________________
૨૦૨૮
५. ता अणुमासमेव चंदिम - सूरिया अण्णे चयंति, अण्णे उववज्जंति, एगे एवमाहंसु,
एगे पुण एवमाहंसु
६. ता अणु-उउमेव चंदिम-सूरिया अण्णे चयंति, अण्णे उववज्जंति, एगे एवमाहंसु,
एगे पुण एवमाहंसु,
७. ता अणु अयणमेव चंदिम - सूरिया अण्णे चयंति, अण्णे उववज्जंति, एगे एवमाहंसु,
एगे पुण एवमाहंसु
८. ता अणु संवच्छरमेव चंदिम-सूरिया अण्णे चयंति, अण्णे उववज्जंति, एगे एवमाहंसु,
एगे पुण एवमाहंसु
९. ता अणुजुगमेव चंदिम-सूरिया अण्णे चयंति, अण्णे उववज्जंति, एगे एवमाहंसु,
एगे पुण एवमाहंसु
१०. ता अणुवाससयमेव चंदिम-सूरिया अण्णे चयंति, अण्णे उववज्जंति, एगे एवमाहंसु, एगे पुण एवमाहंसु
११. ता अणुवाससहस्समेव चंदिम-सूरिया अण्णे चयंति, अण्णे उववज्जंति, एगे एवमाहंसु, एगे पुण एवमाहंसु
१२. ता अणुवाससयसहस्समेव चंदिम-सूरिया अण्णे યંતિ, ગળે વવપ્નતિ, ણે માતંતુ, एगे पुण एवमाहंसु
१३. ता अणुपुव्वमेव चंदिम-सूरिया अण्णे चयंति, अण्णे उववज्जंति, एगे एवमाहंसु,
एगे पुण एवमाहंसु
१४. ता अणुपुव्वसयमेव चंदिम-सूरिया अण्णे चयंति, अण्णे उववज्जंति, एगे एवमाहंसु, एगे पुण एवमाहंसु
१५. ता अणुपुव्वसहस्समेव चंदिम - सूरिया अण्णे યંતિ, ગળે વવપ્નતિ, ì વમાતંતુ, एगे पुण एवमाहंसु
१६. ता अणुपुब्वसयसहस्समेव चंदिम-सूरिया अण्णे चयंति, अण्णे उववज्जंति, एगे एवमाहंसु,
Jain Education International
For Private
દ્રવ્યાનુયોગ ભાગ-૩
૫. ચંદ્ર અને સૂર્ય પ્રત્યેક માસમાં અન્ય ચ્યવન કરે છે અને અન્ય ઉત્પન્ન થાય છે. એક માન્યતાવાળા પછી આ પ્રમાણે કહે છે
૬. ચંદ્ર અને સૂર્ય પ્રત્યેક ઋતુમાં અન્ય ચ્યવન કરે છે અને અન્ય ઉત્પન્ન થાય છે.
એક માન્યતાવાળા પછી આ પ્રમાણે કહે છે
-
૭. ચંદ્ર અને સૂર્ય પ્રત્યેક અયનમાં અન્ય ચ્યવન કરે છે અને અન્ય ઉત્પન્ન થાય છે.
એક માન્યતાવાળા પછી આ પ્રમાણે કહે છે
૮. ચંદ્ર અને સૂર્ય પ્રત્યેક સંવત્સરમાં અન્ય ચ્યવન કરે છે અને અન્ય ઉત્પન્ન થાય છે.
એક માન્યતાવાળા પછી આ પ્રમાણે કહે છે
૯. ચંદ્ર અને સૂર્ય પ્રત્યેક યુગમાં અન્ય ચ્યવન કરે છે અને અન્ય ઉત્પન્ન થાય છે.
–
એક માન્યતાવાળા પછી આ પ્રમાણે કહે છે
-
૧૦, ચંદ્ર અને સૂર્ય પ્રત્યેક સો વર્ષમાં અન્ય ચ્યવન કરે છે અને અન્ય ઉત્પન્ન થાય છે.
એક માન્યતાવાળા પછી આ પ્રમાણે કહે છે
-
૧૧. ચંદ્ર અને સૂર્ય પ્રત્યેક હજાર વર્ષમાં અન્ય ચ્યવન કરે છે અને અન્ય ઉત્પન્ન થાય છે.
એક માન્યતાવાળા પછી આ પ્રમાણે કહે છે
-
૧૨. ચંદ્ર અને સૂર્ય પ્રત્યેક લાખ વર્ષમાં અન્ય ચ્યવન કરે છે અને અન્ય ઉત્પન્ન થાય છે.
-
એક માન્યતાવાળા પછી આ પ્રમાણે કહે છે ૧૩. ચંદ્ર અને સૂર્ય પ્રત્યેક પૂર્વમાં અન્ય ચ્યવન કરે છે અને અન્ય ઉત્પન્ન થાય છે.
એક માન્યતાવાળા પછી આ પ્રમાણે કહે છે
-
૧૪, ચંદ્ર અને સૂર્ય પ્રત્યેક સો પૂર્વમાં અન્ય ચ્યવન કરે છે અને અન્ય ઉત્પન્ન થાય છે.
-
એક માન્યતાવાળા પછી આ પ્રમાણે કહે છે ૧૫. ચંદ્ર અને સૂર્ય પ્રત્યેક હજાર પૂર્વમાં અન્ય ચ્યવન કરે છે અને અન્ય ઉત્પન્ન થાય છે.
Personal Use Only
એક માન્યતાવાળા પછી આ પ્રમાણે કહે છે
૧૬, ચંદ્ર અને સૂર્ય પ્રત્યેક લાખ પૂર્વમાં અન્ય ચ્યવન કરે છે અને અન્ય ઉત્પન્ન થાય છે.
www.jainelibrary.org