________________
કર્મ અધ્યયન
૧૬૪૯
सिद्धाणऽणन्तभागो य, अणुभागा हवन्ति उ।
કર્મોનાં અનુભાગ સિદ્ધોનાં અનન્તમાં ભાગ सब्वेसु वि पएसग्गं, सव्वजीवेसु इच्छियं ।
જેટલા છે તથા સમસ્ત અનુભાગોનાં પ્રદેશ
પરિણામ સમસ્ત જીવોથી પણ અધિક છે. तम्हा एएसिं कम्माणं अणुभागे वियाणिया ।
માટે આ કર્મોનાં અનુભાગોને જાણીને બુદ્ધિમાનું एएसिं संवरे चेव खवणे य जए बुहे ॥
આનો સંવર અને ક્ષય કરવાનો પ્રયત્ન કરે. - ૩૪. એ. રૂ ૩, મા. ૨૪-૨૫ ૨૭. તિજ-વસંતમોહજિળસ નીવર વાવ ૧૫૭. ઉદીર્ણ-ઉપશાંત મોહનીય કર્મવાળા જીવનાં ઉપસ્થાअवक्कमणाइ परूवणं
પનાદિનું પ્રરુપણ : प. जीवेणं भंते! मोहणिज्जे कडेणं कम्मेणं उदिण्णेणं પ્ર. ભંતે ! (પૂર્વ) કૃત મોહનીય કર્મ જ્યારે ઉદીર્ણ उवट्ठाएज्जा?
(ઉદયમાં આવવાનું) થયેલ હોય, ત્યારે જીવ શું ઉપસ્થાન (પરલોકની ક્રિયાનાં માટે ઉદ્યમ) કરે
છે ?
૩. દંતા, શોથમાં ! હવાના ! 1. અંતે ! કિં વારિયા, હવટાપુના,
अवीरियत्ताए उवट्ठाएज्जा? उ. गोयमा ! वीरियत्ताए उवट्ठाएज्जा, नो
अवीरियत्ताए उवट्ठाएज्जा। प. जइ वीरियत्ताए उवट्ठाएज्जा किं बालवीरियत्ताए
उवट्ठाएज्जा, पंडियवीरियत्ताए उवट्ठाएज्जा,
बाल पंडियवीरियत्ताए उवट्ठाएज्जा? उ. गोयमा ! बालवीरियत्ताए उवट्ठाएज्जा, णो
पंडियवीरियत्ताए उवट्ठाएज्जा, णो बालपंडियवीरियत्ताए उवट्ठाएज्जा। जीवेणंभंते! मोहणिज्जेणंकडेणं कम्मेणं उदिण्णेणं अवक्कमेज्जा ?
ઉ. હા, ગૌતમ ! તે ઉદ્યમ કરે છે. પ્ર. ભંતે ! શું જીવ સવિર્ય થઈને ઉપસ્થાન કરે છે
કે અવીર્ય થઈને ઉપસ્થાન કરે છે ? ઉ. ગૌતમ ! જીવ વીર્યતાથી ઉપસ્થાન કરે છે,
અવીર્યતાથી ઉપસ્થાન કરતા નથી. પ્ર. જો વીર્યતાથી ઉપસ્થાન કરે છે તો શું
બાળવાર્યતાથી, પંડિત વીર્યતાથી કે બાળ
પંડિતવીર્યતાથી ઉપસ્થાન કરે છે ? ઉ. ગૌતમ ! તે બાળવાર્યતાથી ઉપસ્થાન કરે છે.
પરંતુ પંડિતવીર્યતાથી કે બાળ પંડિતવીર્યતાથી
ઉપસ્થાન કરતા નથી. પ્ર. ભંતે!(પૂર્વ) કૃત (ઉપાર્જિત)મોહનીય કર્મ જ્યારે
ઉદયમાં આવેલ હોય, ત્યારે શું જીવ અપક્રમણ
(પતન) કરે છે ? ઉ. હા, ગૌતમ ! અપક્રમણ કરે છે. પ્ર. ભંતે ! તે બાળવાર્યથી, પંડિતવીર્યથી કે બાળ
પંડિતવીર્યથી અપક્રમણ કરે છે ?
.
૩. દંતા, નવમા ! મવમેન્ના प. से भंते ! किं बालवीरियत्ताए अवक्कमेज्जा,
पंडियवीरियत्ताए अवक्कमेज्जा, बालपंडियवी
रियत्ताए अवक्कमेज्जा? उ. गोयमा ! बालवीरियत्ताए अवक्कमेज्जा, नो
पंडियवीरियत्ताए अवक्कमेज्जा, सिय बालपंडियवीरियत्ताए अवक्कमेज्जा। जहा उदिण्णणं दो आलावगा तहा उवसंतेण वि दो आलावगा भाणियब्वा।
ઉ. ગૌતમ ! તે બાળવાર્યથી અપક્રમણ કરે છે,
પંડિતવીર્યથી અપક્રમણ કરતા નથી. ક્યારેક બાળપંડિત વીર્યથી અપક્રમણ કરે છે. જેવી રીતે ઉદીર્ણ (ઉદયમાં આવેલ) પદની સાથે બે આલાપક કહ્યા છે, તેવા જ ઉપશાન્ત” પદની સાથે પણ બે આલાપક કહેવા જોઈએ. વિશેષ-જીવ પંડિતવીર્યથી ઉપસ્થાન કરે છે અને બાળપંડિત વીર્યથી અપક્રમણ કરે છે.
णवर-उवाएज्जा पंडियवीरियत्ताए. अवक्कमेज्जा बाल-पंडियवीरियत्ताए।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org