________________
કર્મ અધ્યયન
૧૫૩૫
उ. गोयमा ! अत्थेगइया समायं पट्ठविंसु, समायं
निठविंसु, अत्थेगइया समायं पठविंसु, विसमायं निट्ठविंसु।
प. से केणद्वेणं भंते ! एवं वुच्चइ
“अत्थेगइया समायं पट्ठविंसु समायं निट्ठविंसु
अत्थेगइया समायं पट्ठविंसु विसमायं निट्ठविंसु?"
उ. गोयमा! अणंतरोववन्नगा नेरइया दुविहा पण्णत्ता,
તે નહીં१. अत्थेगइया समाउया समोववन्नगा,
२. अत्थेगइया समाउया विसमोववन्नगा।
१. तत्थ णं जे ते समाउया समोववन्नगा
ते णं पावं कम्मं समायं पट्ठविंसु समायं निट्ठविंसु। २. तत्थ णं जे ते समाउया विसमोववन्नगा
ઉં. ગૌતમ! કેટલાક અનંતરો૫૫ન્નક નૈરયિક પાપકર્મનું
સમ સમયમાં વેદન કરે છે અને સમ સમયમાં સમાપ્ત કરે છે. કેટલાક સમ સમયમાં વેદન પ્રારંભ
કરે છે અને વિષમ સમયમાં સમાપ્ત કરે છે. પ્ર. ભંતે ! શા માટે એવું કહેવાય છે કે -
કેટલાક સમ સમયમાં વેદના પ્રારંભ કરે છે અને સમ સમયમાં સમાપ્ત કરે છે? કેટલાક સમ સમયમાં વેદના પ્રારંભ કરે છે અને વિષમ સમયમાં સમાપ્ત કરે છે?” ગૌતમ ! અનંતરો૫૫ન્નક નૈરયિક બે પ્રકારનાં કહ્યા છે. જેમકે – ૧. કેટલાક સમાયુવાળા છે અને સમ સમયમાં
ઉત્પન્ન થનાર છે. ૨. કેટલાક સમાયુવાળા છે અને વિષમ સમયમાં
ઉત્પન્ન થનાર છે. ૧. તેમાંથી જે સમાયુવાળા છે અને વિષમ
સમયમાં ઉત્પન્ન થનાર છે તે પાપકર્મનું વેદન સમ સમયમાં પ્રારંભ કરે છે અને સમ સમયમાં સમાપ્ત કરે છે. તેમાંથી જે સમાયુવાળા છે અને વિષમ સમયમાં ઉત્પન્ન થનાર છે, તે પાપકર્મનું વેદન સમ સમયમાં પ્રારંભ કરે છે અને વિષમ સમયમાં સમાપ્ત કરે છે. માટે હે ગૌતમ ! એવું કહેવાય છે કે – કેટલાક સમ સમયમાં વેદન પ્રારંભ કરે છે અને સમ સમયમાં સમાપ્ત કરે છે, કેટલાક સમ સમયમાં પ્રારંભ કરે છે અને
વિષમ સમયમાં સમાપ્ત કરે છે.” પ્ર. ભંતે ! શું સલેશી અનંતરોપપન્નક નૈરયિક
પાપકર્મનું વેદન સમ સમયમાં પ્રારંભ કરે છે અને સમ સમયમાં સમાપ્ત કરે છે -વાવ- વિષમ સમયમાં પ્રારંભ કરે છે અને વિષમ સમયમાં જ
સમાપ્ત કરે છે ? ઉ. ગૌતમ ! સંપૂર્ણ વર્ણન પૂર્વવત સમજવું જોઈએ.
આ પ્રમાણે અનાકારોપયુક્ત (નરયિકો) સુધી સમજવું જોઈએ.
ते णं पावं कम्मं समायं पट्ठविंसु विसमायं निट्ठविंसु। से तेणठेणं गोयमा ! एवं वुच्चइ“अत्थेगइया समायंपट्ठविंसु, समायंनिट्ठविंसु
अत्थेगइया समायं पट्ठविंसु विसमायं
નિર્વિસુ ” प. सलेस्सा णं भंते! अणंतरोववन्नगा नेरइया पावं कम्म
किं समायं पट्ठविंसु समायं निलविंसु -जावविसमायं पट्ठविंसु विसमायं निट्ठविंसु ?
૩. સોયમા ! વે જેવા
एवं -जाव- अणागारोवउत्ता।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org