________________
૨૦૨૨
દ્રવ્યાનુયોગ ભાગ-૩
૩. નાયમા ! |MTU ૩વવનંતિ,
नो अपज्जत्तएसु उववज्जति। एवं आउ-वणस्सइएस विभाणियब्वं ।
पंचेंदिय-तिरिक्खजोणिएसुमणुस्सेसुयजहानेरइयाणं उबट्टणा सम्मुच्छिमवज्जा तहा भाणियव्वा ।
હૃ. -. પર્વ -ગાવ- ળિયકુમાર
दं.१२. पुढविकाइयाणं भंते! अणंतरं उव्वटित्ता कहिं गच्छंति ? कहिं उववज्जति ? किं नेरइएसु उववज्जंति -जाव- देवेसु उववज्जंति?
ઉ. ગૌતમ ! (તે) પર્યાપ્તામાં ઉત્પન્ન થાય છે,
પરંતુ અપર્યાપ્તામાં ઉત્પન્ન થતા નથી. આ પ્રમાણે અપકાયિકો અને વનસ્પતિકાયિકોમાં પણ કહેવું જોઈએ. પંચેન્દ્રિયતિર્યંચયોનિકો અને મનુષ્યોમાં જેમ નિરયિકોનું ઉદ્દવર્તન કહ્યું તે પ્રમાણે સમૃછિમને છોડીને ઉદ્દવર્તન કહેવી જોઈએ. ૮.૩-૧૧. આ પ્રમાણે સ્વનિતકમારો સુધી ઉદ્દવર્તના
કહેવી જોઈએ. પ્રદે. ૧૨. ભંતે ! પૃથ્વીકાયિક જીવ અનન્તર ઉદ્વર્તન
કરીને ક્યાં જાય છે ? ક્યાં ઉત્પન્ન થાય છે ? શું તે નૈરયિકોમાં ઉત્પન્ન થાય છે -યાવત- દેવોમાં
ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! (ત) નૈરયિકોમાં ઉત્પન્ન થતા નથી,
તિર્યંચયોનિકો અને મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે, દેવોમાં પણ ઉત્પન્ન થતા નથી. જેમ આનો ઉ૫પાત કહ્યો છે તેવી જ રીતે ઉદવર્તન પણ કહેવી જોઈએ.
૩. જો ! નો રાફુ ૩વવMતિ,
तिरिक्खजोणिय मणुस्सेसु उववज्जंति,? नो देवेसु उववज्जंति। एवं जहा एएसिं चेव उववाओतहा उबट्टणा वि भाणियब्वा।
- TUT, ૫, ૬, મુ. ૬ ૬૮-૬૬ प. सुहमपुढविकाइया णं भंते ! जीवा अणंतरं
उव्वटित्ता कहिं गच्छंति ? कहिं उववज्जति ? किं नेरइएसु उववज्जंति -जाव- देवेसु उववज्जंति ?
उ. गोयमा ! नो नेरइएसु उववज्जंति,
तिरिक्खजोणिएसु उववज्जति, मणुस्सेसु उववज्जंति,
नो देवेसु उववज्जति। प. जइ तिरिक्खजोणिएसु उववज्जति,
किं एगिदिएसु उववज्जंति -जाव- पंचेंदिएसु उववज्जति ? गोयमा! एगिदिएस उववज्जंति -जाव-पंचेंदियतिरिक्खजोणिएसु उववज्जंति, असंखेज्जवासाउयवज्जेसु पज्जत्तापज्जत्तएसु उववज्जंति, मणुस्सेसु अकम्मभूमग-अंतरदीवग-अंसखेज्जवासाउयवज्जेसु पज्जत्तापज्जत्तएसु उववज्जति ।
- નવા. કિ. ૨, સુ. ૨૩ (૨૨)
પ્ર. ભંતે ! સૂક્ષ્મ પૃથ્વીકાયિકના જીવ અનંતર ઉદ્વર્તન
કરીને કયાં જાય છે ? કયાં ઉત્પન્ન થાય છે ? શું તે નૈરયિકોમાં ઉત્પન્ન થાય છે -યાવત-દેવામાં
ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! (તે) નૈરયિકોમાં ઉત્પન્ન થતા નથી.
તિર્યંચયોનિકોમાં ઉત્પન્ન થાય છે, મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે,
દેવોમાં પણ ઉત્પન્ન થતા નથી. પ્ર. જો તિર્યંચયોનિકોમાં ઉત્પન્ન થાય છે -
તો શું એકેન્દ્રિયોમાં ઉત્પન્ન થાય છે -યાવત
પંચેન્દ્રિયોમાં ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! એકેન્દ્રિયોમાં પણ ઉત્પન્ન થાય છે –ચાવત
પંચેન્દ્રિયોમાં પણ ઉત્પન્ન થાય છે. અસંખ્યાત વર્ષાયકને છોડીને શેષ પર્યાપ્તા અને અપર્યાપ્તામાં ઉત્પન્ન થાય છે. અકર્મભૂમિજ, અંતરદ્વપજ અને અસંખ્યાત વર્ષાયુકને છોડીને શેષ પર્યાપ્તા અને અપર્યાપ્તા મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે.
9. વિયા, મ, ૨૬, ૩. ૨મુ. ૨૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org