________________
૧૭૯૦
२. जिणिस्सामीतेगे दुम्मणे भवइ,
३. जिणिस्सामीतेगे णोसुमणे णोदुम्मणे भवइ ।
(૪) તો પુરસનાયા વળત્તા, તં નહીં
१. अजइत्ता णामेगे सुमणे भवइ,
२. अजइत्ता णामेगे दुम्मणे भवइ,
३. अजइत्ता णामेगे णोसुमणे-णोदुम्मणे भवइ ।
(૫) તો પુરિસનાયા પળત્તા, તું બહા
१. ण जिणामीतेगे सुमणे भवइ,
ण जिणामीतेगे दुम्मणे भवइ,
३. ण जिणामीतेगे णोसुमणे णोदुम्मणे भवइ ।
(૬) તો રિસનાયા પળત્તા, તં નહીં
१. ण जिणिस्सामीतेगे सुमणे भवइ,
૨.
.
ण जिणिस्सामीतेगे दुम्मणे भवइ,
૩. ण जिणिस्सामीतेगे णोसुमणे - गोदुम्मणे भवइ । ટાળું . રૂ, ૩. ર્, સુ. ૧૬૮ (૮૬-૬૨) ૨૭, પરાનય વિવશ્વયા પુરિતાપે મુમળસાપ તિવિહત્ત ૧૭,
परूवणं
-
(૨) તો પુરિસનાયા પળત્તા, તં નહીં
१. पराजिणित्ता णामेगे सुमणे भवइ,
२. पराजिणित्ता णामेगे दुम्मणे भवइ,
३. पराजिणित्ता णामेगे णोसुमणे - गोदुम्मणे भवइ ।
(ર) તો પુરિસનાયા પળત્તા, તં નહીં
१. पराजिणामीतेगे सुमणे भवइ,
२. पराजिणामीतेगे दुम्मणे भवइ,
३. पराजिणामीतेगे णोसुमणे - गोदुम्मणे भवइ ।
Jain Education International
દ્રવ્યાનુયોગ ભાગ-૩
૨. કેટલાક પુરુષ જીતીશ એટલા માટે દુર્મનસ્ક થાય છે, ૩. કેટલાક પુરુષ જીતીશ એટલા માટે ન સુમનસ્ક થાય છે અને ન દુર્મનસ્ક થાય છે.
(૪) પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે
૧. કેટલાક પુરુષ જીત્યા વગર સુમનસ્ક થાય છે, ૨. કેટલાક પુરુષ જીત્યા વગર દુર્મનસ્ક થાય છે,
૩. કેટલાક પુરુષ જીત્યા વગર ન સુમનસ્ક થાય છે અને ન દુર્મનસ્ક થાય છે.
(૫) પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે -
૧. કેટલાક પુરુષ જીતતા નથી એટલા માટે સુમનસ્ક થાય છે,
૨. કેટલાક પુરુષ જીતતા નથી એટલા માટે દુર્મનસ્ક થાય છે,
૩. કેટલાક પુરુષ જીતતા નથી એટલા માટે ન સુમનસ્ક થાય છે અને ન દુર્મનસ્ક થાય છે. (૬) પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે -
૧. કેટલાક પુરુષ જીતીશ નહિ એટલા માટે સુમનસ્ક થાય છે,
૨. કેટલાક પુરુષ જીતીશ નહિ એટલા માટે દુર્મનસ્ક થાય છે,
૩. કેટલાક પુરુષ જીતીશ નહિ એટલા માટે ન સુમનસ્ક થાય છે અને ન દુર્મનસ્ક થાય છે. પરાજયની વિવક્ષાથી પુરુષોનાં સુમનસ્કાદિ ત્રિવિધત્વનું
પ્રરુપણ :
(૧) પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે -
૧. કેટલાક પુરુષ પરાજીત કર્યા પછી સુમનસ્ક થાય છે,
૩.
૩. કેટલાક પુરુષ પરાજીત કર્યા પછી દુર્મનસ્ક થાય છે, કેટલાક · પુરુષ પરાજીત કર્યા પછી ન સુમનસ્ક થાય છે અને ન દુર્મનસ્ક થાય છે.
(૨) પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે
૧. કેટલાક પુરુષ પરાજીત કરે છે એટલા માટે સુમનસ્ક થાય છે,
૨. કેટલાક પુરુષ પરાજીત કરે છે એટલા માટે દુર્મનસ્ક થાય છે,
૩. કેટલાક પુરુષ પરાજીત કરે છે એટલા માટે ન સુમનસ્ક થાય છે અને ન દુર્મનસ્ક થાય છે.
For Private Personal Use Only
www.jainelibrary.org