________________
૧૭૫૪
દ્રવ્યાનુયોગ ભાગ-૩
२४. सण्णीदार1. તે મંતે ! નવા વિ સઇuff, મસft ? उ. गोयमा ! नो सण्णी, असण्णी वा, असण्णिणो वा ।
प. ते णं भंते ! जीवा किं सइंदिया, अणिंदिया? उ. गोयमा ! नो अणिंदिया, सइंदिए वा, सइंदिया वा।
ર૬. મyવેપારप. से णं भंते ! उप्पलजीवे त्ति कालओ केवचिरं होइ?
उ. गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं
असंखेज्जंकालं। २७. संवेहदारंप. सेणंभंते! उप्पलजीवे पृढविजीवेषणरवि उप्पलजीवे
त्ति केवइयं कालं से सेवेज्जा केवइयं कालं गइरागई करेज्जा?
उ. गोयमा ! भवादेसेणं जहण्णेणं दो भवग्गहणाई,
૨૪, સંજ્ઞી દ્વાર : પ્ર. ભંતે ! તે જીવ સંજ્ઞી છે કે અસંશી છે ? ઉ. ગૌતમ ! તે સંજ્ઞી નથી. પરંતુ એક જીવ પણ
અસંજ્ઞી છે અને અનેક જીવ પણ અસંજ્ઞી છે. ૨૫. ઈન્દ્રિય દ્વાર : પ્ર. ભંતે ! તે જીવ સઈન્દ્રિય છે કે અનિન્દ્રિય છે ? ઉ. ગૌતમ ! તે અનિન્દ્રિય નથી. પરંતુ એક જીવ પણ
સઈન્દ્રિય છે અને અનેક જીવ પણ સઈન્દ્રિય છે. ૨૬. અનુબંધ દ્વાર : પ્ર. ભંતે ! તે (ઉત્પલનું) જીવ ઉત્પલ જીવનાં રૂપમાં
કેટલા કાળ સુધી રહે છે ? ઉ. ગૌતમ ! તે જધન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અસંખ્યાત
કાળ સુધી રહે છે. ૨૭. સંવેધ દ્વાર : પ્ર. ભંતે ! તે ઉત્પલ જીવ પૃથ્વીકાયમાં જાય અને
ફરીથી ઉત્પલ જીવનાં રૂપમાં ઉત્પન્ન થાય તો કેટલા) કાળ સુધી રહે છે અને કેટલા કાળ સુધી
ગતિ-આગતિ કરે છે ? ઉ. ગૌતમ ! તે ભવાદેશની અપેક્ષાએ જઘન્ય બે ભવ
ગ્રહણ કરે છે, ઉત્કૃષ્ટ અસંખ્યાત ભવ ગ્રહણ કરે છે. કાલાદેશની અપેક્ષાએ જઘન્ય બે અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ અસંખ્યાત કાળ જેટલા કાળ સુધી રહે છે અને તેટલા જ કાળ સુધી ગતિ-આગતિ કરે છે. જે પ્રમાણે પૃથ્વીકાયિક જીવનાં વિષયમાં કહ્યું તે પ્રમાણે ગમનાગમન આદિનાં માટે વાયુકાયિક
જીવ સુધી કહેવું જોઈએ. પ્ર. ભંતે ! તે ઉત્પલ જીવ વનસ્પતિ જીવનાં રૂપમાં
ઉત્પન્ન થાય અને તે વનસ્પતિ જીવ ફરીથી ઉત્પલ જીવનાં રૂપમાં ઉત્પન્ન થાય. તો તે કેટલા કાળ સુધી રહે છે અને કેટલા કાળ સુધી ગતિ-આગતિ
કરે છે ? ઉ. ગૌતમ ! ભવાદેશથી તે જઘન્ય બે ભવગ્રહણ કરે છે.
ઉત્કૃષ્ટ અનન્ત ભવગ્રહણ કરે છે, કાળાદેશથી જઘન્ય બે અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ અનન્તકાળ અર્થાતુ વનસ્પતિકાળ જેટલા કાળ સુધી તેઓમાં રહે છે અને તેટલા જ કાળ સુધી ગમનાગમન કરે છે.
उक्कोसेणं असंखेज्जाई भवग्गहणाई। कालादेसेणं जहन्नेणं दो अंतोमुहुत्ता, उक्कोसेणं असंखेज्जं कालं, एवइयं कालं सेवेज्जा एवइयं कालं गइरागई करेज्जा। एवं जहा पुढवीजीवे भणिए तहा-जाव- वाउजीवे भाणियब्वे।
प. सेणंभंते! उप्पलजीवेसेवणस्सइजीवे,सेवणस्सइजीवे
पुणरवि उप्पलजीवे त्ति केवइयं कालं से सेवेज्जा केवइयं कालं गइरागई करेज्जा ?
उ. गोयमा ! भवादेसेणं जहण्णेणं दो भवग्गहणाई,
उक्कोसेणं अणंताई भवग्गहणाई। कालादेसेणं जहण्णेणं दो अंतोमुहुत्ता, उक्कोसेणं अणंतंकालं-तरूकालो, एवइयं कालं से सेवेज्जा, एवइयं कालं गइरागई करेज्जा।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org