SearchBrowseAboutContactDonate
Page Preview
Page 632
Loading...
Download File
Download File
Page Text
________________ દેવગતિ અધ્યયન प. से केणटेणं भंते ! एवं वुच्चइ 'जहा णं वयं एयमढे जाणामो पासामो तहा णं अणुत्तरोववाइया वि देवा एयमटुंजाणंति पासंति?' ૧૯૬૧ પ્ર. ભંતે ! શા માટે એવું કહેવાય છે કે જે પ્રમાણે અમે વાતને જાણીએ દેખીએ છીએ, તે પ્રમાણે અનુત્તરોપપાતિક દેવ પણ આ વાતને જાણે દેખે છે ?” ઉ. ગૌતમ ! અનુત્તરોપપાતિક દેવોનાં અનન્ત મનોદ્રવ્ય વર્ગણાઓ લબ્ધ પ્રાપ્ત અને અભિસમન્વાગત છે. उ. गोयमा ! अणुत्तरोववाइयदेवाणं अणंताओ मणोदव्वग्गणाओ लद्धाओ पत्ताओ अभिसमन्नागयाओ भवंति। से तेणटेणं गोयमा ! एवं वुच्चइ'जहा णं वयं एयमढे जाणामो पासामो तहा णं अणुत्तरोववाइया वि देवा एयमटुं जाणंति पासंति । - વિચા. સ. ૧૪, ૩. ૭, મુ. ૨ ५४. लवसत्तम देवाणं सरुव परूवर्ण . અસ્થિ નું મં! વસંત્તમ લેવા, વસત્તમા કેવા? ૩. દંતા, કાયમ ! મલ્યિા . ૫. તે વેળvi મેતે ! પૂર્વ ૩ “ત્રવત્તમ સેવા, વસંત્તમ સેવા ?” उ. गोयमा! से जहानामए केइ परिसेतरूणंबलवं-जाव निउणसिप्पोवगए, सालीणं वा, वीहीणं वा, गोधूमाणं वा, जवाणं वा, जवजवाणं वा, पक्काणं परियाताणं, हरियाणं हरियकंडाणं तिक्खेणं णवपज्जणएणं असियएणं पडिसाहरिया-पडिसाहरियापडिसंखिविया पडिसंखिविया-जाव-इणामेव इणामेव त्ति कटु सत्तलवे लुएज्जा, जइणं गोयमा ! तेसिं देवाणं एवइयं काले आउए पहुप्पए तो णं ते देवा तेणंचेव भवम्गहणेणं सिझंता-जाव-अंतं करेत्ता, માટે હે ગૌતમ ! એવું કહેવાય છે કે – જે પ્રમાણે અમે આ વાતને જાણીએ-દેખીએ છીએ, તે પ્રમાણે અનુત્તરોપપાતિક દેવ પણ આ વાતને જાણે દેખે છે.” ૫૪. લવસપ્તમ દેવોનાં સ્વરૂપનું પ્રરુપણ : પ્ર. ભંતે ! શું લવસપ્તમ દેવ, લવસપ્તમ દેવ થાય છે? ઉ. હા, ગૌતમ ! થાય છે. પ્ર. ભંતે ! શા માટે એવું કહેવાય છે કે – "લવસપ્તમ દેવ, લવસપ્તમ દેવ થાય છે? ઉ. ગૌતમ ! જેમ કોઈ તરુણ બળવાન -યાવત શિલ્પકળામાં નિપુણ પુરુષ તે પરિપક્વ કાપવા યોગ્ય પીળા પડેલ અને પીળા ડંઠલવાળા શાલી, વ્રીહિ, ઘઉં, જવ અને જવજવની વિખરાયેલી નાલોને હાથથી એકઠું કરીને મુઠીમાં પકડીને -વાવ-નવી ધારવાળી તીખી ચાકુથી શીવ્રતાપૂર્વક એ કાપ્યું એ કાપ્યું” આ પ્રમાણે સાત લવામાં કાપે તો હે ગૌતમ ! જો તે દેવોનું આયુકાળ બાકી રહે તો તે દેવ તેજ ભવમાં સિદ્ધ થઈ શકે છે -યાવતુસર્વ દુઃખોનો અંત કરે છે. માટે હે ગૌતમ ! એવું કહેવાય છે કે – (સાત લવ આયુષ્ય ઓછુ થવાથી) લવસપ્તમ-દેવ લવસપ્તમ દેવ થાય છે.” ૫૫. સનસ્કુમાર દેવેન્દ્રનાં ભવસિદ્ધિક આદિનું પ્રરુપણ : પ્ર. ભંતે ! દેવેન્દ્ર દેવરાજ સનકુમાર - શું ભવસિદ્ધિક છે કે અભવસિદ્ધિક ? સમ્યગદષ્ટિ છે કે મિથ્યાદષ્ટિ છે ? પરિત્ત સંસારી છે કે અનન્ત સંસારી છે ? સુલભબોધિ છે કે દુર્લભબોધિ છે ? આરાધક છે કે વિરાધક છે ? ચરમ છે કે અચરમ છે ? से तेणटेणं गोयमा ! एवं वुच्चइ'लवसत्तमा देवा, लवसत्तमा देवा।' - વિયા. સ. ૨૪, ૩. ૭, મુ. ૨૨ ५५. सणंकुमारदेविंदस्स भवसिद्धियाइ परूवणंप. सणंकुमारे णं भंते ! देविंदे देवराया - किं भवसिद्धिए, अभवसिद्धिए ? सम्मद्दिट्ठी, मिच्छाद्दिट्ठी ? परित्तसंसारए, अणंतसंसारए ? सुलभ बोहिए, दुल्लभ बोहिए ? आराहए, विराहए? चरिमे, अचरिमे? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001950
Book TitleDravyanuyoga Part 3
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy