________________
વેદના અધ્યયન
૧૬૮૧
જેની બળતી ગુફાઓમાં મોકલેલ નૈરયિક પોતાની દુષ્પવૃત્તિઓને જાણતા નથી અને બેભાન થઈને બળી રહે છે. જે હંમેશાં કરુણાપૂર્ણ અને અધર્મનું સ્થાન છે તથા પાપી જીવોને અનિવાર્ય રુપથી મળે છે અને તેનો સ્વભાવ પણ અત્યંત દુઃખ આપે છે. જે નરકભૂમિમાં ક્રરકર્મ કરનાર અસુર ચારે તરફ અગ્નિ પ્રગટાવી મૂઢનારકોને તપાવે છે અને તે નારકી જીવ આગમાં નાંખેલ માક્લીની જેમ તડપતા થતા તેજ જગામાં રહે છે.
जंसि गुहाए जलणेऽतियट्टे,
अजाणओ डज्झइ लुत्तपण्णे । सया य कलुणं पुणऽधम्मठाणं,
गाढोवणीयं अतिदुक्खधम्मं ॥ चत्तारि अगणीओ समारभित्ता,
__ जहिं कूरकम्माऽभितवेंति बालं। ते तत्थ चिठंतभितप्पमाणा,
मच्छा व जीवंतुवजोइपत्ता ॥ संतच्छणं नाम महब्भितावं,
ते नारया जत्थ असाहुकम्मा । हत्थेहिं पाएहि य बंधिउणं,
फलगं व तच्छंति कुहाडहत्था ॥ रूहिरे पुणो वच्चसमूसियंगे,
fમનુત્તમને gfરયત્તતા | पयंति णं णेरइए फुरंते,
सजीवमच्छे व अओकवल्ले ॥
णो चेव ते तत्थ मसीभवंति,
ण भिज्जई तिव्वभिवेयणाए । तमाणुभागं अणुवेदयंता,
दुक्खंति दुक्खी इह दुक्कडेणं ।। तहिं च ते लोलणसंपगाढे,
गाढं सुतत्तं अगणिं वयंति । न तत्थ सायं लभतीऽभिदुग्गे,
अरहियाभितावा तहवी तवेंति ।।
(ત્યાં) સંતક્ષણ નામનો એક મહાનુ તાપ આપનાર એક નારક છે. જયાં ખરાબ કર્મ કરનાર નરકપાલ હાથોમાં કુહાડી લઈને તે નૈરયિકોના હાથ અને પગને બાંધીને લાકડીનાં છીલકાની જેમ છોલે છે. પછી રક્તથી લેપાયેલ જેનું શરીરનું અંગ સૂજી ગયું છે તથા જેનું મસ્તક ભૂકો કરી દીધુ છે અને જે દુઃખથી તડફડી રહ્યા છે. એવા નારકી જીવોને પરમાધાર્મિક અસુર ઊંધાચત્તા કરતાં જીવતી માછલીની જેમ લોખંડના ધર્મલામાં નાખીને પકાવે છે. તે એ નરકની આગમાં બળીને ભસ્મ પણ થતા નથી અને ત્યાની તીવ્ર વેદનાથી મરતા પણ નથી. પરંતુ તેના અનુભવનું વેદન કરતાં આ લોકમાં કરેલ દુષ્ટ પાપનાં કારણે તે દુઃખી થઈને ત્યાં દુઃખનો અનુભવ કરે છે. તે નારકી જીવોનાં આવાગમનથી પૂરી તરહ-વ્યાપ્ત થયેલ તે નારકમાં તીવ્ર રુપથી સારી રીતે તપેલ અગ્નિની પાસે જયારે તે નારક જાય છે ત્યારે તે અતિદુર્ગમ અગ્નિમાં કિંચિત્ પણ સુખ પ્રાપ્ત કરતા નથી અને તીવ્ર તાપથી રહિત ન થવાથી પણ નરકપાલ તેને વધારેમાં વધારે તપાવે છે. તે નરકમાં નગરવધનાં સમયે થનાર કોલાહલનાં સમાન દુઃખોથી ભરેલ કરુણાજનક શબ્દ સંભળાય છે તો પણ જેનું મિથ્યાત્વાદિ કર્મ ઉદયમાં આવ્યું છે તે નરકપાલ ઉદયમાં આવેલ પાપકર્મવાળા નૈરયિકોને ઘણા ઉત્સાહની સાથે વારંવાર દુઃખ આપે છે. પાપી નરકપાલ નારકી જીવોનાં ઈન્દ્રિયાદિ પ્રાણોને કાપીકાપીને અલગ કરી દે છે. તેનું હું યથાર્થ રુપથી વર્ણન કરું છું. અજ્ઞાની નરકપાલ નારકી જીવોને દંડ આપીને તેને તેના પૂર્વકૃત બધા પાપોનું સ્મરણ કરાવે છે. નરકપાલોનાં દ્વારા મરતા તે નૈરયિક ફરીથી મહાસંતાપ આપનાર (વિષ્ઠા અને મૂત્ર આદિ) બિભત્સ પોથી પૂર્ણ એવા નરકમાં પડે છે. તે ત્યાં (વિષ્ઠા, મૂત્ર આદિ) પદાર્થોનું ભક્ષણ કરતાં લાંબા કાળ સુધી કર્મોનાં વશીભૂત થઈને કૃમિઓનાં દ્વારા કપાતા રહે છે.
से सुब्बई नगरवहे व सद्दे,
दुहोवणीयाण पयाण तत्थ । उदिण्णकम्माण उदिण्णकम्मा,
પુળો-પુણો તે સરખું કુતિ पाणेहि णं पाव वियोजयंति,
तं भे पवक्खामि जहातहेणं । दंडेहिं तत्था सरयंति बाला,
__ सव्वेहिं दंडे हिं पुराकएहिं । ते हम्ममाणा णरए पडंति,
पुण्णे दुरूवस्स महब्भितावे । ते तत्थ चिट्ठति दुरूवभक्खी,
तुटंति कम्मोवगया किमीहिं ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org