________________
૨૦૨૬
દ્રવ્યાનુયોગ ભાગ-૩
૫. (ભવતિય-મસા જ મંતે ! ) મujતરે . उव्वट्टित्ता कहिं गच्छंति ? कहिं उववज्जति ? उ. (गोयमा!) उव्वट्टित्तानेरइएसु-जाव-अणुत्तरोववा
સુ. अत्थेगइए सिझंति -जाव- सव्वदुक्खाणं अंतं રેતિ
- નવા. પરિ. ૨, મુ. ૪? एवं सव्वेसु ठाणेसु उववज्जंति, न कहिंचि पडिसेहो कायबो-जाव-सव्वट्ठसिद्धदेवेसु वि उववज्जति,
પ્ર. અંતે ! (ગર્ભજ મનુષ્ય) અનન્તર ઉદ્વર્તન કરીને
ક્યાં જાય છે ? ક્યાં ઉત્પન્ન થાય છે ? ઉ. (ગૌતમ !) તે ઉદ્વર્તન કરીને નરયિકોથી
અનુત્તરો-પપાતિક દેવો સુધી ઉત્પન્ન થાય છે, કોઈ સિદ્ધ થાય છે -વાવ- સર્વ દુઃખોનો અંત કરે છે.
આ પ્રમાણે બધા સ્થાનોમાં ઉત્પન્ન થાય છે, સવથિસિદ્ધ દેવો સુધી ક્યાંય પણ આની ઉત્પત્તિનો નિષેધ કરવો ન જોઈએ. કેટલાક મનુષ્ય સિદ્ધ થાય છે, બુદ્ધ થાય છે, મુક્ત થાય છે, પરિનિર્વાણને પ્રાપ્ત થાય છે અને સર્વદુ:ખોનો અંત કરે છે.
अत्यंगइया सिझंति, बुझंति, मुच्चंति, परिणिव्वायंति सव्वदुक्खाणं अंत करेंति ।
- quv. ૫. ૬, સુ. ૬૭ ૨/૨ दं. २२-२४. वाणमंतर-जोइसिय-वेमाणिया सोहम्मीसाणा य जहा असुरकुमारा।
णवरं-जोइसियाणं वेमाणियाण य चयंतीति अभिलावो कायो।
प. सणंकुमारदेवाणं भंते! अणंतरं चइत्ता कहिं गच्छंति?
कहिं उववज्जति ? किं रइएस उववज्जति -जाव-वेमाणिएस देवेस
उववज्जति? उ. गोयमा ! जहा असुरकुमारा।
૮.૨૨-૨૪, વાણવ્યંતર, જયોતિષ્ક અને સૌધર્મઈશાન વૈમાનિક દેવોની ઉદ્દવર્તના અસુરકુમારોનાં સમાન કહેવી જોઈએ. વિશેષ : જ્યોતિષ્ક અને વૈમાનિક દેવોનાં માટે (ઉદ્દવર્તનાનાં સ્થાન પર) બચ્યવન” શબ્દનો પ્રયોગ
કરવો જોઈએ. પ્ર. ભંતે ! સનકુમાર દેવ અનન્તર ચ્યવન કરીને ક્યાં
જાય છે ? ક્યાં ઉત્પન્ન થાય છે ? શું નૈરયિકોમાં ઉત્પન્ન થાય છે -યાવત- વૈમાનિક
દેવોમાં ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! અસુરકુમારોનાં સમાન આની ઉત્પત્તિ
કહેવી જોઈએ. વિશેષ : (એ) એકેન્દ્રિયોમાં ઉત્પન્ન થતા નથી. આ પ્રમાણે સહસ્ત્રાર દેવો સુધી વર્ણન કરવું જોઈએ. આનત દેવોથી અનુત્તરોપપાતિક દેવો સુધીની (અવનાનત્તર) ઉત્પત્તિ આ પ્રમાણે સમજવી જોઈએ. વિશેષ (એ દેવ) તિર્યંચયોનિકોમાં ઉત્પન્ન થતા નથી.
णवर-एगिदिएसु न उववज्जति । વં -Mાવ- સહસ્સારવા
आणय -जाव- अणुत्तरोववाइया देवा एवं चेव ।
णवर-णो तिरिक्खजोणिएसु उववज्जंति,
मणूसेसु पज्जत्तगं संखेज्जवासाउय-कम्मभूमग गब्भवक्कंतियमणूसेसु उववज्जति ।
- પ. પૂ. ૬, સુ. ૬ ૭૪-૬ ૭૬
મનુષ્યોમાં પણ પર્યાપ્ત સંખ્યાતવર્ષાયુષ્ક કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે.
૨. નવી. પરિ. ૩, ૩. ૩, મુ. ૨ ૦૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org