________________
૧૮૨૪
૪. अदीणे णाममेगे अदीणववहारे ।
(૨૦) શ્વેત્તારિ રિસનાયા વળત્તા, તે નહીં१. दीणे णाममेगे दीणपरक्कमे,
२. दीणे णाममेगे अदीणपरक्कमे
३. अदीणे णाममेगे दीणपरक्कमे,
४. अदीणे णाममेगे अदीणपरक्कमे ।
(૨૨) વૃત્તારિ પુરિસનાયા વળત્તા, તં નહીં
१. दीणे णाममेगे दीणवित्ती,
२. दीणे णाममेगे अदीणवित्ती,
३. अदीणे णाममेगे दीणवित्ती,
४. अदीणे णाममेगे अदीणवित्ती ।
(૨૨) ચત્તા પુરિમનીયા પાત્તા, તં નહીંછુ..ઢીને ગામમેળે ટીનનાર્ડ,
२. दीणे णाममेगे अदीणजाई,
३. अदीणे णाममेगे दीणजाई,
४. अदीणे णाममेगे अदीणजाई ।
(૨૩) ચત્તારિ પુરિસનાયા પળત્તા, તે નહીંશ્રીને મમેળે પીળમાસી,
२. दीणे णाममेगे अदीणभासी,
३. अदीणे णाममेगे दीणभासी,
४. अदीणे णाममेगे अदीणभासी ।
Jain Education International
દ્રવ્યાનુયોગ ભાગ-૩
૪. કેટલાક પુરુષ અદીન હોય છે અને અદીન વ્યવહારવાળા હોય છે.
(૧૦) પુરુષ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે
૧. કેટલાક પુરુષ દીન હોય છે અને દીન પરાક્રમવાળા હોય છે.
૨. કેટલાક પુરુષ દીન હોય છે પરંતુ અદીન પરાક્રમવાળા હોય છે.
૩. કેટલાક પુરુષ અદીન હોય છે પરંતુ દીન પરાક્રમવાળા હોય છે.
૪. કેટલાક પુરુષ અદીન હોય છે અને અદીન પરાક્રમવાળા હોય છે.
(૧૧) પુરુષ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે -
૧. કેટલાક પુરુષ દીન હોય છે અને દીન વૃત્તિ (આજીવિકા) વાળા હોય છે.
૨. કેટલાક પુરુષ દીન હોય છે પરંતુ અદીન વૃત્તિવાળા હોય છે.
૩. કેટલાક પુરુષ અદીન હોય છે પરંતુ દીન વૃત્તિવાળા હોય છે.
૪. કેટલાક પુરુષ અદીન હોય છે અને અદીન વૃત્તિવાળા હોય છે.
(૧૨) પુરુષ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે -
૧. કેટલાક પુરુષ દીન હોય છે અને દીન જાતિવાળા હોય છે.
૨. કેટલાક પુરુષ દીન હોય છે પરંતુ અદીન જાતિવાળા હોય છે.
૩. કેટલાક પુરુષ અદીન હોય છે પરંતુ દીન જાતિવાળા હોય છે.
૪. કેટલાક પુરુષ અદીન હોય છે અને અદીન જાતિવાળા હોય છે.
(૧૩) પુરુષ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે -
૧. કેટલાક પુરુષ દીન હોય છે અને દીનભાષી હોય છે. કેટલાક પુરુષ દીન હોય છે પરંતુ અદીનભાષી હોય છે.
૨.
૩. કેટલાક પુરુષ અદીન હોય છે પરંતુ દીનભાષી હોય છે.
૪. કેટલાક પુરુષ અદીન હોય છે અને અદીનભાષી હોય છે.
For Private Personal Use Only
www.jainelibrary.org