________________
વ્યુત્ક્રાંતિ અધ્યયન
૫. जइ खहयर-पंचेंदिय-तिरिक्खजोणिएहिंतो उववज्जंति,
હિં સમુદ્ધિમ-હૃદયર-પં་વિય-તિરિવવખોणिएहिंतो उववज्जंति ?
ગર્ભવતિય-હહયર-પંન્નેંદ્રિય-તિરિશ્વનોणिएहिंतो उववज्जंति ?
૩. ગોયમા ! રોહિંતો વિ વવનંતિ ।
૬. सम्मुच्छिम - खयर-पंचेंदिय-तिरिक्खजोणि
एहिंतो उववज्जंति,
किं पज्जत्तएहिंतो उववज्जंति ?
अपज्जत्तएहिंतो उववज्जंति ?
૩. ગોયમા ! પદ્મત્તહિંતો સવવનંતિ,
नो अपज्जत्तएहिंतो उववज्जंति ।
जइ गब्भवक्कंतिय-खहयर-पंचेंदिय-तिरिक्खजोणिएहिंतो उववज्जंति,
किं संखेज्जवासाउएहिंतो उववज्जंति ?
असंखेज्जवासाउएहिंतो उववज्जंति ?
उ. गोयमा ! संखेज्जवासाउएहिंतो उववज्जंति,
नो असंखेज्जवासाउएहिंतो उववज्जंति ।
जइ संखेज्जवासाउय-गब्भवक्कंतिय खहयरपंचेंद्रिय - तिरिक्खजोणिएहिंतो उववज्जंति, किं पज्जत्तएहिंतो उववज्जंति ? अपज्जत्तएहिंतो उववज्जंति ?
૩. ગોયમા ! પન્નત્તહિંતો વવનંતિ,
नो अपज्जत्तएहिंतो उववज्जंति ।
जइ मणुस्सेहिंतो उववज्जंति,
किं सम्मुच्छिम मणुस्सेहिंतो उववज्जंति ?
૬.
૫.
૬.
गब्भवक्कंतिय-मणुस्सेहिंतो उववज्जंति ?
Jain Education International
For Private
પ્ર. જો ખેચર-પંચેન્દ્રિય-તિર્યંચયોનિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે -
તો શું સમ્મચ્છિમ ખેચર-પંચેન્દ્રિય-તિર્યંચયોનિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ?
૧૯૮૭
કે ગર્ભજ ખેચર-પંચેન્દ્રિય-તિર્યંચયોનિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ?
ઉ. ગૌતમ ! એ બંનેમાંથી આવીને ઉત્પન્ન થાય છે.
જો સમૂચ્છિમ ખેચર- પંચેન્દ્રિય-તિર્યંચયોનિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે -
પ્ર.
તો શું (તે) પર્યાપ્તાઓમાંથી આવીને ઉત્પન્ન થાય છે ?
કે અપર્યાપ્તાઓમાંથી આવીને ઉત્પન્ન થાય છે ?
ઉ. ગૌતમ ! તે પર્યાપ્તાઓમાંથી આવીને ઉત્પન્ન થાય છે.
(પરંતુ) અપર્યાપ્તાઓમાંથી આવીને ઉત્પન્ન થતા નથી.
પ્ર. જો (તે) ગર્ભજ-ખેચર-પંચેન્દ્રિય-તિર્યંચયોનિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે -
તો શું સંખ્યાતવર્ષાયુષ્કોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ?
કે અસંખ્યાતવર્ષાયુષ્કોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ?
ઉ. ગૌતમ ! (તે) સંખ્યાતવર્ષાયુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે.
(પરંતુ) અસંખ્યાત વર્ષાયુષ્કોમાંથી આવીને ઉત્પન્ન થતા નથી.
પ્ર. જો (તે) સંખ્યાત વર્ષાયુષ્ક ગર્ભજ ખેચર-પંચેન્દ્રિયતિર્યંચયોનિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે
તો શું પર્યાપ્તાઓમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? કે અપર્યાપ્તાઓમાંથી આવીને ઉત્પન્ન થાય છે ?
ઉ. ગૌતમ ! (તે) પર્યાપ્તાઓમાંથી આવીને ઉત્પન્ન થાય છે.
(પરંતુ) અપર્યાપ્તાઓમાંથી આવીને ઉત્પન્ન થતા નથી.
પ્ર. જો (તે) મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છેતો શું સમ્મચ્છિમ મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ?
કે ગર્ભજ મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે.
Personal Use Only
www.jainelibrary.org