________________
કર્મ અધ્યયન
૧૬૨૯
उ. गोयमा! जहण्णेणंसागरोवमस्सदोणि सत्तभागा
पलिओवमस्स असंखेज्जइभागेणं ऊणगं.
उक्कोसेणं वीसं सागरोवम कोडाकोडीओ. वीस य वाससयाइं अबाहा, अबाहूणिया कम्मठिई, कम्मणिसेगो।
२१. तसणामए एवं चेव,
२२. थावरणामए एवं चेव।
प. २३. सुहुमणामस्स णं भंते! कम्मस्स केवइयं कालं
ટિ પત્તા ? गोयमा ! जहण्णेणं सागरोवमस्स णव पणतीसइभागा पलिओवमस्स असंखेज्जइभागेणं ऊणगं,
उक्कोसेणं अट्ठारस सागरोवम कोडाकोडीओ, अट्ठारस य वाससयाइं अबाहा, अबाहूणिया कम्मठिई, कम्मणिसेगो।
ગૌતમ! જઘન્ય સ્થિતિ પલ્યોપમનાં અસંખ્યાતમાં ભાગ ઓછી સાગરોપમનાં સાત ભાગોમાંથી બે ભાગ (૨૭)ની છે. ઉત્કૃષ્ટ સ્થિતિ વીસ કોડાકોડી સાગરોપમની છે. તેનો અબાધાકાળ બે હજાર વર્ષનો છે. અબાધાકાળ જેટલી ન્યૂન કર્યસ્થિતિમાં જ કર્મ નિષેક થાય છે. ૨૧. ત્રસ નામ કર્મની સ્થિતિ આદિ પણ આ પ્રમાણે છે. ૨૨. સ્થાવર નામકર્મની સ્થિતિ આદિ પણ આ
પ્રમાણે છે. પ્ર. ૨૩, ભંતે ! સૂક્ષ્મનામકર્મની સ્થિતિ કેટલા
કાળની કહી છે ? ઉ. ગૌતમ! જઘન્ય સ્થિતિ પલ્યોપમનાં અસંખ્યાતમા
ભાગ ઓછી સાગરોપમનાં પાંત્રીસ ભાગોમાંથી નવ ભાગ (૯/૩૫)ની છે. ઉત્કૃષ્ટ સ્થિતિ અઢાર કોડાકોડી સાગરોપમની છે. તેનો અબાધાકાળ અઢાર સો વર્ષનો છે. અબાધાકાળ જેટલી ન્યૂન કર્મસ્થિતિમાં જ કર્મનિષેક થાય છે. ૨૪. બાદરનામકર્મની સ્થિતિ આદિ અપ્રશસ્તવિહાયોગતિ નામકર્મની સ્થિતિનાં સમાન છે. ૨૫. આ પ્રમાણે પર્યાપ્ત નામકર્મની સ્થિતિ આદિનાં વિષયમાં કહેવું જોઈએ. ૨૬. અપર્યાપ્ત નામકર્મની સ્થિતિ આદિ સૂક્ષ્મનામકર્મની સ્થિતિનાં સમાન છે. ૨૭. સાધારણ શરીરનામ કર્મની સ્થિતિ આદિ
સૂક્ષ્મ શરીર નામકર્મનાં સમાન છે. પ્ર. ૨૮, ભંતે ! પ્રત્યેક શરીર નામ કર્મની સ્થિતિ
કેટલા કાળની કહી છે ? ગૌતમ! જઘન્ય સ્થિતિ પલ્યોપમનાં અસંખ્યાતમાં ભાગ ઓછી સાગરોપમનાં સાત ભાગોમાંથી બે ભાગ (૨૭)ની છે, ઉત્કૃષ્ટ સ્થિતિ વીસ કોડાકોડી સાગરોપમની છે. તેનો અબાધાકાળ બે હજાર વર્ષનો છે. અબાધાકાળ જેટલી ન્યૂન કર્મસ્થિતિમાં જ કર્મનિષેક થાય છે.
२४. बायरणामए जहा अपसत्थविहायगइणामस्स।
२६. अपज्जत्तगणामए जहा सुहुमणामस्स ।
२७. साहारण-सरीरणामए जहा सुहुमस्स ।
g, ૨૮, પત્તા-સીરVITમક્સ ! કેમ્પસ
केवइयं कालं ठिई पण्णत्ता? उ. गोयमा ! जहण्णेणं सागरोवमस्स दो सत्तभागा
पलिओवमस्स असंखेज्जइभागेणं ऊणगं,
उक्कोसेणं वीसं सागरोवमकोडाकोडीओ, वीस य वाससयाइं अबाहा, अबाहूणिया कम्मठिई, कम्मणिसेगो।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org