________________
વેદના અધ્યયન
૧૬૭૯
प. भवेयारूवे सिया? ૩. જો ફળદ્દે સમઢે, નોય ! સિન્નેિલું
णेरइएसु नेरइया एत्तो अणिट्ठतरियं चेव
उसिणवेयणं पच्चणुभवमाणा विहरंति । प. (२) सीयवेयणिज्जेसु णं भंते ! णेरइएसु केरिसियं
सीयवेयणं पच्चणुब्भवमाणा विहरंति ? उ. गोयमा ! से जहानामए कम्मारदारए सिया तरूणे
जुगवं बलवं -जाव- सिप्पोवगए एगं महं अयपिंडं दगवारसमाणे गहाय ताविय कोठ्ठिय-कोट्ठिय जहन्नेणं एगाहं वा, दुआई वा, तियाहं वा, उक्कोसेणं मासं हणेज्जा, सेणं तं उसिणं उसिणभूयं अयोमएणं संदंसएणंगहायअसभावपट्ठवणाएसीयवेयणिज्जेसु णरएसुपविक्खवेज्जा, से तं उम्मिसिय निम्मिसियंतेरणं पुणरविपच्चुद्धरिस्सामित्तिकट्टपविरायमेव पासेज्जा, पविलीणमेव पासेज्जा, पविद्धत्थमेव पासेज्जा, णो चेवणं संचाएइ अविरायं वा, अविलीणं वा, अविद्धत्थं वा, पुणरवि पच्चुद्धरित्तए ।
પ્ર. શું નારકોની એવી ઉષ્ણવેદના છે ? ઉ. ગૌતમ! એવી વાત નથી, ઉષ્ણ વેદનાવાળા નરકમાં
નૈરયિક આનાથી પણ વધારે અનિતર ઉષ્ણ
વેદનાનો અનુભવ કરે છે. પ્ર. (૨) ભંતે ! શીતવેદનાવાળા નરકમાં નૈરયિક જીવ
કેવી શીતવેદનાનો અનુભવ કરે છે ? ઉ. ગૌતમ ! જેમ કોઈ લુહારનો છોકરો જે તરુણ,
યુગવાનું, બળવાનું ચાવતુ-શિલ્પમાં નિપુણ હોય, તે પાણીનાં એક ઘડાની બરાબર એક મોટા લોખંડનાં પિંડને પાણી લઈને તેને ભટ્ટીમાં તપાવી-તપાવીને કૂટી-ફૂટીને જઘન્ય એક દિવસ, બે દિવસ, ત્રણ દિવસ, ઉત્કૃષ્ટ એક મહિના સુધી પૂર્વવત્ બધી ક્રિયાઓ કરતા રહે છે તેમજ તે ઉષ્ણ અને અતિ ઉષ્ણ ગોળાને લોખંડની સાણસીથી પકડીને અસતુ કલ્પનાથી હું પલક મારવા જેટલા સમયમાં કાઢી લઈશ.” એવા વિચારથી શીતવેદનાવાળા નરકમાં નાંખે છે પરંતુ તે પળભર પછી જ ગળતો જુવે છે. નષ્ટ થતો જુવે છે, ધ્વસ્ત થતો જુવે છે, તે તેને અસ્ફટિત અગણિત અધ્વસ્ત રૂપમાં ફરીથી કાઢવામાં સમર્થ થતા નથી. મસ્ત હાથીનાં સમાન તે પ્રમાણે -યાવતસુખશાંતિથી વિચરે છે. આ પ્રમાણે છે ગૌતમ ! અસતુ કલ્પનાથી શીતવેદનાવાળા નારકોથી કાઢેલ નૈરયિક આ મનુષ્યલોકમાં શીતપ્રધાન જે સ્થાન છે, જેમકે – હિમ, હિમપુંજ, હિમપટલ, હિમ પટલનાં પુંજ, તુષાર, તુષારનાં પુંજ, હિમકુંડ, હિમકુંડનાં પુંજ આદિને જુવે છે, જોઈને તેમાં પ્રવેશ કરે છે, પ્રવેશ કરીને તે પોતાની શીતલતા, તૃષા, ભૂખ, શીતજન્ય જ્વર, દાહને મટાડી ત્યાં નિંદર પણ લે છે, આંખો પણ બંધ કરી દે છે -યાવતુ- ઉષ્ણ થઈને અતિ ઉષ્ણ થઈને ત્યાંથી ધીરે ધીરે નીકળતો અત્યંત સાતા અને સુખનો અનુભવ કરે છે.
से णं से जहाणामए मत्तमायंगे तहेव -जावसोक्खबहुले या वि विहरेज्जा। एवामेव गोयमा ! असब्भावपटवणाए सीयवेदणेहिंतोणरएहिंतो नेरइए उव्वट्टिए समाणे जाई इमाई इहं माणुसलोए हवंति, तं जहाहिमाणि वा, हिमपुंजाणि वा, हिमपउलाणि वा, हिमपउलपुंजाणिवा, तुसाराणि वा, तुसारपुंजाणि वा, हिमकुंडाणि वा, हिमकुंडपुंजाणिवा, सीयाणि वा, ताई पासइ पासित्ता ताई ओगाहइ ओगाहित्ता से णं तत्थ सीयंपि पविणेज्जा, तण्हपि पविणेज्जा, खुहंपि पविणेज्जा, जरंपि पविणेज्जा, दाहं पि पविणेज्जा, निदाएज्ज वा पयलाएज्ज वा -जावउसिणे उसिणभूए संकसमाणे-संकसमाणे सायासोक्खबहुले या वि विहरेज्जा। गोयमा ! सीयवेयणिज्जेसु नरएसु नेरइया एत्तो अणिट्ठतरियं चेव सीयवेयणं पच्चणुभवमाणा વિદતિ !
- નીવા. ડિ. , ૩. ૨, સુ. ૮૧(૨)
હે ગૌતમ ! શીત વેદનાવાળા નરકમાં નૈરયિક આનાથી પણ વધારે અનિતર શીતવેદનાનો અનુભવ કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org