________________
દેવગતિ અધ્યયન
प. से केणटेणं भंते ! एवं वुच्चइ
'जहा णं वयं एयमढे जाणामो पासामो तहा णं अणुत्तरोववाइया वि देवा एयमटुंजाणंति पासंति?'
૧૯૬૧ પ્ર. ભંતે ! શા માટે એવું કહેવાય છે કે
જે પ્રમાણે અમે વાતને જાણીએ દેખીએ છીએ, તે પ્રમાણે અનુત્તરોપપાતિક દેવ પણ આ વાતને
જાણે દેખે છે ?” ઉ. ગૌતમ ! અનુત્તરોપપાતિક દેવોનાં અનન્ત મનોદ્રવ્ય
વર્ગણાઓ લબ્ધ પ્રાપ્ત અને અભિસમન્વાગત છે.
उ. गोयमा ! अणुत्तरोववाइयदेवाणं अणंताओ
मणोदव्वग्गणाओ लद्धाओ पत्ताओ अभिसमन्नागयाओ भवंति। से तेणटेणं गोयमा ! एवं वुच्चइ'जहा णं वयं एयमढे जाणामो पासामो तहा णं अणुत्तरोववाइया वि देवा एयमटुं जाणंति पासंति ।
- વિચા. સ. ૧૪, ૩. ૭, મુ. ૨ ५४. लवसत्तम देवाणं सरुव परूवर्ण
. અસ્થિ નું મં! વસંત્તમ લેવા, વસત્તમા કેવા? ૩. દંતા, કાયમ ! મલ્યિા . ૫. તે વેળvi મેતે ! પૂર્વ ૩
“ત્રવત્તમ સેવા, વસંત્તમ સેવા ?” उ. गोयमा! से जहानामए केइ परिसेतरूणंबलवं-जाव
निउणसिप्पोवगए, सालीणं वा, वीहीणं वा, गोधूमाणं वा, जवाणं वा, जवजवाणं वा, पक्काणं परियाताणं, हरियाणं हरियकंडाणं तिक्खेणं णवपज्जणएणं असियएणं पडिसाहरिया-पडिसाहरियापडिसंखिविया पडिसंखिविया-जाव-इणामेव इणामेव त्ति कटु सत्तलवे लुएज्जा, जइणं गोयमा ! तेसिं देवाणं एवइयं काले आउए पहुप्पए तो णं ते देवा तेणंचेव भवम्गहणेणं सिझंता-जाव-अंतं करेत्ता,
માટે હે ગૌતમ ! એવું કહેવાય છે કે –
જે પ્રમાણે અમે આ વાતને જાણીએ-દેખીએ છીએ, તે પ્રમાણે અનુત્તરોપપાતિક દેવ પણ આ વાતને
જાણે દેખે છે.” ૫૪. લવસપ્તમ દેવોનાં સ્વરૂપનું પ્રરુપણ :
પ્ર. ભંતે ! શું લવસપ્તમ દેવ, લવસપ્તમ દેવ થાય છે? ઉ. હા, ગૌતમ ! થાય છે. પ્ર. ભંતે ! શા માટે એવું કહેવાય છે કે –
"લવસપ્તમ દેવ, લવસપ્તમ દેવ થાય છે? ઉ. ગૌતમ ! જેમ કોઈ તરુણ બળવાન -યાવત
શિલ્પકળામાં નિપુણ પુરુષ તે પરિપક્વ કાપવા યોગ્ય પીળા પડેલ અને પીળા ડંઠલવાળા શાલી, વ્રીહિ, ઘઉં, જવ અને જવજવની વિખરાયેલી નાલોને હાથથી એકઠું કરીને મુઠીમાં પકડીને -વાવ-નવી ધારવાળી તીખી ચાકુથી શીવ્રતાપૂર્વક
એ કાપ્યું એ કાપ્યું” આ પ્રમાણે સાત લવામાં કાપે તો હે ગૌતમ ! જો તે દેવોનું આયુકાળ બાકી રહે તો તે દેવ તેજ ભવમાં સિદ્ધ થઈ શકે છે -યાવતુસર્વ દુઃખોનો અંત કરે છે. માટે હે ગૌતમ ! એવું કહેવાય છે કે – (સાત લવ આયુષ્ય ઓછુ થવાથી) લવસપ્તમ-દેવ
લવસપ્તમ દેવ થાય છે.” ૫૫. સનસ્કુમાર દેવેન્દ્રનાં ભવસિદ્ધિક આદિનું પ્રરુપણ : પ્ર. ભંતે ! દેવેન્દ્ર દેવરાજ સનકુમાર -
શું ભવસિદ્ધિક છે કે અભવસિદ્ધિક ? સમ્યગદષ્ટિ છે કે મિથ્યાદષ્ટિ છે ? પરિત્ત સંસારી છે કે અનન્ત સંસારી છે ? સુલભબોધિ છે કે દુર્લભબોધિ છે ? આરાધક છે કે વિરાધક છે ? ચરમ છે કે અચરમ છે ?
से तेणटेणं गोयमा ! एवं वुच्चइ'लवसत्तमा देवा, लवसत्तमा देवा।'
- વિયા. સ. ૨૪, ૩. ૭, મુ. ૨૨ ५५. सणंकुमारदेविंदस्स भवसिद्धियाइ परूवणंप. सणंकुमारे णं भंते ! देविंदे देवराया -
किं भवसिद्धिए, अभवसिद्धिए ? सम्मद्दिट्ठी, मिच्छाद्दिट्ठी ? परित्तसंसारए, अणंतसंसारए ? सुलभ बोहिए, दुल्लभ बोहिए ? आराहए, विराहए? चरिमे, अचरिमे?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org