________________
૧૮૨૮
२. दुग्गए णाममेगे सुग्गइगामी,
३. सुग्गए णाममेगे दुग्गइगामी,
४. सुग्गए णाममेगे सुग्गइगामी ।
(૧) વૃત્તારિ પુરિસનાયા વળત્તા, તં નહીં
१. दुग्गए णाममेगे दुग्गइं गए,
२. दुग्गए णाममेगे सुग्गइं गए,
३. सुग्गए णाममेगे दुग्गइं गए, ૪. મુદ્ ામમેને સુખાનું ગણ્ ।
- ટાળું. અ.૪,૩.૩,સુ.૨૨૭
४३. मुत्तामुत्त दिट्ठतेण पुरिसाणं चउभंग परूवणं
(૨) પત્તારિ પુરિસનાયા વળત્તા, તું બહા. મુત્તે ગામમેળે મુત્તે,
૨. મુત્તે ગામમેળે અમુત્તે,
રૂ. અમુત્તે નામનેશે મુત્તે,
૪. અમુત્તે નામમેળે પ્રમુત્તે
(ર) વત્તરિ રિસનાયા વાત્તા, તં નહીં. મુત્તે ગામનેશે મુત્તવે,
२. मुत्ते णाममेगे अमुत्तरूवे,
રૂ. અમુત્તે ગામમેળે મુત્તવે,
૪. મુત્તે ગામમેળે અમુત્તવે ।
- કાળ.૪.૪,૩.૪,સુ.૨૬૬ ૪૪, શિવ વિવયા રિસાળે ૧૩મેશ પવળ(૨) શ્વત્તારિ પુરિસનયા પાત્તા, તં નહીં૨. વિસે મમેળે વિસે,
Jain Education International
દ્રવ્યાનુયોગ ભાગ-૩
૨. કેટલાક પુરુષ દુર્ગત (દરીદ્રી) હોય છે પરંતુ સુગતિગામી હોય છે.
૩. કેટલાક પુરુષ સુગત (ધનવાન) હોય છે પરંતુ દુર્ગતિગામી હોય છે.
૪. કેટલાક પુરુષ સુગત (ધનવાન) પણ હોય છે અને સુગતિગામી પણ હોય છે.
(૫) પુરુષ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે
૧.
કેટલાક પુરુષ દુર્ગત થઈને દુર્ગતિમાં ગયેલ છે.
૨.
કેટલાક પુરુષ દુર્ગત થઈને સુગતિમાં ગયેલ છે.
૩.
કેટલાક પુરુષ સુગત થઈને દુર્ગતિમાં ગયેલ છે.
૪. કેટલાક પુરુષ સુગત થઈને સુગતિમાં ગયેલ છે.
-
૪૩. મુક્ત-અમુક્તનાં દૃષ્ટાંત દ્વારા પુરુષોનાં ચતુર્ભૂગોનું પ્રરુપણ :
(૧) પુરુષ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે
૧. કેટલાક પુરુષ દ્રવ્યથી પણ મુક્ત હોય છે અને ભાવથી પણ મુક્ત હોય છે.
-
૨. કેટલાક પુરુષ દ્રવ્યથી મુક્ત હોય છે અને ભાવથી અમુક્ત હોય છે.
૩. કેટલાક પુરુષ દ્રવ્યથી અમુક્ત હોય છે પરંતુ ભાવથી મુક્ત હોય છે.
૪. કેટલાક પુરુષ દ્રવ્યથી પણ અમુક્ત હોય છે અને ભાવથી પણ અમુક્ત હોય છે.
(૨) પુરુષ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે -
૧. કેટલાક પુરુષ મુક્ત હોય છે અને તેનો વ્યવહાર પણ મુક્તવત્ હોય છે.
૨. કેટલાક પુરુષ મુક્ત હોય છે પરંતુ તેનો વ્યવહાર અમુક્તવત્ હોય છે.
૩. કેટલાક પુરુષ અમુક્ત હોય છે પરંતુ તેનો વ્યવહાર મુક્તવત્ હોય છે.
૪. કેટલાક પુરુષ અમુક્ત હોય છે અને તેનો વ્યવહાર પણ અમુક્તવત્ હોય છે.
૪૪. કૃશ અને દઢની વિવક્ષાથી પુરુષોનાં ચતુર્થંગોનું પ્રરુપણ :
(૧) પુરુષ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે
For Private Personal Use Only
–
૧. કેટલાક પુરુષ શરીરથી પણ કૃશ હોય છે અને મનોબળથી પણ કૃશ હોય છે.
www.jainelibrary.org