________________
દ્રવ્યાનુયોગ ભાગ-૩
૬. સત્તાળ મીરો! વિતેળ રિસાળ ૧૩મા પથળ- ૬૦. ઉત્તાન અને ગંભીર ઉદક (પાણી)નાં દૃષ્ટાંત દ્વારા
પુરુષોનાં ચતુર્ભેગોનું પ્રરુપણ :
(૧) પાણી ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે
૧૮૪૦
(૨) વૃત્તરિ સવા વળત્તા, તં નહીં१. उत्ताणे णाममेगे उत्ताणोदए,
२. उत्ताणे णाममेगे गंभीरोदए,
३. गंभीरे णाममेगे उत्ताणोदए,
४. गंभीरे णाममेगे गंभीरोदए ।
एवामेव चत्तारि पुरिसजाया पण्णत्ता, १. उत्ताणे णाममेगे उत्ताणहियए,
२. उत्ताणे णाममेगे गंभीरहियए,
३. गंभीरे णाममेगे उत्ताणहियए,
४. गंभीरे णाममेगे गंभीरहियए ।
(૨) ચત્તરિ ૩૬ વળત્તા, તું બહા१. उत्ताणे णाममेगे उत्ताणोभासी, २. उत्ताणे णाममेगे गंभीरोभासी,
३. गंभीरे णाममेगे उत्ताणोभासी,
४. गंभीरे णाममेगे गंभीरोभासी, एवामेव चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा
१. उत्ताणे णाममेगे उत्ताणोभासी,
२. उत्ताणे णाममेगे गंभीरोभासी,
३. गंभीरे णाममेगे उत्ताणोभासी,
४. गंभीरे णाममेगे गंभीरोभासी ।
Jain Education International
तं जहा
- ટાળં. ૪.૪, ૩.૪, મુ.૩૮
=
૧. એક પાણી છિછરું પણ હોય છે અને સ્વચ્છ હોવાનાં કારણે તેનું તળ પણ દેખાય છે.
૨. એક પાણી છિછરું હોય છે પરંતુ સ્વચ્છ ન હોવાનાં કારણે તેનું તલ ભાગ દેખાતું નથી.
૩. એક પાણી ગંભીર હોય છે પરંતુ સ્વચ્છ હોવાનાં કારણે તેનો તલ ભાગ દેખાય છે.
૪. એક પાણી ગંભીર હોય છે પરંતુ સ્વચ્છ ન હોવાનાં કારણે તેનો તલ ભાગ દેખાતો નથી.
આ પ્રમાણે પુરુષ પણ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે -
૧.
કેટલાક પુરુષ આકૃતિથી પણ ગંભીર હોતા નથી અને હૃદયથી પણ ગંભીર હોતા નથી.
૨. કેટલાક પુરુષ આકૃતિથી ગંભીર હોતા નથી પરંતુ હૃદયથી ગંભીર હોય છે.
૩. કેટલાક પુરુષ આકૃતિથી ગંભીર હોય છે પરંતુ હૃદયથી ગંભીર હોતા નથી.
૪. કેટલાક પુરુષ આકૃતિથી પણ ગંભીર હોય છે અને હૃદયથી પણ ગંભીર હોય છે.
(૨) પાણી ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે
૧. એક પાણી છિછરું છે અને છિછરું જ દેખાય છે. ૨. એક પાણી છિછરું છે પરંતુ ગંભીર દેખાય છે. ૩. એક પાણી ગંભીર છે પરંતુ છિછરું દેખાય છે. ૪. એક પાણી ગંભીર છે અને ગંભીર જ દેખાય છે. આ પ્રમાણે પુરુષ પણ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે - કેટલાક પુરુષ તુચ્છ હોય છે અને તુચ્છતાનું પ્રદર્શન કરે છે,
૧.
-
૨. કેટલાક પુરુષ તુચ્છ હોય છે પરંતુ ગંભીરતાનું પ્રદર્શન કરે છે.
૩. કેટલાક પુરુષ ગંભીર હોય છે પરંતુ તુચ્છતાનું પ્રદર્શન કરે છે.
For Private Personal Use Only
૪. કેટલાક પુરુષ ગંભીર હોય છે અને ગંભીરતાનું પ્રદર્શન કરે છે.
www.jainelibrary.org