________________
વ્યુત્ક્રાંતિ અધ્યયન
૧૯૯૩
तिरिक्खजोणिएहिंतो उववज्जंति,
(પરંતુ) તિર્યંચયોનિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે. मणुयजोणिएहिंतो उववनंति,
મનુષ્યયોનિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે. देवेहिंतो वि उववज्जति।
દેવોમાંથી આવીને ઉત્પન્ન થાય છે. प. जइ तिरिक्खजोणिएहिंतो उववज्जति,
પ્ર. જો (તે) તિર્યંચયોનિકોમાંથી આવીને ઉત્પન્ન
થાય છે – किंएगिदिय-तिरिक्खजोणिएहिंतोउववज्जति-जाव
તો શું (તે) એકેન્દ્રિય તિર્યંચયોનિકોમાંથી આવીને पंचेंदिय-तिरिक्खजोणिएहिंतो उववज्जति?
ઉત્પન્ન થાય છે -યાવત- પંચેન્દ્રિય-તિર્યંચયો
નિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? उ. गोयमा ! एगिदिय-तिरिक्खजोणिएहिंतो वि ઉ. ગૌતમ ! (ત) એકેન્દ્રિય તિર્યંચયોનિકોમાંથી આવીને उववज्जति-जाव-पंचेंदिय-तिरिक्खजोणिएहितो
પણ ઉત્પન્ન થાય છે -યાવત- પંચેન્દ્રિય તિર્યંચયોवि उववज्जंति।
નિકોમાંથી આવીને પણ ઉત્પન્ન થાય છે. प. जइ एगिदिय-तिरिक्खजोणिएहिंतो उववज्जति. પ્ર. જો એકેન્દ્રિય તિર્યંચયોનિકોમાંથી આવીને ઉત્પન્ન
થાય છે - किं पुढविकाइएहिंतो उववज्जति -जाव-वणस्सइ
તો શું પૃથ્વીકાયિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે काइएहिंतो उववज्जति?
-વાવતુ- વનસ્પતિકાયિકોમાંથી આવીને ઉત્પન્ન
થાય છે ? ૩. યમા ! પુદ્ધવિફાતિ વિ ૩વવપ્નતિ -નવ- ઉ. ગૌતમ ! તે પૃથ્વીકાયિકોમાંથી આવીને ઉત્પન્ન वणस्सइकाइएहिंतो वि उववज्जति ।
થાય છે -યાવત- વનસ્પતિકાયિકોમાંથી આવીને
ઉત્પન્ન થાય છે. प. जइ पुढविकाइएहिंतो उववज्जति,
પ્ર. જો પૃથ્વીકાયિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે તો किं सुहुमपुढविकाइएहिंतो उववज्जति ?
શું (તે) સૂક્ષ્મ પૃથ્વીકાયિકોમાંથી આવીને ઉત્પન્ન
થાય છે ? बायर पुढविकाइएहिंतो उववज्जति ?
કે બાદર પૃથ્વીકાયિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? ૩. યT ! વોરિંત વિ ૩ષ્નતિ !
ઉ. ગૌતમ ! તે બંનેમાંથી આવીને ઉત્પન્ન થાય છે. प. जइ सुहुम-पुढविकाइएहिंतो उववज्जंति,
પ્ર. જો સૂક્ષ્મ પૃથ્વીકાયિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છેकिं पज्जत्त-सुहुम-पुढविकाइएहिंतो उववज्जति ? તો શું પર્યાપ્તા સૂક્ષ્મ પૃથ્વીકાયિકોમાંથી આવીને
ઉત્પન્ન થાય છે ? अपज्जत्त-सुहुम-पुढविकाइएहिंतो उववज्जति ? કે અપર્યાપ્તા સૂક્ષ્મ પૃથ્વીકાયિકોમાંથી આવીને
ઉત્પન્ન થાય છે ? ૩. ગોયમાં ! રોહિંતો વિ ૩વનંતિ
ઉ. ગૌતમ ! તે બંનેમાંથી આવીને ઉત્પન્ન થાય છે, प. जइ बायरपुढविकाइएहिंतो उववज्जति,
પ્ર. જો બાદર પૃથ્વીકાયિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છેकिं पज्जत्त बायर पुढविकाइएहिंतो उववज्जति ? તો શું પર્યાપ્તા બાદર પૃથ્વીકાયિકોમાંથી આવીને
ઉત્પન્ન થાય છે ? अपज्जत्त-बायर-पुढविकाइएहिंतो उववज्जति ? કે અપર્યાપ્તા બાદર પૃથ્વીકાયિકોમાંથી આવીને
| ઉત્પન્ન થાય છે ? १. प. एगिदिया णं भंते ! कओहिंतो उववजंति किं नेरइएहिंतो उववज्जंति, तिरिक्ख - मणुस्स - देवेहिंतो उववज्जंति ? उ. गोयमा ! जहा वक्कंतिए पुढविकाइयाणं उववाओ।
- વિચા. સ. ૨૪, ૩. ૨૨, મુ. ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org