________________
૨૦૮૦
દ્રવ્યાનુયોગ ભાગ-૩
१६. अहवाएगे सक्करप्पभाए, एगे वालुयप्पभाए,
૧૬. અથવા એક શર્કરપ્રભામાં, એક વાલુકાપ્રભામાં एगे पंकप्पभाए होज्जा।
અને એક પંકપ્રભામાં ઉત્પન્ન થાય છે. १७. अहवाएगे सक्करप्पभाए, एगे वालुयप्पभाए,
૧૭. અથવા એક શર્કરપ્રભામાં, એક વાલુકાપ્રભામાં एगे धूमप्पभाए होज्जा।
અને એક ધૂમપ્રભામાં ઉત્પન્ન થાય છે. १८-१९. अहवा एगे सक्करप्पभाए, एगे
૧૮-૧૯, અથવા એક શર્કરા પ્રભામાં, એક વાલુકાवालुयप्पभाए, एगे अहेसत्तमाए होज्जा।'
પ્રભામાં અને એક અધ:સપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન
થાય છે. २०. अहवा एगे सक्करप्पभाए, एगे पंकप्पभाए,
૨૦, અથવા એક શર્કરાપ્રભામાં, એક પંકપ્રભામાં एगे धूमप्पभाए होज्जा।
અને એક ધૂમપ્રભામાં ઉત્પન્ન થાય છે. ૨૨-૨૨. -ગાવ- હવા ને સરપ્રમાણ, ઇ . ૨૧-૨૨. અથવા -વાવ- એક શર્કરામભામાં, पंकप्पभाए, एगे अहेसत्तमाए होज्जा।
એક પંકપ્રભામાં અને એક અધઃસપ્તમ પૃથ્વીમાં
ઉત્પન્ન થાય છે. २३. अहवा एगे सक्करप्पभाए, एगे धूमप्पभाए,
૨૩. અથવા એક શર્કરા પ્રભામાં, એક ધૂમપ્રભામાં एगे तमाए होज्जा।
અને એક તમ પ્રભામાં ઉત્પન્ન થાય છે. २४. अहवा एगे सक्करप्पभाए, एगे धूमप्पभाए,
૨૪. અથવા એક શર્કરા પ્રભામાં, એક ધૂમપ્રભામાં एगे अहेसत्तमाए होज्जा ।
અને એક અધ:સપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. २५. अहवा एगे सक्करप्पभाए, एगे तमाए, एगे
૨૫. અથવા એક શર્કરા પ્રભામાં, એક તમ:પ્રભામાં अहेसत्तमाए होज्जा।
અને એક અધ:સપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. २६. अहवा एगे वालुयप्पभाए, एगे पंकप्पभाए,
૨૬. અથવા એક વાલુકાપ્રભામાં, એક પંકપ્રભામાં एगे धूमप्पभाए होज्जा।
અને એક ધૂમપ્રભામાં ઉત્પન્ન થાય છે. २७. अहवा एगे वालुयप्पभाए, एगे पंकप्पभाए, ૨૭. અથવા એક વાલુકાપ્રભામાં, એક પંકપ્રભામાં एगे तमाए होज्जा।
અને એક તમ:પ્રભામાં ઉત્પન્ન થાય છે. २८. अहवा एगे वालुयप्पभाए,एगे पंकप्पभाए,
૨૮. અથવા એક વાલુકાપ્રભામાં, એક પંકપ્રભામાં एगे अहेसत्तमाए होज्जा।
અને એક અધ:સપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. २९. अहवा एगे वालुयप्पभाए, एगे धूमप्पभाए,
૨૯. અથવા એક વાલુકાપ્રભામાં, એક ધૂમપ્રભામાં एगे तमाए होज्जा।
અને એક તમ:પ્રભામાં ઉત્પન્ન થાય છે. ३०. अहवा एगे वालुयप्पभाए, एगे धूमप्पभाए,
૩૦. અથવા એક વાલુકાપ્રભામાં, એક ધૂમપ્રભામાં एगे अहेसत्तमाए होज्जा।
અને એક અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. ३१. अहवा एगे वालुयप्पभाए, एगे तमाए, एगे
૩૧. અથવા એક વાલુકાપ્રભામાં, એક તમ:પ્રભામાં अहेसत्तमाए होज्जा।
અને એક અધ:સપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. ३२. अहवा एगे पंकप्पभाए, एगे धूमप्पभाए, एगे
૩૨. અથવા એક પંકપ્રભામાં, એક ધૂમપ્રભામાં तमाए होज्जा।
અને એક તમ પ્રભામાં ઉત્પન્ન થાય છે. ૧. આ પ્રમાણે શર્કરા પ્રભા અને વાલુકાપ્રભાની સાથે ચાર વિકલ્પ થાય છે. ૨. આ પ્રમાણે વાલુકાપ્રભાને છોડી દેવાથી શર્કરા પ્રભા અને પંકપ્રભાની સાથે ત્રણ વિકલ્પ થાય છે.
આ પ્રમાણે પંકપ્રભાને છોડી દેવાથી શર્કરાપ્રભા અને ધૂમપ્રભાની સાથે ત્રણ વિકલ્પ થાય છે. ૪. તે શર્કરામભાની સાથે ૪+૩+૨+૧ = ૧૦ વિકલ્પ થાય છે. ૫. આ પ્રમાણે વાલુકાપ્રભાની સાથે ૩+૨+૧ = ૬ વિકલ્પ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org