________________
મનુષ્ય ગતિ-અધ્યયન
૧૮૪૩
एवामेव चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा१. महुकुंभे णाममेगे महुपिहाणे,
२. महुकुंभे णाममेगे विसपिहाणे,
३. विसकुंभे णाममेगे महुपिहाणे,
४. विसकुंभे णाममेगे विसपिहाणे ।
१. हिययमपावमकलुसं, जीहाविय महुरभासिणी णिच्चं।
जम्मि पुरिसम्मि विज्जइ, से महुकुंभे महुपिहाणे ॥
આ પ્રમાણે પુરુષ પણ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૧. કેટલાક પુરુષોનાં હૃદય પણ મધુ જેવા મધુરતાથી
ભરેલ હોય છે અને તેની વાણી પણ મધુ જેવી મધુરતાથી ભરેલી હોય છે. કેટલાક પુરુષોનાં હૃદય મધુથી ભરેલા હોય છે
પરંતુ તેની વાણી વિષથી ભરેલી હોય છે. ૩. કેટલાક પુરુષોનાં હૃદય વિષથી ભરેલા હોય છે પરંતુ
તેની વાણી મધુ જેવી મધુરતાથી ભરેલી હોય છે. ૪. કેટલાક પુરુષોનાં હૃદય પણ વિષથી ભરેલા હોય
છે અને તેની વાણી પણ વિષથી ભરેલી હોય છે. ૧. જે પુરુષનું હૃદય પાપ અને કલુષિત રહિત હોય
છે તથા જેની જીલ્ડા પણ મધુરભાષિણી હોય છે એવા ગુણ જેનામાં વિદ્યમાન હોય તે પુરુષ મધુથી ભરેલ અને મધુનાં ઢાંકણાવાળા કુંભનાં સમાન હોય છે. જે પુરુષનું હૃદય પાપ અને કલુષિત રહિત હોય છે પરંતુ જેની જીલ્ડા કટુભાષિણી હોય છે તે પુરુષ મધથી ભરેલ અને વિશ્વનાં ઢાંકણાવાળા
કુંભનાં સમાન હોય છે. ૩. જે પુરુષનાં હૃદય કલુષમય હોય છે પરંતુ જીલ્લા
મધુરભાષિણી હોય છે તે પુરુષ વિષથી ભરેલ
અને મધુનાં ઢાંકણાવાળા કુંભનાં સમાન હોય છે. ૪. જે પુરુષનાં હૃદય કલુષમય હોય છે અને જીલ્ડા
પણ કટુભાષિણી હોય છે તે પુરુષ વિષથી ભરેલ અને વિષનાં ઢાંકણાવાળા કુંભનાં સમાન હોય છે.
२. हिययमपावमकलुसं जीहा य कडुयभासिणी णिच्चं।
जम्मि पुरिसम्मि विज्जइ, से महुकुंभे विसपिहाणे॥
૩. નં દિયે વડુસમાં, ના ય મદુરમાસિf fજો
जम्मि पुरिसम्मि विज्जइ, से विसकुंभे महुपिहाणे।
४. जंहिययं कलुसमयं, जीहा वि य कडुयभासिणी णिच्चं। जम्मि पुरिसम्मि विज्जइ, से विसकुंभे विसपिहाणे॥
- ઠા. .૪, ૩.૪, ૩.૩ ૬ ૦ ૬૪. પુvજ તુ શુંમ વિર્તક પુરિસાને અમે હવ-
(૨) વારિ સ્મા TvvITI, તે નદી૨. પુજે મને પુજે,
૨. પુને નામ તુજે,
૪. પૂર્ણ-તુચ્છ કુંભનાં દાંત દ્વારા પુરુષોનાં ચતુર્ભાગોનું
પ્રરુપણ : (૧) કુંભ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. કેટલાક કુંભ આકારથી પણ પૂર્ણ હોય છે અને
રાખનાર દ્રવ્યોથી પૂર્ણ હોય છે. ૨. કેટલાક કુંભ આકારથી પૂર્ણ હોય છે પરંતુ
રાખનાર દ્રવ્યોથી અપૂર્ણ હોય છે. ૩. કેટલાક કુંભ આકારથી અપૂર્ણ હોય છે પરંતુ
રાખનાર દ્રવ્યોથી પૂર્ણ હોય છે. ૪. કેટલાક કુંભ રાખનાર દ્રવ્યોથી પણ અપૂર્ણ હોય
છે અને આકારથી પણ અપૂર્ણ હોય છે.
३. तुच्छे णाममेगे पुण्णे,
४. तुच्छे णाममेगे तुच्छे ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org