________________
૧૬૯૬ ર૮. રવીકુ -મહાવાકુવેર હવ- g, સે. ૨. નવેvi બંને ને વિરકુંડવેન્નિત્ત
से णं भंते ! किं इहगए महावेयणे,
દ્રવ્યાનુયોગ ભાગ-૩ ૨૮. ચોવીસ દંડકોમાં અલ્પ-મહાવેદનાનાં વેદનનું પ્રરુપણ : પ્ર. ૮.૧ ભંતે! જે જીવ નૈરયિકોમાં ઉત્પન્ન થવાવાળા છે,
ભંતે ! શું તે આ ભવમાં રહેતા મહાવેદનાવાળા થઈ જાય છે. નરકમાં ઉત્પન્ન થતા મહાવેદનાવાળા હોય છે કે નરકમાં ઉત્પન્ન થયા પછી મહાવેદનાવાળા હોય
उववज्जमाणे महावेयणे, उववन्ने महावेयणे?
છે ?
૩. સોયમાં ! સિય મહો . સિયમપૂવે.
उववज्जमाणे सिय महावेयणे, सियअप्पवेयणे,
अहे णं उववन्ने भवइ, तओ पच्छा एगंतदुक्खं वेयणं वेदेइ, आहच्च सायं,
. રે ર નીવે ને અંતે ! ને ભવિ મજુરમારેલું
उववज्जित्तए, से णं भंते किं इहगए महावेयणे,
उववज्जमाणे महावेयणे,
उववन्ने महावेयणे?
૩. ગયા! IU સિથ મહાય. સિય મMય.
ઉ. ગૌતમ ! તે ક્યારેક આ ભવમાં રહેતા મહાવેદ
નાવાળા હોય છે અને ક્યારેક અલ્પવેદનાવાળા હોય છે. નરકમાં ઉત્પન્ન થતા પણ ક્યારેક મહાવેદનાવાળા હોય છે અને ક્યારેક અલ્પવેદનાવાળા હોય છે. જયારે નરકમાં ઉત્પન્ન થઈ જાય છે ત્યારે તે એકાંત દુઃખરુ૫ વેદનાને વેદે છે, ક્યારેક સુખરૂ૫ વેદના
પણ વેદે છે. પ્ર. ૬.૨. અંતે ! જે જીવ અસુરકુમારોમાં ઉત્પન્ન
થવાવાળા છે તો ભંતે ! શું તે આ ભવમાં રહેતા મહાવેદનાવાળા હોય છે ? અસુરકમારોમાં ઉત્પન્ન થતા મહાવેદનાવાળા હોય છે ? કે અસુરકુમારોમાં ઉત્પન્ન થયા પછી મહાવેદનાવાળા હોય છે ? ગૌતમ ! તે ક્યારેક આ ભવમાં રહેતા મહાવેદનાવાળા હોય છે અને ક્યારેક અલ્પવેદનાવાળા હોય છે. અસુરકમારોમાં ઉત્પન્ન થતા પણ ક્યારેક મહાવેદનાવાળા હોય છે અને ક્યારેક અલ્પવેદનાવાળા હોય છે, જયારે તે અસુરકુમારોમાં ઉત્પન્ન થઈ જાય છે ત્યારે એકાંત સુખ રુપ વેદનાને વેદે છે અને ક્યારેક દુઃખરુપ વેદનાને પણ વેદે છે. ૮.૩-૧૧. આ પ્રમાણે સ્વનિતકુમારો સુધી
(મહાદનાદિનું વર્ણન કરવું જોઈએ. પ્ર. ૧૨. ભંતે ! જે જીવ પૃથ્વીકાયમાં ઉત્પન્ન
થનાર છે. તો ભંતે ! શું તે આ ભવમાં રહેતા મહાવેદનાવાળા હોય છે, (પૃથ્વીકાયમાં) ઉત્પન્ન થતા મહાવેદનાવાળા હોય છે,
उववज्जमाणे सिय महावेयणे, सिय अप्पवेयणे,
अहे णं उववन्ने भवइ तओ पच्छा एगंतसायं वेयणं वेदेइ, आहच्च असायं।
૮. રૂ-૨૨. ઇ -ખાવ-પશિશુમારેલુ
प. द. १२. जीवे णं भंते ! जे भविए पुढविकाइएसु
उववज्जित्तए, से णं भंते ! किं इहगए महावेयणे,
उववज्जमाणे महावेयणे,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org