Book Title: Dravyanuyoga Part 3
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: Agam Anuyog Prakashan

View full book text
Previous | Next

Page 751
________________ ૨૦૮૦ દ્રવ્યાનુયોગ ભાગ-૩ १६. अहवाएगे सक्करप्पभाए, एगे वालुयप्पभाए, ૧૬. અથવા એક શર્કરપ્રભામાં, એક વાલુકાપ્રભામાં एगे पंकप्पभाए होज्जा। અને એક પંકપ્રભામાં ઉત્પન્ન થાય છે. १७. अहवाएगे सक्करप्पभाए, एगे वालुयप्पभाए, ૧૭. અથવા એક શર્કરપ્રભામાં, એક વાલુકાપ્રભામાં एगे धूमप्पभाए होज्जा। અને એક ધૂમપ્રભામાં ઉત્પન્ન થાય છે. १८-१९. अहवा एगे सक्करप्पभाए, एगे ૧૮-૧૯, અથવા એક શર્કરા પ્રભામાં, એક વાલુકાवालुयप्पभाए, एगे अहेसत्तमाए होज्जा।' પ્રભામાં અને એક અધ:સપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. २०. अहवा एगे सक्करप्पभाए, एगे पंकप्पभाए, ૨૦, અથવા એક શર્કરાપ્રભામાં, એક પંકપ્રભામાં एगे धूमप्पभाए होज्जा। અને એક ધૂમપ્રભામાં ઉત્પન્ન થાય છે. ૨૨-૨૨. -ગાવ- હવા ને સરપ્રમાણ, ઇ . ૨૧-૨૨. અથવા -વાવ- એક શર્કરામભામાં, पंकप्पभाए, एगे अहेसत्तमाए होज्जा। એક પંકપ્રભામાં અને એક અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. २३. अहवा एगे सक्करप्पभाए, एगे धूमप्पभाए, ૨૩. અથવા એક શર્કરા પ્રભામાં, એક ધૂમપ્રભામાં एगे तमाए होज्जा। અને એક તમ પ્રભામાં ઉત્પન્ન થાય છે. २४. अहवा एगे सक्करप्पभाए, एगे धूमप्पभाए, ૨૪. અથવા એક શર્કરા પ્રભામાં, એક ધૂમપ્રભામાં एगे अहेसत्तमाए होज्जा । અને એક અધ:સપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. २५. अहवा एगे सक्करप्पभाए, एगे तमाए, एगे ૨૫. અથવા એક શર્કરા પ્રભામાં, એક તમ:પ્રભામાં अहेसत्तमाए होज्जा। અને એક અધ:સપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. २६. अहवा एगे वालुयप्पभाए, एगे पंकप्पभाए, ૨૬. અથવા એક વાલુકાપ્રભામાં, એક પંકપ્રભામાં एगे धूमप्पभाए होज्जा। અને એક ધૂમપ્રભામાં ઉત્પન્ન થાય છે. २७. अहवा एगे वालुयप्पभाए, एगे पंकप्पभाए, ૨૭. અથવા એક વાલુકાપ્રભામાં, એક પંકપ્રભામાં एगे तमाए होज्जा। અને એક તમ:પ્રભામાં ઉત્પન્ન થાય છે. २८. अहवा एगे वालुयप्पभाए,एगे पंकप्पभाए, ૨૮. અથવા એક વાલુકાપ્રભામાં, એક પંકપ્રભામાં एगे अहेसत्तमाए होज्जा। અને એક અધ:સપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. २९. अहवा एगे वालुयप्पभाए, एगे धूमप्पभाए, ૨૯. અથવા એક વાલુકાપ્રભામાં, એક ધૂમપ્રભામાં एगे तमाए होज्जा। અને એક તમ:પ્રભામાં ઉત્પન્ન થાય છે. ३०. अहवा एगे वालुयप्पभाए, एगे धूमप्पभाए, ૩૦. અથવા એક વાલુકાપ્રભામાં, એક ધૂમપ્રભામાં एगे अहेसत्तमाए होज्जा। અને એક અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. ३१. अहवा एगे वालुयप्पभाए, एगे तमाए, एगे ૩૧. અથવા એક વાલુકાપ્રભામાં, એક તમ:પ્રભામાં अहेसत्तमाए होज्जा। અને એક અધ:સપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. ३२. अहवा एगे पंकप्पभाए, एगे धूमप्पभाए, एगे ૩૨. અથવા એક પંકપ્રભામાં, એક ધૂમપ્રભામાં तमाए होज्जा। અને એક તમ પ્રભામાં ઉત્પન્ન થાય છે. ૧. આ પ્રમાણે શર્કરા પ્રભા અને વાલુકાપ્રભાની સાથે ચાર વિકલ્પ થાય છે. ૨. આ પ્રમાણે વાલુકાપ્રભાને છોડી દેવાથી શર્કરા પ્રભા અને પંકપ્રભાની સાથે ત્રણ વિકલ્પ થાય છે. આ પ્રમાણે પંકપ્રભાને છોડી દેવાથી શર્કરાપ્રભા અને ધૂમપ્રભાની સાથે ત્રણ વિકલ્પ થાય છે. ૪. તે શર્કરામભાની સાથે ૪+૩+૨+૧ = ૧૦ વિકલ્પ થાય છે. ૫. આ પ્રમાણે વાલુકાપ્રભાની સાથે ૩+૨+૧ = ૬ વિકલ્પ થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 749 750 751 752 753 754 755 756 757 758 759 760 761 762 763 764 765 766 767 768 769 770 771 772 773 774 775 776 777 778 779 780 781 782 783 784 785 786 787 788 789 790 791 792 793 794 795 796 797 798 799 800 801 802 803 804 805 806 807 808 809 810 811 812 813 814 815 816