________________
તિર્યંચગતિ-અધ્યયન
૧૭૫૫
प. से णं भंते ! उप्पलजीवे से बेइंदियजीवे, से
बेइंदियजीवे पुणरवि उप्पलजीवे त्ति केवइयं कालं से सेवेज्जा, केवइयं कालं गइरागई करेज्जा ?
उ. गोयमा ! भवादेसेणं जहन्नेणं दो भवग्गहणाई.
उक्कोसेणं संखेज्जाई भवग्गहणाई, कालादेसेणं जहण्णेणं दो अंतोमुहुत्ता, उक्कोसेणं संखेज्जंकालं, एवइयं कालं से सेवेज्जा, एवइयं कालं गइरागई करेज्जा।
एवं तेइंदियजीवे, एवं परिंदियजीवे वि।
प. सेणंभंते! उप्पलजीवे पंचेंदियतिरिक्खजोणियजीवे.
पंचेंदियतिरिक्खजोणियजीवे पुणरवि उप्पलजीवे त्ति केवइयं कालं से सेवेज्जा, केवइयं कालं गइरागई करेज्जा ?
પ્ર. ભંતે ! તે ઉત્પલ જીવ બેઈન્દ્રિય જીવનાં રુપમાં
ઉત્પન્ન થાય અને તે બેઈન્દ્રિય જીવ ફરીથી ઉત્પલ જીવનાં રુપમાં ઉત્પન્ન થઈ જાય તો તે કેટલા કાળ સુધી રહે છે અને કેટલા કાળ સુધી
ગતિ-આગતિ કરે છે ? ઉ. ગૌતમ ! ભવાદેશથી તે જઘન્ય બે ભવ ગ્રહણ
કરે છે. ઉત્કૃષ્ટ સંખ્યાત ભવ ગ્રહણ કરે છે, કાળાદેશથી જઘન્ય બે અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ સંખ્યાતકાળ જેટલા કાળ સુધી તેઓમાં રહે છે અને તેટલા જ કાળ સુધી તે ગતિ-આગતિ કરે છે. આ પ્રમાણે ત્રેઈન્દ્રિય અને ચઉરેન્દ્રિય જીવનાં
વિષયમાં પણ જાણવું જોઈએ. પ્ર. ભંતે ! તે ઉત્પલ જીવ પંચેન્દ્રિય-તિર્યંચયોનિક
જીવનાં રૂપમાં ઉત્પન્ન થાય અને તે પંચેન્દ્રિય તિર્યંચયોનિક જીવ ફરીથી ઉત્પલ જીવનાં રૂપમાં ઉત્પન્ન થઈ જાય તો તે કેટલા કાળ સુધી રહે છે અને કેટલા કાળ સુધી ગતિ-આગતિ
કરે છે ? ઉ. ગૌતમ ! ભવાદેશથી જઘન્ય બે ભવ ગ્રહણ કરે છે,
ઉત્કૃષ્ટ આઠ ભવ પ્રહણ કરે છે. કાળાદેશથી જઘન્ય બે અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ પૂર્વકોટિ પૃથફત્વ જેટલા કાળ સુધી રહે છે અને તેટલા જ કાળ સુધી ગતિ-આગતિ કરે છે. આ પ્રમાણે મનુષ્યોનિના વિષયમાં પણ જાણવું જોઈએ –ચાવત- તેટલા કાળ સુધી ગતિ-આગતિ
કરે છે. ૨૮. આહાર દ્વાર : પ્ર. ભંતે ! તે જીવ ક્યા પદાર્થનો આહાર કરે છે? ઉ. ગૌતમ! તે દ્રવ્યથી અનન્તપ્રદેશી દ્રવ્યોનો આહાર
કરે છે, ક્ષેત્રથી અસંખ્યાત પ્રદેશાવગાઢ દ્રવ્યોનો આહાર કરે છે. કાળથી અન્યતર કાળ સ્થિતિવાળા દ્રવ્યોનો આહાર કરે છે, ભાવથી વર્ણવાળા, ગંધવાળા, રસવાળા અને સ્પર્શવાળા પદાર્થોનો આહાર કરે છે.
उ. गोयमा ! भवादेसेणं जहन्नेणं दो भवग्गहणाई,
उक्कोसेणं अट्ठ भवग्गहणाई। कालादेसेणं दो अंतोमुहुत्ता, उक्कोसेणं पुवकोडिपुहत्तं एवइयं कालं से सेवेज्जा, एवइयं कालं गइरागई करेज्जा। एवं मणुस्सेण वि सम-जाव-एवइयं कालंगइरागई રેન્ના
૨૮, મહારારે. તે મંતે ! નીવા વુિં આહીરમાદતિ ? ૩. નીયમી ! વો અપાંતરિયાદું વાજું.
खेत्तओ असंखेज्जपदेसोगाढाई,
कालओ अण्णयरकालट्ठिइयाई,
भावओवण्णमंताई, गंधमंताई, रसमंताई,फासमंताई,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org