________________
વ્યુત્ક્રાંતિ અધ્યયન
૨૦૭૯
-जाव- अहवा दो सक्करप्पभाए, एगे अहेसत्तमाए
અથવા યાવત- બે શર્કરામભામાં અને એક દોની I (૨૨)
અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે.(૨૨) एवं जहा सक्करप्पभाए वत्तब्बया भणिया तहा
જે પ્રમાણે શર્કરા પ્રભાનું વર્ણન કર્યું તે પ્રમાણે सब्बपुढवीणं भाणियब्वा-जाव- अहवा दो तमाए,
સાતેય નારકોનું વર્ણન બે તમ પ્રભામાં ચાવતएगे अहेसत्तमाए होज्जा । (४२) २
અથવા એક અધ:સપ્તમમાં ઉત્પન્ન થાય છે ત્યાં
સુધી જાણવું જોઈએ. (૪૨) १. अहवा एगे रयणप्पभाए, एगे सक्करप्पभाए,
૧. અથવા એક રત્નપ્રભામાં, એક શર્કરા પ્રભામાં एगे वालुयप्पभाए होज्जा।
અને એક વાલુકાપ્રભામાં ઉત્પન્ન થાય છે. २. अहवा एगे रयणप्पभाए, एगे सक्करप्पभाए, ૨. અથવા એક રત્નપ્રભામાં, એક શર્કરામભામાં एगे पंकप्पभाए होज्जा।
અને એક પંકપ્રભામાં ઉત્પન્ન થાય છે. રૂ-૪-૧. -ળાવ- ગવ પ રથS[[મg,
૩-૪-૫. અથવા યાવતુ- એક રત્નપ્રભામાં, એક सक्करप्पभाए, एगे अहेसत्तमाए होज्जा।
શર્કરા પ્રભામાં અને એક અધ:સપ્તમ પૃથ્વીમાં
ઉત્પન્ન થાય છે. ६. अहवा एगे रयणप्पभाए, एगे वालुयप्पभाए,
૬. અથવા એક રત્નપ્રભામાં, એક વાલુકાપ્રભામાં, एगे पंकप्पभाए होज्जा।
અને એક પંકપ્રભામાં ઉત્પન્ન થાય છે. ७. अहवाएगे रयणप्पभाए, एगे वालुयप्पभाए, एगे ૭. અથવા એક રત્નપ્રભામાં, એક વાલુકાપ્રભામાં धूमप्पभाए होज्जा।
અને એક ધૂમપ્રભામાં ઉત્પન્ન થાય છે. ૮-૧. વે -ગાવ- ગવ જ રથ [[ભાઈ, જે
૮-૯, આ પ્રમાણે વાવત- અથવા એક રત્નપ્રભામાં वालुयप्पभाए, एगे अहेसत्तमाए होज्जा।
એક - લુકાપ્રભામાં અને એક અધ:સપ્તમ પૃથ્વીમાં
ઉત્પન્ન થાય છે. १०. अहवा एगे रयणप्पभाए, एगे पंकप्पभाए, एगे ૧૦. અથવા એક રત્નપ્રભામાં, એક પંકપ્રભામાં धूमप्पभाए होज्जा।
અને એક ધૂમપ્રભામાં ઉત્પન્ન થાય છે. ११-१२. -जाब- अहवा एगे रयणप्पभाए, एगे
૧૧-૧૨. અથવા -વાવ- એક રત્નપ્રભામાં, पंकप्पभाए, एगे अहेसत्तमाए होज्जा।
એક પંકપ્રભામાં અને એક અધ:સપ્તમ પૃથ્વીમાં
ઉત્પન્ન થાય છે. १३. अहवा एगे रयणप्पभाए, एगे धूमप्पभाए, ૧૩. અથવા એક રત્નપ્રભામાં, એક ધૂમપ્રભામાં एगे तमाए होज्जा।
અને એક તમ:પ્રભામાં ઉત્પન્ન થાય છે. १४. अहवा एगे रयणप्पभाए, एगे धूमप्पभाए, एगे ૧૪. અથવા એક રત્નપ્રભામાં, એક ધૂમપ્રભામાં અને अहेसत्तमाए होज्जा।
એક અધ:સપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. १५. अहवा एगे रयणप्पभाए, एगे तमाए, एगे
૧૫. અથવા એક રત્નપ્રભામાં, એક તમ:પ્રભામાં अहेसत्तमाए होज्जा।
અને એક અધ:સપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. આ પ્રમાણે ૨-૧નાં પૂર્વવતુ પાંચ ભંગ થાય છે. ૨. આ પ્રમાણે ૬+૪+૫+૫ = ૨૨ તથા ૪+૪+૩+૩+૨+૨+૧+૧ = કુલ ૪૨ ભંગ થયા. ૩. આ પ્રમાણે રત્નપ્રભા અને શર્કરામભાની સાથે પ વિકલ્પ થાય છે. ૪. આ પ્રમાણે રત્નપ્રભા અને વાલુકાપ્રભાની સાથે ૪ વિકલ્પ થાય છે. ૫. આ પ્રમાણે વાલુકાપ્રભાને છોડીને રત્નપ્રભા અને પંકપ્રભાની સાથે ત્રણ વિકલ્પ થાય છે. ૬. આ પ્રમાણે પંકપ્રભાને છોડીને રત્નપ્રભા અને ધૂમપ્રભાની સાથે બે વિકલ્પ થાય છે.
ધૂમપ્રભાને છોડી દેવાથી આ એક વિકલ્પ થાય છે, આ પ્રમાણે રત્નપ્રભાનાં ૫-૪-૩-ર-૧ = ૧૫ વિકલ્પ થાય છે. (૧૫)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org