________________
વ્યુત્ક્રાંતિ અધ્યયન
एगे पुण एवमाहंसु
१७. ता अणुपलिओवमेव चंदिम-सूरिया अण्णे चयंति, अण्णे उववज्जंति, एगे एवमाहंसु, एगे पुण एवमाहंसु
१८. ता अणुपलिओवमसयमेव चंदिम-सूरिया अण्णे યંતિ, અળે વવપ્નતિ, જે વમા ંસુ, एगे पुण एवमाहंसु
१९. ता अणुपलिओवमसहस्समेव चंदिम-सूरिया अण्णे चयंति, अण्णे उववज्जंति, एगे एवमाहंसु, एगे पुण एवमाहंसु
२०. ता अणुपलिओवमसयसहस्समेव चंदिम- सूरिया अण्णे चयंति, अण्णे उववज्जंति, एगे एवमाहंसु, एगे पुण एवमाहंसु
२१. ता अणुसागरोवमेव चंदिम-सूरिया अण्णे चयंति, अण्णे उववज्जंति, एगे एवमाहंसु,
एगे पुण एवमाहंसु
२२. ता अणुसागरोवमसयमेव चंदिम- सूरिया अण्णे યંતિ, ગળે વવપ્નતિ, ì વમા ંસુ, एगे पुण एवमाहंसु
२३. ता अणुसागरोवमसहस्समेव चंदिम - सूरिया अण्णे चयंति, अण्णे उववज्जंति, एगे एवमाहंसु, एगे पुण एवमाहंसु
२४. ता अणुसागरोवमसयसहस्समेव चंदिम-सूरिया अण्णे चयंति, अण्णे उववज्जंति, एगे एवमाहंसु, एगे पुण एवमाहंसु
२५. ता अणुओसप्पिणी उस्सप्पिणीमेव चंदिमसूरिया अण्णे चयंति, अण्णे उववज्जंति, एगे एवमाहंसु,
वयं पुण एवं वयामो
ता चंदिम-सूरियाणं देवा महिड्ढिया, महज्जुईया, મહવ્વત્તા, મહાયજ્ઞા, મહાસોવા, મહાનુભાવા |
વૈરવથધરા, વરમધરા, વરધધરા, વરામરળધરા,
Jain Education International
૨૦૨૯
એક માન્યતાવાળા પછી આ પ્રમાણે કહે છે
૧૭, ચંદ્ર અને સૂર્ય પ્રત્યેક પલ્યોપમમાં અન્ય ચ્યવન કરે છે અને અન્ય ઉત્પન્ન થાય છે.
એક માન્યતાવાળા ફરી આ પ્રમાણે કહે છે ૧૮. ચંદ્ર અને સૂર્ય પ્રત્યેક સો પલ્યોપમમાં અન્ય ચ્યવન કરે છે અને અન્ય ઉત્પન્ન થાય છે.
એક માન્યતાવાળા પછી આ પ્રમાણે કહે છે ૧૯, ચંદ્ર અને સૂર્ય પ્રત્યેક હજાર પલ્યોપમમાં અન્ય ચ્યવન કરે છે અને અન્ય ઉત્પન્ન થાય છે. એક માન્યતાવાળા પછી આ પ્રમાણે કહે છે - ૨૦, ચંદ્ર અને સૂર્ય પ્રત્યેક લાખ પલ્યોપમમાં અન્ય ચ્યવન કરે છે અને અન્ય ઉત્પન્ન થાય છે. એક માન્યતાવાળા પછી આ પ્રમાણે કહે છે ૨૧, ચંદ્ર અને સૂર્ય પ્રત્યેક સાગરોપમમાં અન્ય ચ્યવન કરે છે અને અન્ય ઉત્પન્ન થાય છે. એક માન્યતાવાળા પછી આ પ્રમાણે કહે છે - ૨૨. ચંદ્ર અને સૂર્ય પ્રત્યેક સો સાગરોપમમાં અન્ય ચ્યવન કરે છે અને અન્ય ઉત્પન્ન થાય છે.
એક માન્યતાવાળા પછી આ પ્રમાણે કહે છે
- ૨૩, ચંદ્ર અને સૂર્ય પ્રત્યેક હજાર સાગરોપમમાં અન્ય ચ્યવન કરે છે અને અન્ય ઉત્પન્ન થાય છે. એક માન્યતાવાળા પછી આ પ્રમાણે કહે છે - ૨૪. ચંદ્ર અને સૂર્ય પ્રત્યેક લાખ સાગરોપમમાં અન્ય ચ્યવન કરે છે અને અન્ય ઉત્પન્ન થાય છે. એક માન્યતાવાળા પછી આ પ્રમાણે કહે છે ૨૫. ચંદ્ર અને સૂર્ય પ્રત્યેક અવસર્પિણી અને ઉત્સર્પિણીમાં અન્ય અવન કરે છે અને અન્ય ઉત્પન્ન થાય છે.
અમે ફરી આ પ્રમાણે કહીએ છીએ -
તે ચંદ્ર અને સૂર્ય દેવ મહર્ધિક છે, મહાન્ દ્યુતિવાળા છે, મહાન્ બળવાળા છે, મહાન્ યશવાળા છે, મહાન્ સુખવાળા છે અને મહાપ્રભાવશાળી છે. શ્રેષ્ઠ વસ્ત્ર ધારણ કરનાર, શ્રેષ્ઠ માળાઓ ધારણ કરનાર, શ્રેષ્ઠ ગંધ ધારણ કરનાર, શ્રેષ્ઠ આભરણ ધારણ કરનાર છે.
For Private Personal Use Only
www.jainelibrary.org