________________
મનુષ્ય ગતિ-અધ્યયન
वज्जविराइय पसत्थलक्खणणिरोदरा,
तिवली वलियतणुणमिय मज्झिमाओ,
उज्जुय समसंहित जच्चतणु कसिण गिद्धआदेज्ज लडह सुविभत्त सुजात कंतसोभंत रुइल रमणिज्ज રોમરાર્ડ,
गंगावत्त पदाहिणावत्त तरंग भंगुररविकिरण तरुणबोधित अकोसायंत पउमवणगंभीर वियडनाभी,
अणुब्भडपसत्थ पीणकुच्छी, सण्णयपासा, સંયપાતા, સુનાતવાલા, મિતમાइयपीण रइयपासा,
अकरंडुय कणगरुयग निम्मल सुजाय णिरुवहय गायलट्ठी,
कंचणकलससमपमाण समसंहितसुजात लट्ठ चूचुय आमेलग जमल जुगल वट्टि य अब्भुण्णयरइयसंठिय पयोधराओ,
भुयंगणुपुव्वतणुयगोपुच्छ वट्ट समसंहिय णमिय आएज्ज ललिय बाहाओ,
तंबणहा,
मंसलग्गहत्था,
पीवरकोमल वरंगुलीओ,
णिद्धपाणिलेहा,
रवि-ससि-संख-चक्कसोत्थिय-सुविभत्तसुविरइय
पाणिलेहा,
पीण्णय कक्खवत्थिदेसा,
पडिपुण्णगल्लकबोला,
चउरंगुलप्पमाणा कंबुवर सरिसगीवा,
Jain Education International
૧૮૮૯
પેટ : વજ્રની જેમ સુશોભિત શુભ લક્ષણોવાળું અને પાતળું હોય છે.
કમર : ત્રિવલીથી યુક્ત, પાતળી અને લચીલી હોય છે.
રોમરાજિ : સરળ મળેલી જન્મજાત પાતળી, કાળી, સ્નિગ્ધ, સુહાવની, સુંદર, સુવિભક્ત, જન્મદોષ રહિત, કાંત, શોભાયુક્ત રુચિકર અને રમણીય હોય છે.
નાભિ : ગંગાનાં આવર્તની જેમ દક્ષિણાવર્ત્ત, ત્રિવલીથી યુક્ત, મધ્યાહ્નના સૂર્યનાં કિરણોથી તરત વિકસિત થયેલ કમળની જેમ ગંભી૨ અને વિશાળ છે.
કુક્ષિ : ઉગ્રતા રહિત પ્રશક્ત અને સ્થૂલ છે. પાર્શ્વ : કંઈક ઝુકેલ છે, પ્રમાણોપેત છે, સુંદર છે, અતિ સુંદર છે, પરિમિત માપ યુક્ત સ્થૂલ અને આનંદ આપનાર છે.
કરોડરજ્જુ : અનુપલક્ષિત છે, તેનું શરીર સોના જેવી ક્રાંતિવાળુ, નિર્મલ, સુંદર અને જ્વરાદિ ઉપદ્રવોથી રહિત છે.
પયોધર (સ્તન) : સોનાનાં કળશ સમાન પ્રમાણોપેત, સમાન આકારવાળા, સહોત્પન્ન ચીકણા ચૂચુક રુપી મુગુટથી યુક્ત સહજાત ગોળ ઉપસેલ અને આકાર-પ્રકારથી પ્રીતિકર છે. બંને ખંભા : ભુજંગની જેમ ક્રમથી નીચેની તરફ પાતળી, ગોપુચ્છની જેમ ગોળ, આપસમાં સમાન, પોત-પોતાની સંધિઓથી જોડાયેલ, નમ્ર અને અતિ આઠેય તથા સુંદર હોય છે.
નખ : તામ્રવર્ણનનાં લાલ હોય છે.
હાથ : માંસલ હોય છે,
આંગળીઓ : પુષ્ટ, કોમળ અને શ્રેષ્ઠ હોય છે. હાથની રેખાઓ : સ્નિગ્ધ સુંવાલી હોય છે. રેખાઓ : સૂર્ય-ચંદ્ર-શંખ-ચક્ર – સ્વસ્તિકની અલગઅલગ હોય છે અને સુવિરચિત છે.
કક્ષ અને વસ્તી : પીન અને ઉન્નત હોય છે.
ગાળ : કપોળ ભરેલ હોય છે.
ગર્દન : ચાર આંગળ પ્રમાણ ઉંચી અને શ્રેષ્ઠ શંખની જેમ હોય છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org