________________
૧૫૮
દ્રવ્યાનુયોગ ભાગ-૩
उ. गोयमा ! महाकम्मस्स -जाव- सवओ पोग्गला
उवचिज्जति-जाब-नो उड्ढत्ताए, दुक्खत्ताए, नो सुहत्ताए भुज्जो-भुज्जो परिणमइ।
प. से केणढेणं भंते ! एवं वुच्चइ
"महाकम्मस्स -जाव- सव्वओ पोग्गला उवचिज्जंति-जाव-नो उड्ढत्ताए, दुक्खत्ताए, नो सुहत्ताए भुज्जो-भुज्जो परिणमइ ?"
૩. ગોવા ! તે ગહનામ, વત્સસ મહતસ વા,
धोतस्स वा, तंतुग्गतस्स वा आणुपुवीए परिभुज्जमाणस्स-सब्बओपोग्गलाबझंति-जावરિતિકા
से तेणठेणं गोयमा ! एवं वुच्चइ"महाकम्मस्स -जाव- सवओ पोग्गला उवचिज्जति-जाव-नो उड्ढत्ताए, दुक्खत्ताए, नो सुहत्ताए भुज्जो-भुज्जो परिणमंति ।" से नणं भंते ! अप्पकम्मस्स अप्पकिरियस्स अप्पासवस्स अप्पवेयणस्ससबओ पोग्गला भिज्जंति, सवओ पोग्गला छिज्जंति, सब्बओ पोग्गला विद्धंसंति, सवओ पोग्गला परिविद्धंसंति, सया समितं पोग्गला भिज्जंति, छिज्जंति, विद्धंसंति परिविद्धंसंति, सया समितं च णं तस्स आया सुरूवत्ताए' -जावसुहत्ताए, नो दुक्खत्ताए भुज्जो-भुज्जो परिणमइ?
ઉ. હા, ગૌતમ ! મહાકર્માદિવાળા જીવનાં -વાવતુ
સર્વતઃ પુદગલોનો ઉપચય થાય છે -વાવઅનૂર્ણતા, દુઃખતા અને અસુખતાનાં રુપમાં
વારંવાર પરિણત થાય છે. પ્ર. ભંતે ! શા માટે એવું કહેવાય છે કે –
મહાકર્માદિવાળા જીવનાં -વાવતુ- સર્વત: પુદગલોનો ઉપચય થાય છે -ચાવતુ- અનુર્ધ્વતા, દુ:ખતા અને અસુખતાનાં રૂપમાં વારંવાર
પરિણત થાય છે ? ઉ. ગૌતમ ! જેમ કોઈ આહત (ન પહેરાયુ હોય)
(ધૌત) ધોયેલું, તંતુગત (મશીનથી ઉતારેલ) વસ્ત્રને ઉપયોગમાં લેવામાં આવે છે તો તેના પુદ્ગલ બધી તરફથી બંધાય છે -યાવતુ- પરિણત થઈ જાય છે. અર્થાત્ કાલાન્તરમાં તે વસ્ત્ર મસોતા જેવું અત્યંત મેલ અને દુર્ગન્ધિત રુપમાં પરિણત થઈ જાય છે. માટે હે ગૌતમ ! એવું કહેવાય છે કે – "મહાકર્માદિવાળા જીવનચાવત-સર્વતઃ પુદ્ગલોનો ઉપચય થાય છે -ચાવતુ- અનૂર્ખતા, દુ:ખતા અને અસુખતાના રુપમાં વારંવાર પરિણત થાય છે.” ભંતે ! શું નિશ્ચય જ અલ્પકર્મવાળા, અલ્પક્રિયાવાળા, અલ્પાશ્રવાળા અને અલ્પવેદનાવાળા જીવનાંસર્વતઃ પુદ્ગલ ભિન્ન થઈ જાય છે ? સર્વતઃ પુદ્ગલ છિન્ન થાય છે ? સર્વતઃ પુદ્ગલ વિધ્વસ્ત થાય છે ? સર્વતઃ પુદ્ગલ સમગ્રરુપથી ધ્વસ્ત થાય છે ? શું સદા સતત પુદ્ગલ ભિન્ન, છિન્ન, વિધ્વસ્ત અને પરિવિધ્વસ્ત થાય છે ? શું સદા નિરંતર તેની આત્મા સુરુપતા -પાવતુસુખરુપતા અને અદુ:ખતાનાં રુપમાં વારંવાર
પરિણત થાય છે ? ઉ. હા, ગૌતમ ! અલ્પકર્મવાળા જીવનાં -વાવતુ
સર્વતઃ પુદ્ગલ પૂર્ણરુપથી વિધ્વંસ થાય છે -ચાવતુ(તેની આત્મા) અદુઃખતાનાં રૂપમાં વારંવાર પરિણત થાય છે.
उ. गोयमा ! अप्पकम्मस्स -जाव-सव्वओ पोग्गला
परिविद्धंसंति-जाव-नो दुक्खत्ताए भुज्जो-भुज्जो परिणमइ।
૧. પત્ય નેયત્વે - મહાકર્મમાં દુરુપતા ચાવતુ- દુખતરનું વર્ણન કર્યું પરંતુ અહીં વિલોમ શબ્દ સુરુપતા યાવત- સુખરુપતા
આદિ ગ્રહણ કરવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org