________________
વ્યુત્ક્રાંતિ અધ્યયન
૧૯૮૫
किं पज्जत्तय-संखेज्जवासाउय-गब्भवक्कंतियचउप्पय-थलयर पंचेंदिय-तिरिक्खजोणिएहितो उववज्जंति ? अपज्जत्तय-संखेज्जवासाउय-गब्भवक्कंतियचउप्पय-थलयर-पंचेंदिय-तिरिक्खजोणिएहितो उववज्जंति ? યમ!પુન્નત્ત-
સંન્ગવાસાએfહંતોડવવનંતિ,
૩.
नो अपज्जत्तय-संखेज्जवासाउएहिंतो उववज्जंति।
प. जइ परिसप्प-थलयर-पंचेंदिय-तिरिक्खजोणिएहिंतो उववज्जंति, किं उरपरिसप्प-थलयर-पंचेंदिय-तिरिक्खजोणिएहिंतो उववज्जति ? भुयपरिसप्प-थलयर-पंचेंदिय-तिरिक्खजो
णिएहिंतो उववज्जति ? ૩. ! હિંતો વિ વવવનંતિ. प. जइ उरपरिसप्प-थलयर-पंचेंदिय-तिरिक्खजो
णिएहिंतो उववज्जंति, किं सम्मुच्छिम-उरपरिसप्प-थलयर-पंचें दियतिरिक्खजोणिएहिंतो उववज्जति ? गब्भवक्कंतिय-उरपरिसप्प-थलयर-पंचेंदिय
तिरिक्खजोणिएहिंतो उववज्जंति ? उ. गोयमा ! सम्मुच्छिमेहिंतो वि उववज्जंति,
તો શું પર્યાપ્તા- સંખ્યાત વર્ષાયુષ્ક ગર્ભજ-ચતુષ્પદસ્થળચર- પંચેન્દ્રિય- તિર્યંચયનિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? કે અપર્યાપ્તા- સંખ્યાત વર્ષાયુષ્ક-ગર્ભજ-ચતુષ્પદસ્થળચર- પંચેન્દ્રિય- તિર્યંચયોનિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! (તે) પર્યાપ્તા- સંખ્યાત વર્ષાયુષ્કોમાંથી
આવીને ઉત્પન્ન થાય છે, (પરંતુ) અપર્યાપ્તા-સંખ્યાતવર્ષાયુષ્કોમાંથી આવીને
ઉત્પન્ન થતા નથી. પ્ર. જો (તે) પરિસર્પ-સ્થળચર- પંચેન્દ્રિય- તિર્યંચયો
નિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે – તો શું ઉર:પરિસર્પ-સ્થળચર-પંચેન્દ્રિય-તિર્યંચયોનિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? કે ભુજપરિસર્પ-સ્થળચર-પંચેન્દ્રિય-તિર્યંચયો
નિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! તે બંનેમાંથી આવીને ઉત્પન્ન થાય છે. પ્ર. જો ઉર: પરિસર્પ સ્થળચર પંચેન્દ્રિય- તિર્યંચયો
નિકો માંથી આવીને ઉત્પન્ન થાય છે - તો શું સમ્મચ્છિમ-ઉર:પરિસર્પ-સ્થળચર પંચેન્દ્રિયતિર્યંચયોનિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? કે ગર્ભજ ઉર:પરિસર્પ-સ્થળચર-પંચેન્દ્રિય
તિર્યંચયોનિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! (તે) સમૂચ્છિમોમાંથી આવીને પણ
ઉત્પન્ન થાય છે.
ગર્ભજોમાંથી આવીને પણ ઉત્પન્ન થાય છે. પ્ર. જો (તે) સમૂચ્છિમ-ઉર:પરિસર્પ-સ્થળચર
પંચેન્દ્રિય-તિર્યંચયોનિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? તો શું પર્યાપ્તામાંથી આવીને ઉત્પન્ન થાય છે?
કે અપર્યાપ્તામાંથી આવીને ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ! (તે) પર્યાપ્તા-સમૂચ્છિમોમાંથી આવીને
ઉત્પન્ન થાય છે. (પરંતુ) અપર્યાપ્તા- સમૂચ્છિમ- ઉર:પરિસર્પસ્થળચર- પંચેન્દ્રિય-તિર્યંચયોનિકોમાંથી આવીને ઉત્પન્ન થતા નથી.
गब्भवक्कंतियएहिंतो वि उववज्जति। प. जइ सम्मुच्छिम-उरपरिसप्प-थलयर-पंचेंदिय
तिरिक्खजोणिएहिंतो उववज्जंति,
किं पज्जत्तएहिंतो उववज्जति ?
अपज्जत्तएहिंतो उववज्जति ? उ. गोयमा ! पज्जत्तय-सम्मुच्छिमेहिंतो उववज्जंति,
नो अपज्जत्तय-सम्मुच्छिम-उरपरिसप्प-थलयरपंचेंदिय-तिरिक्खजोणिएहिंतो उववज्जति ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org