________________
૧૮૦૬
२. सच्चे णाममेगे असच्चसंकप्पे,
३. असच्चे णाममेगे सच्चसंकप्पे,
४. असच्चे णाममेगे असच्चसंकप्पे ।
(૬) પત્તરિ પુરિસનાયા પત્તા, તં નહીં
१. सच्चे णाममेगे सच्चपण्णे,
२. सच्चे णाममेगे असच्चपण्णे,.
३. असच्चे णाममेगे सच्चपण्णे,
४. असच्चे णाममेगे असच्चपण्णे ।
(૭) ચત્તારિ પુરિસનાયા વળત્તા, તં નહીં -
१. सच्चे णाममेगे सच्चदिट्ठी,
२. सच्चे णाममेगे असच्चदिट्ठी,
३. असच्चे णाममेगे सच्चदिट्ठी,
४. असच्चे णाममेगे असच्चदिट्ठी ।
(૮) પત્તારિ પુરિસનાયા પળત્તા, તં નહીં१. सच्चे णाममेगे सच्चसीलाचारे,
२. सच्चे णाममेगे असच्चसीलाचारे,
३. असच्चे णाममेगे सच्चसीलाचारे,
४. असच्चे णाममेगे असच्चसीलाचारे ।
(૬) પત્તારિ પુરિસનાયા પળત્તા, તં નહા१. सच्चे णाममेगे सच्चववहारे,
Jain Education International
દ્રવ્યાનુયોગ ભાગ-૩
૨. કેટલાક પુરુષ સત્ય હોય છે પરંતુ અસત્ય સંકલ્પવાળા હોય છે.
૩. કેટલાક પુરુષ અસત્ય હોય છે પરંતુ સત્ય સંકલ્પવાળા હોય છે.
૪. કેટલાક પુરુષ અસત્ય હોય છે અને અસત્ય સંકલ્પવાળા હોય છે.
(૬) પુરુષ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે -
૧. કેટલાક પુરુષ સત્ય હોય છે અને સત્યપ્રજ્ઞાવાળા હોય છે.
૨. કેટલાક પુરુષ સત્ય હોય છે પરંતુ અસત્ય પ્રજ્ઞાવાળા હોય છે.
૩. કેટલાક પુરુષ અસત્ય હોય છે પરંતુ સત્ય પ્રજ્ઞાવાળા હોય છે.
૪. કેટલાક પુરુષ અસત્ય હોય છે અને અસત્ય પ્રજ્ઞાવાળા હોય છે.
(૭) પુરુષ ચાર પ્રકારના કહ્યા છે, જેમકે -
૧. કેટલાક પુરુષ સત્ય હોય છે અને સત્ય દૃષ્ટિવાળા હોય છે.
૨. કેટલાક પુરુષ સત્ય હોય છે પરંતુ અસત્ય દૃષ્ટિવાળા હોય છે
૩. કેટલાક પુરુષ અસત્ય હોય છે પરંતુ સત્ય દૃષ્ટિવાળા હોય છે.
૪. કેટલાક પુરુષ અસત્ય હોય છે અને અસત્ય દૃષ્ટિવાળા હોય છે.
(૮) પુરુષ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે -
૧. કેટલાક પુરુષ સત્ય હોય છે અને સત્ય શીલાચારવાળા હોય છે,
૨. કેટલાક પુરુષ સત્ય હોય છે પરંતુ અસત્ય શીલાચારવાળા હોય છે.
૩. કેટલાક પુરુષ અસત્ય હોય છે પરંતુ સત્ય શીલાચારવાળા હોય છે.
૪. કેટલાક પુરુષ અસત્ય હોય છે અને અસત્ય શીલાચારવાળા હોય છે.
(૯) પુરુષ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે -
૧. કેટલાક પુરુષ સત્ય હોય છે અને સત્ય વ્યવહાર વાળા હોય છે.
For Private Personal Use Only
www.jainelibrary.org