________________
મનુષ્ય ગતિ-અધ્યયન
२. वामा णाममेगा दाहिणावत्ता, ३. दाहिणा णाममेगा वामावत्ता, ४. दाहिणा णाममेगा दाहिणावत्ता । કાળ. ૧.૪, ૩.૨, સુ.૨૮૬ ८९. धूमसिहा दिट्ठतेण इत्थीणं चउब्विहत्त परूवणं
(૨) ચત્તરિ ધૂમસિન્હાએ વળત્તાઓ, તં નહીં
१. वामा णाममेगा वामावत्ता,
वामा णाममेगा दाहिणावत्ता,
૨.
३. दाहिणा णाममेगा वामावत्ता,
४. दाहिणा णाममेगा दाहिणावत्ता ।
एवामेव चत्तारि इत्थीओ पण्णत्ताओ, तं जहा
१. वामा णाममेगा वामावत्ता,
૨.
वामा णाममेगा दाहिणावत्ता,
३. दाहिणा णाममेगा वामावत्ता,
४. दाहिणा णाममेगा दाहिणावत्ता ।
- ઝાળ.સ.૪, ૩.૨, સુ.૨૮૨ ९०. अग्गिसिहा दिट्ठतेण इत्थीणं चउव्विहत्त परूवणं
(૨) પત્તારિ અન્જિસિહાયો પળત્તાઓ, તં નહીં१. वामा णाममेगा वामावत्ता,
वामा णाममेगा दाहिणावत्ता,
૨.
३. दाहिणा णाममेगा वामावत्ता,
४. दाहिणा णाममेगा दाहिणावत्ता ।
एवामेव चत्तारि इत्थीओ पण्णत्ताओ, तं जहा
?.
वामा णाममेगा वामावत्ता,
૨.
वामा णाममेगा दाहिणावत्ता,
३. दाहिणा णाममेगा वामावत्ता,
४. दाहिणा णाममेगा दाहिणावत्ता ।
- ટાળે. ૧.૪, ૩.૨, ૬.૨૮૬ ९१. कूडागारसाला दिट्ठतेण इत्थीणं चउभंग परूवणं
(૨) પત્તરિ વૂડારસાજાઓ પાત્તાબો, તે નદા१. गुत्ता णाममेगा गुत्तदुवारा,
Jain Education International
૧૮૭૯
૨. કેટલીક સ્ત્રીઓ વામ અને દક્ષિણાવર્ત હોય છે. ૩. કેટલીક સ્ત્રીઓ દક્ષિણ અને વામાવર્ત હોય છે. ૪. કેટલીક સ્ત્રીઓ દક્ષિણ અને દક્ષિણાવર્ત હોય છે.
૮૯. ધૂમશિખાનાં દૃષ્ટાંત દ્વારા સ્ત્રીઓનાં ચતુર્વિધત્વનું
પ્રરુપણ :
(૧) ધૂમશિખા ચાર પ્રકારની કહી છે, જેમકે
૧. કેટલીક ધૂમશિખા વામ અને વામાવર્ત હોય છે.
૨. કેટલીક ધૂમશિખા વામ અને દક્ષિણાવર્ત હોય છે. ૩. કેટલીક ધૂમશિખા દક્ષિણ અને વામાવર્ત હોય છે.
૪. કેટલીક ધૂમશિખા દક્ષિણ અને દક્ષિણાવર્ત હોય છે. આ પ્રમાણે સ્ત્રીઓ પણ ચાર પ્રકારની કહી છે, જેમકે -
૧. કેટલીક સ્ત્રીઓ વામ અને વામાવર્ત હોય છે.
૨.
કેટલીક સ્ત્રીઓ વામ અને દક્ષિણાવર્ત હોય છે. ૩. કેટલીક સ્ત્રીઓ દક્ષિણ અને વામાવર્ત હોય છે. ૪. કેટલીક સ્ત્રીઓ દક્ષિણ અને દક્ષિણાવર્ત હોય છે.
૯૦. અગ્નિશિખાનાં દૃષ્ટાંત દ્વારા સ્ત્રીઓનાં ચતુર્વિધત્વનું
પ્રરુપણ :
(૧) અગ્નિશિખા ચાર પ્રકારની કહી છે, જેમકે - ૧. કેટલીક અગ્નિશિખા વામ અને વામાવર્ત હોય છે.
૩.
૨. કેટલીક અગ્નિશિખા વામ અને દક્ષિણાવર્ત હોય છે. કેટલીક અગ્નિશિખા દક્ષિણ અને વામાવર્ત હોય છે. કેટલીક અગ્નિશિખા દક્ષિણ અને દક્ષિણાવર્ત હોય છે.
૪.
આ પ્રમાણે સ્ત્રીઓ પણ ચાર પ્રકારની કહી છે, જેમકે - ૧. કેટલીક સ્ત્રીઓ વામ અને વામાવર્ત હોય છે, ૨. કેટલીક સ્ત્રીઓ વામ અને દક્ષિણાવર્ત હોય છે, ૩. કેટલીક સ્ત્રીઓ દક્ષિણ અને વામાવર્ત હોય છે. ૪. કેટલીક સ્ત્રીઓ દક્ષિણ અને દક્ષિણાવર્ત હોય છે.
૯૧. ફૂટાગારશાળાનાં દૃષ્ટાંત દ્વારા સ્ત્રીઓનાં ચતુર્ભેગોનું
પ્રરુપણ :
(૧) કૂટાગારશાળાઓ ચાર પ્રકારની કહી છે, જેમકે ૧. કેટલીક ફૂટાગારશાળાઓ ગુપ્ત અને ગુપ્ત દ્વારવાળી હોય છે.
For Private Personal Use Only
-
www.jainelibrary.org