________________
૧૯૭૮
દ્રવ્યાનુયોગ ભાગ-૩
તે જ મનુષ્ય-મનુષ્યત્વને છોડીને નૈરયિકો, તિર્યંચયોનિકો. મનુષ્યો તથા દેવોમાં જાય છે.
से चेव णं से मणुस्से मणुसत्तं विप्पजहमाणे णेरइयत्ताए वा, तिरिक्खजोणियत्ताए वा, मणुस्सत्ताए वा, देवत्ताए વ છેષ્ના.
- Sા. મ. ૪૩, ૪, સુ. ૩ ૬૭ एगिंदिया पंचगइया पंचआगइया पण्णत्ता, तं जहा
१. एगिदिए एगिदिएसु उववज्जमाणे, एगिदिएहिंतो वा, बेइंदिएहिंतो वा, तेइंदिएहिंतो वा, चउरिदिएहिंतो वा, पंचिंदिएहिंतो वा उववज्जेज्जा। से चेव णं से एगिदिए एगिंदियत्तं विप्पजहमाणे एगिंदियत्ताए वा, बेइंदियत्ताए वा, तेइंदियत्ताए वा, चउरिदियत्ताए वा, पंचिंदियत्ताए वा गच्छेज्जा । बेइंदिया पंच गइया पंच आगइया एवं चेव।
एवं तेइंदिया-चरिंदिया-पंचिंदिया पंच गइया પંજમાના
- ઠા. મ.૬,સુ.૪૬૮ पुढविकाइया छ गइया छ आगइया पण्णत्ता, तं जहा
पुढविकाइए पुढविकाइएसु उववज्जमाणे१. पुढविकाइएहिंतो वा, २. आउकाइएहिंतो वा, ૩. તેડાહિતી વા, ૪. વાડાદિતો વા, ५. वणस्सइकाइएहिंतो वा, ६. तसकाइएहिंतो वा उववज्जेज्जा। से चेव णं से पुढविकाइए पुढविकाइयत्तं विप्पजहमाणे पुढविकाइयत्ताए वा-जाव-तसकाइयत्ताए वा गच्छेज्जा। आउकाइया वि छ गइया, छ आगइया एवं -जावतसकाइया।
- ડાઇ. સ. ૬, સુ.૪૮૨ पुढविकाइया नवगइया, नवआगइया पण्णत्ता, तं जहा
એકેન્દ્રિય જીવ પાંચ ગતિ તથા પાંચ આગતિવાળા કહ્યા છે, જેમકે – ૧, એકેન્દ્રિયજીવ એકેન્દ્રિયોમાં ઉત્પન્ન થતા એકેન્દ્રિય, બેઈન્દ્રિય, ત્રેઈન્દ્રિય, ચઉન્દ્રિય અને પંચેન્દ્રિયોમાંથી આવીને ઉત્પન્ન થાય છે. તે જ એકેન્દ્રિય જીવ એકેન્દ્રિયને છોડીને એકેન્દ્રિયો. બેઈન્દ્રિયો, ત્રેઈન્દ્રિયો, ચઉરેન્દ્રિયો અને પંચેન્દ્રિયોમાં જાય છે. આ પ્રમાણે બેઈન્દ્રિય જીવ પણ પાંચ ગતિ અને પાંચ આગતિવાળા હોય છે. આ પ્રમાણે ત્રેઈન્દ્રિય, ચઉન્દ્રિય અને પંચેન્દ્રિય જીવ પાંચ ગતિ અને પાંચ આગતિવાળા કહ્યા છે. પૃથ્વીકાયિક જીવોની છ સ્થાનોમાં ગતિ અને છ સ્થાનોમાં આગતિ કરી છે, જેમકે – પૃથ્વીકાયિક જીવ પૃથ્વીકાયિકમાં ઉત્પન્ન થતા૧. પૃથ્વીકાયિકો, ૨. અકાયિકો, ૩. તેજસ્કાયિકો, ૪. વાયુકાયિકો, ૫. વનસ્પતિકાયિકો અને ૬. ત્રસકાયિકોથી આવીને ઉત્પન્ન થાય છે. તેજ પૃથ્વીકાયિક પૃથ્વીકાયિકપણાને છોડતા પૃથ્વીકાયિકો -વાવ- ત્રસકાયિકોનાં રૂપમાં જાય છે. આ પ્રમાણે અપ્રકાયિકથી ત્રસકાયિક સુધી છ ગતિ અને છ આગતિવાળા છે. પૃથ્વીકાયિક જીવોની નવ ગતિ અને નવ આગતિ કહી છે, જેમકે – પૃથ્વીકાયમાં ઉત્પન્ન થનાર પૃથ્વીકાયિક જીવ પૃથ્વીકાયિક -વાવ- પંચેન્દ્રિયોથી ઉત્પન્ન થાય છે. તેજ જીવ પૃથ્વીકાયિક પૃથ્વીકાયિત્વને છોડીને પૃથ્વીકાયનાં રુપમાં -વાવત- પંચેન્દ્રિયના રુપમાં જાય છે. આ પ્રમાણે અપકાયિકથી પંચેન્દ્રિય સુધી જીવોની નવ ગતિ અને નવ આગતિ જાણવી જોઈએ.
पुढविकाइए पुढविकाइएसु उववज्जमाणे पुढविकाइएहितो વ -ળાવ-વંઢિયહિંતો વ વવવન્નેન્ગા, से चेव णं से पुढविकाइए पुढविकाइयत्तं विप्पजहमाणे पुढविकाइयत्ताए वा -जाव-पंचेंदियत्ताए वा गच्छेज्जा। एवमाउकाइया वि-जाव-पंचेंदिय त्ति।
- ડાઇ. સ.૬, ૪.૬૬ ૬/૨-૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org