SearchBrowseAboutContactDonate
Page Preview
Page 699
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૨૮ ५. ता अणुमासमेव चंदिम - सूरिया अण्णे चयंति, अण्णे उववज्जंति, एगे एवमाहंसु, एगे पुण एवमाहंसु ६. ता अणु-उउमेव चंदिम-सूरिया अण्णे चयंति, अण्णे उववज्जंति, एगे एवमाहंसु, एगे पुण एवमाहंसु, ७. ता अणु अयणमेव चंदिम - सूरिया अण्णे चयंति, अण्णे उववज्जंति, एगे एवमाहंसु, एगे पुण एवमाहंसु ८. ता अणु संवच्छरमेव चंदिम-सूरिया अण्णे चयंति, अण्णे उववज्जंति, एगे एवमाहंसु, एगे पुण एवमाहंसु ९. ता अणुजुगमेव चंदिम-सूरिया अण्णे चयंति, अण्णे उववज्जंति, एगे एवमाहंसु, एगे पुण एवमाहंसु १०. ता अणुवाससयमेव चंदिम-सूरिया अण्णे चयंति, अण्णे उववज्जंति, एगे एवमाहंसु, एगे पुण एवमाहंसु ११. ता अणुवाससहस्समेव चंदिम-सूरिया अण्णे चयंति, अण्णे उववज्जंति, एगे एवमाहंसु, एगे पुण एवमाहंसु १२. ता अणुवाससयसहस्समेव चंदिम-सूरिया अण्णे યંતિ, ગળે વવપ્નતિ, ણે માતંતુ, एगे पुण एवमाहंसु १३. ता अणुपुव्वमेव चंदिम-सूरिया अण्णे चयंति, अण्णे उववज्जंति, एगे एवमाहंसु, एगे पुण एवमाहंसु १४. ता अणुपुव्वसयमेव चंदिम-सूरिया अण्णे चयंति, अण्णे उववज्जंति, एगे एवमाहंसु, एगे पुण एवमाहंसु १५. ता अणुपुव्वसहस्समेव चंदिम - सूरिया अण्णे યંતિ, ગળે વવપ્નતિ, ì વમાતંતુ, एगे पुण एवमाहंसु १६. ता अणुपुब्वसयसहस्समेव चंदिम-सूरिया अण्णे चयंति, अण्णे उववज्जंति, एगे एवमाहंसु, Jain Education International For Private દ્રવ્યાનુયોગ ભાગ-૩ ૫. ચંદ્ર અને સૂર્ય પ્રત્યેક માસમાં અન્ય ચ્યવન કરે છે અને અન્ય ઉત્પન્ન થાય છે. એક માન્યતાવાળા પછી આ પ્રમાણે કહે છે ૬. ચંદ્ર અને સૂર્ય પ્રત્યેક ઋતુમાં અન્ય ચ્યવન કરે છે અને અન્ય ઉત્પન્ન થાય છે. એક માન્યતાવાળા પછી આ પ્રમાણે કહે છે - ૭. ચંદ્ર અને સૂર્ય પ્રત્યેક અયનમાં અન્ય ચ્યવન કરે છે અને અન્ય ઉત્પન્ન થાય છે. એક માન્યતાવાળા પછી આ પ્રમાણે કહે છે ૮. ચંદ્ર અને સૂર્ય પ્રત્યેક સંવત્સરમાં અન્ય ચ્યવન કરે છે અને અન્ય ઉત્પન્ન થાય છે. એક માન્યતાવાળા પછી આ પ્રમાણે કહે છે ૯. ચંદ્ર અને સૂર્ય પ્રત્યેક યુગમાં અન્ય ચ્યવન કરે છે અને અન્ય ઉત્પન્ન થાય છે. – એક માન્યતાવાળા પછી આ પ્રમાણે કહે છે - ૧૦, ચંદ્ર અને સૂર્ય પ્રત્યેક સો વર્ષમાં અન્ય ચ્યવન કરે છે અને અન્ય ઉત્પન્ન થાય છે. એક માન્યતાવાળા પછી આ પ્રમાણે કહે છે - ૧૧. ચંદ્ર અને સૂર્ય પ્રત્યેક હજાર વર્ષમાં અન્ય ચ્યવન કરે છે અને અન્ય ઉત્પન્ન થાય છે. એક માન્યતાવાળા પછી આ પ્રમાણે કહે છે - ૧૨. ચંદ્ર અને સૂર્ય પ્રત્યેક લાખ વર્ષમાં અન્ય ચ્યવન કરે છે અને અન્ય ઉત્પન્ન થાય છે. - એક માન્યતાવાળા પછી આ પ્રમાણે કહે છે ૧૩. ચંદ્ર અને સૂર્ય પ્રત્યેક પૂર્વમાં અન્ય ચ્યવન કરે છે અને અન્ય ઉત્પન્ન થાય છે. એક માન્યતાવાળા પછી આ પ્રમાણે કહે છે - ૧૪, ચંદ્ર અને સૂર્ય પ્રત્યેક સો પૂર્વમાં અન્ય ચ્યવન કરે છે અને અન્ય ઉત્પન્ન થાય છે. - એક માન્યતાવાળા પછી આ પ્રમાણે કહે છે ૧૫. ચંદ્ર અને સૂર્ય પ્રત્યેક હજાર પૂર્વમાં અન્ય ચ્યવન કરે છે અને અન્ય ઉત્પન્ન થાય છે. Personal Use Only એક માન્યતાવાળા પછી આ પ્રમાણે કહે છે ૧૬, ચંદ્ર અને સૂર્ય પ્રત્યેક લાખ પૂર્વમાં અન્ય ચ્યવન કરે છે અને અન્ય ઉત્પન્ન થાય છે. www.jainelibrary.org
SR No.001950
Book TitleDravyanuyoga Part 3
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy