________________
વ્યુત્ક્રાંતિ અધ્યયન
૨૦૨૧
प. द. २. असुरकुमारा णं भंते ! अणंतरं उव्वटित्ता
कहिं गच्छंति ? कहिं उववज्जंति ? किं नेरइएसु उववज्जति -जाव- देवेसु उववज्जंति ?
૩. નયમ ! નો નેરાણું ૩વવíતિ,
तिरिक्खजोणिएसु उववज्जंति, मणुस्सेसु उववज्जंति,
नो देवेसु उववज्जंति, प. जइ तिरिक्खजोणिएसु उववज्जंति.
किं एगिदिएस -जाव-पंचेंदिय-तिरिक्खजोणिएस
उववज्जति ? उ. गोयमा ! एगिदिय-तिरिक्खजोणिएसु उववज्जंति,
नो बेइंदिएसु -जाव-नो चउरिदिएसु उववज्जति,
पंचेंदिय-तिरिक्खजोणिएस उववज्जति । प. जइ एगिदिएसु उववज्जंति,
किं पुढविकाइयएगिदिएसु उववज्जंति -जाव
वणस्सइयएगिदिएसु उववज्जति? उ. गोयमा ! पुढविकाइयएगिदिएसु वि उववज्जंति,
પ્ર. ૬.૨, ભંતે ! અસુરકુમાર અનન્તર ઉદ્વર્તન કરીને
ક્યાં જાય છે, ક્યાં ઉત્પન્ન થાય છે ? શું(તે) નૈરયિકોમાં ઉત્પન્ન થાય છે -યાવત- દેવોમાં
ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! (તે) નૈરયિકોમાં ઉત્પન્ન થતા નથી,
તિર્યંચયોનિકોમાં ઉત્પન્ન થાય છે. મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે.
દેવોમાં ઉત્પન્ન થતા નથી. પ્ર. જો (તે) તિર્યંચયોનિકોમાં ઉત્પન્ન થાય છે -
તો શું તે એકેન્દ્રિયોમાં -વાવ- પંચેન્દ્રિય તિર્યંચયોનિકોમાં ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! (તે) એકેન્દ્રિય તિર્યંચયોનિકોમાં ઉત્પન્ન
થાય છે, પરંતુ બેઈન્દ્રિયોથી ચઉન્દ્રિયો સુધી ઉત્પન્ન થતા નથી,
તે પંચેન્દ્રિય તિર્યંચયોનિકોમાં ઉત્પન્ન થાય છે. પ્ર. જો (તે) એકેન્દ્રિયોમાં ઉત્પન્ન થાય છે –
તો શું પૃથ્વીકાયિક એકેન્દ્રિયોમાં -વાવત
વનસ્પતિકાયિક એકેન્દ્રિયોમાં ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! (તે) પૃથ્વીકાયિક એકેન્દ્રિયમાં ઉત્પન્ન
થાય છે. અપકાયિક એકેન્દ્રિયોમાં પણ ઉત્પન્ન થાય છે. તેજસ્કાયિક એકેન્દ્રિયોમાં ઉત્પન્ન થતા નથી. વાયુકાયિક એકેન્દ્રિયોમાં પણ ઉત્પન્ન થતા નથી.
વનસ્પતિકાયિક એકેન્દ્રિયોમાં ઉત્પન્ન થાય છે. પ્ર. જો (તે) પૃથ્વીકાયિકોમાં ઉત્પન્ન થાય છે –
તો શું સૂક્ષ્મ પૃથ્વીકાયિકોમાં ઉત્પન્ન થાય છે?
કે બાદર પૃથ્વીકાયિકોમાં ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! (તે) બાદર પૃથ્વીકાયિકોમાં ઉત્પન્ન
થાય છે.
(પરંતુ, સૂક્ષ્મ પૃથ્વીકાયિકોમાં ઉત્પન્ન થતા નથી. પ્ર. જે બાદર પૃથ્વીકાયિકોમાં ઉત્પન્ન થાય છે -
તો શું (ત) પર્યાપ્તા બાદર પૃથ્વીકાયિકોમાં ઉત્પન્ન થાય છે ? કે અપર્યાપ્ત બાદર પૃથ્વીકાયિકોમાં ઉત્પન્ન થાય છે ?
आउकाइयएगिदिएसु वि उववज्जति, नो तेउकाइएसु उववज्जति, नो वाउकाइएसु उववज्जंति,
वणस्सइकाइएसु उववज्जति । प. जइ पुढविकाइएसु उववज्जंति -
किं सुहुमपुढविकाइएसु उववज्जंति ?
बादरपुढविकाइएसु उववज्जंति ? उ. गोयमा ! बादरपुढविकाइएसु उववज्जंति,
नो सुहुमपुढविकाइएसु उववज्जति । प. जइ बादरपुढविकाइएसु उववज्जंति,
किं पज्जत्तग-बादरपुढविकाइएसु उववज्जति ?
अपज्जत्तग-बादरपुढविकाइएसु उववज्जति ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org