨-૨નાં ૧ અને ૩-૧નાં ૧ એમ કુલ ૩ ભંગ થાય છે. આ પ્રમાણે રત્નપ્રભાનાં ૧૮, શર્કરા પ્રભાના ૧૫, વાલુકાપ્રભાનાં ૧૨, પંકપ્રભાનાં ૯, ધૂમપ્રભાનાં અને તમ:પ્રભાનાં ૩ આ બે સંયોગી કુલ ૬૩ ભંગ થાય છે. આ પ્રમાણે ૧-૧-૨નાં પાંચ ભંગ થાય છે. (૯) આ પ્રમાણે ૧-૨-૧નાં પણ પાંચ ભંગ થાય છે. (૧૦)
૪.
૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org