________________
૧૯૭૬
દ્રવ્યાનુયોગ ભાગ-૩
સૂક્ષ્મ વનસ્પતિકાયિક જીવ સુક્ષ્મ પૃથ્વીકાયિકોનાં સમાન બે ગતિથી આવે છે અને બે ગતિમાં જાય છે.
सुहुमवणस्सइकाइया दुगइया, दुआगइया जहा सुहुमपुढविकाइया।
- નીવા.ડિ., .૨૬-૧૮ पत्तेय-सरीर-बायर-वणस्सइकाइया दुगइया, ति आगइया जहा बायरपुढविकाइया।
साहारणसरीर-बायर-वणस्सइकाइया वि एवं चेव।
નવરંતુફા - નીવા.વ., ગુ.ર૦-૨? सुहुमतेउकाइया एगगइया, दुआगइया ।
बायर-तेउक्काइया वि एवं चेव ।
-ળવા.દિ., મુ.૨૪-૨૫ सुहुम-वाउक्काइया, बायर-वाउक्काइया वि एवं જેવા
- નવા.ડિ. ૨, સુ. ૨૬ વેઢિયા-
તુથી, ફુગાથા,
तेइंदिया चउरिदिया वि एवं चेव ।
- ગીવા.ડિ., મુ.૨૮-૨ ૦ सम्मच्छिम-पंचेंदिय-तिरिक्खजोणिया जलयरा चउगइया दुआगइया।
પ્રત્યેક શરીર બાબર વનસ્પતિકાયિક જીવ બાદર પૃથ્વીકાયિકનાં સમાન ત્રણ ગતિથી આવે છે અને બે ગતિમાં જાય છે. સાધારણ શરીર બાબર વનસ્પતિકાયિકની ગતિ આગતિ પણ આ પ્રમાણે છે. વિશેષ - એ છે કે તે બે ગતિથી આવે છે. સૂક્ષ્મ તેજસ્કાયિક જીવ બે ગતિથી આવે છે અને એક ગતિમાં જાય છે. બાદર તેજસ્કાયિક જીવોની ગતિ આગતિ આ પ્રમાણે છે. સૂક્ષ્મ વાયુકાયિક અને બાદર વાયુકાયિકની ગતિ આગતિ પણ આ પ્રમાણે છે. બેઈન્દ્રિય જીવ બે ગતિથી આવે છે અને બે ગતિમાં જાય છે. ત્રેઈન્દ્રિય અને ચહેરેન્દ્રિયોની ગતિ-આગતિ પણ આ પ્રમાણે છે. સમૂચ્છિમ પંચેન્દ્રિય તિર્યંચયોનિક જલચર બે ગતિ (મનુષ્ય-તિર્યંચ)થી આવે છે અને ચાર ગતિ (નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવ)માં જાય છે. સમૂરિઝમ-સ્થળચર-ચતુપદ-ઉર પરિસર્પ, ભુજગ પરિસર્ષ અને ખેચરોની ગતિ આગતિ પણ આ પ્રમાણે છે. ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચયોનિક જલચર ચાર ગતિથી આવે છે અને ચાર ગતિમાં જાય છે. ગર્ભજ સ્થળચર ચતુષ્પદ ઉરપરિસર્પ ભુજગ પરિસર્ષ અને ખેચરોની ગતિ-આગતિ પણ આ
પ્રમાણે છે. (૩) મનુષ્ય ગતિ :
સમૂ૭િમ મનુષ્ય બે ગતિથી આવે છે બે ગતિઓમાં જાય છે. ગર્ભજ મનુષ્ય ચાર ગતિથી આવે છે અને પાંચ ગતિઓ (સિદ્ધસહિત)માં જાય છે.
सम्मुच्छिम थलयरा चउप्पया उरगपरिसप्पा, भुयग-परिसप्पा खहयरा एवं चेव ।
- નીવા.દિ., મુ. રૂ૫-૩૬ गब्भवक्कंतिय-पंचेंदियतिरिक्खजोणिया जलयरा चउगइया चउआगइया । गब्भवक्कंतिय-थलयरा, चउप्पया, उरगपरिसप्पा, भुजगपरिसप्पा, खहयरा एवं चेव।
- નીવા.ડિ., મુ. ૨૮-૪૦ (૩) માયા
सम्मुच्छिम मणुस्सा दुगइया, दुआगइया,
गब्भवक्कंतिय-मणुस्सा पंचगइया, चउआगइया ।
-ગીવા.દિ., મુ.૪૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org