________________
મનુષ્ય ગતિ-અધ્યયન
૧૮૦૧
૨૧.૩૦થ-યમળ સંપ્પા વિવાયાપુરિયાળું ૧૩મંગ ૨૫, ઉન્નત-પ્રણત મન સંકલ્પાદિની વિવક્ષાથી પુરુષોનાં परूवणं
ચતુર્થંગોનું પ્રરુપણ :
(૧) પુરુષ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે -
(૨) વૃત્તારિ પુરિસનાયા પળત્તા, તં નહા
१. उण्णए णाममेगे उण्णयमणे,
२. उण्णए णाममेगे पणयमणे,
३. पणए णाममेगे उण्णयमणे,
४. पणए णाममेगे पणयमणे ।
(ર) પત્તારિ પુરિતનાયા પાત્તા, તં નહીંo. उण णाममेगे उण्णयसंकप्पे,
२. उण्णए णाममेगे पणयसंकप्पे,
३. पणए णाममेगे उण्णयसंकप्पे,
४. पणए णाममेगे पणयसंकप्पे ।
(३) चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा
१. उण्णए णाममेगे उण्णयपणे,
२. उण्णए णाममेगे पणयपण्णे,
३. पणए णाममेगे उण्णयपण्णे,
४. पणए णाममेगे पणयपण्णे ।
(૪) ચત્તરિ પુરિસનાયા વળત્તા, તં નહા१. उण्णए णाममेगे उण्णयदिट्ठी,
२. उण्णए णाममेगे पणयदिट्ठी,
पण णाममेगे उण्णयदिट्ठी,
૩.
-
Jain Education International
૧. કેટલાક પુરુષ ઐશ્વર્યથી ઉન્નત હોય છે અને ઉન્નત (ઉદાર) મનવાળા હોય છે.
૨. કેટલાક પુરુષ એશ્વર્યથી ઉદાર હોય છે પરંતુ પ્રણત (અનુદા૨) મનવાળા હોય છે,
૩. કેટલાક પુરુષ એશ્વર્યથી પ્રણત હોય છે પરંતુ ઉન્નત મનવાળા હોય છે.
૪. કેટલાક પુરુષ એશ્વર્યથી પ્રણત હોય છે અને પ્રણત મનવાળા હોય છે.
(૨) પુરુષ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે -
૧. કેટલાક પુરુષ એશ્વર્યથી ઉન્નત હોય છે અને ઉન્નત સંકલ્પવાળા હોય છે,
૨. કેટલાક પુરુષ એશ્વર્યથી ઉન્નત હોય છે પરંતુ પ્રણત સંકલ્પવાળા હોય છે,
૩. કેટલાક પુરુષ એશ્વર્યથી પ્રણત હોય છે પરંતુ ઉન્નત સંકલ્પવાળા હોય છે
૪. કેટલાક પુરુષ એશ્વર્યથી પ્રણત હોય છે અને પ્રણત સંકલ્પવાળા હોય છે.
(૩) પુરુષ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે -
૧. કેટલાક પુરુષ એશ્વર્યથી ઉન્નત હોય છે અને ઉન્નત પ્રજ્ઞાવાળા હોય છે,.
૨. કેટલાક પુરુષ એશ્વર્યથી ઉન્નત હોય છે પરંતુ પ્રણત પ્રજ્ઞાવાળા હોય છે,
૩. કેટલાક પુરુષ એશ્વર્યથી પ્રણત હોય છે પરંતુ ઉન્નત પ્રજ્ઞાવાળા હોય છે,
૪. કેટલાક પુરુષ એશ્વર્યથી પ્રણત હોય છે અને પ્રણત પ્રજ્ઞાવાળા હોય છે
(૪) પુરુષ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે
૧. કેટલાક પુરુષ એશ્વર્યથી ઉન્નત હોય છે અને ઉન્નત દૃષ્ટિવાળા હોય છે,
-
૨. કેટલાક પુરુષ એશ્વર્યથી ઉન્નત હોય છે પરંતુ પ્રણત દૃષ્ટિવાળા હોય છે,
૩. કેટલાક પુરુષ એશ્વર્યથી પ્રણત હોય છે પરંતુ ઉન્નત દૃષ્ટિવાળા હોય છે,
For Private Personal Use Only
www.jainelibrary.org