________________
કર્મ અધ્યયન
૧૫૬૭
२. तुल्लट्ठिईया वेमायविसेसाहियं कम्मंपकरेंति,
३. वेमायट्ठिईया तुल्लविसेसाहियं कम्मंपकरेंति,
४. वेमायट्टिईया वेमायविसेसाहियं कम्मं पकरेंति ?
उ. गोयमा ! १. अत्थेगइया तुल्लट्ठिईया तुल्लविसे
साहियं कम्मं पकरेंति,
૩
,
२. अत्थेगइया तुल्लट्ठिईया वेमायविसेसाहियं
— પતિ, ३. अत्थेगइया वेमायट्ठिईया तुल्लविसेसाहियं
कम्मं पकरेंति, ४. अत्थेगइया वेमायठिईया वेमायविसेसाहियं
कम्मं पकरेंति। प. से केणठेणं भंते ! एवं वुच्चइ
“अत्थेगइया तुल्लट्ठिईया तुल्लविसेसाहियं कम्म पकरेंति -जाव- अत्थेगइया वेमायट्ठिईया
वेमायविसेसाहियं कम्मं पकरेंति ?” ૩. ગયા ! નિરિયા જવિા પvUત્તા, તે નહીં
૨. સમાન સ્થિતિવાળા હોય છે અને વિષમ
વિશેષાધિક કર્મનો બંધ કરે છે ? ૩. વિષમ સ્થિતિવાળા હોય છે અને સમાન
વિશેષાધિક કર્મનો બંધ કરે છે? ૪. વિષમ સ્થિતિવાળા હોય છે અને વિષમ
વિશેષાધિક કર્મનો બંધ કરે છે? ઉ. ગૌતમ ! ૧. કેટલાક એકેન્દ્રિય જીવ સમાન
સ્થિતિવાળા હોય છે અને સમાન વિશેષાધિક કર્મનો બંધ કરે છે. ૨. કેટલાક વિષમ સ્થિતિવાળા હોય છે અને
વિષમ વિશેષાધિક કર્મનો બંધ કરે છે. કેટલાક વિષમ સ્થિતિવાળા હોય છે અને
સમાન વિશેષાધિક કર્મનો બંધ કરે છે. ૪. કેટલાક વિષમ સ્થિતિવાળા હોય છે અને
વિષમ વિશેષાધિક કર્મનો બંધ કરે છે. પ્ર. ભંતે ! શા માટે એવું કહેવાય છે કે -
કેટલાક સમાન સ્થિતિવાળા સમાન વિશેષાધિક કર્મનો બંધ કરે છે વાવત- કેટલાક વિષમ સ્થિતિ
વાળા વિષમ વિશેષાધિક કર્મનો બંધ કરે છે ?” ઉ. ગૌતમ ! એકેન્દ્રિય જીવ ચાર પ્રકારનાં કહ્યા છે,
જેમકે – ૧. કેટલાક જીવ સમાન આયુવાળા અને એક
સાથે ઉત્પન્ન થનાર છે. ૨. કેટલાક જીવ સમાન આયુવાળા અને વિષમ
(અલગ-અલગ) સમયમાં ઉત્પન્ન થનાર છે. ૩. કેટલાક જીવ વિષમ આયુવાળા અને એક
સાથે ઉત્પન્ન થનાર છે. ૪. કેટલાક જીવ વિષમ આયુવાળા અને વિષમ
ઉત્પન્ન થનાર છે. ૧. આમાંથી જે સમાન આયુવાળા અને સાથે
ઉત્પન્ન થનાર હોય છે, તે સમાન સ્થિતિવાળા
સમાન વિશેષાધિક કર્મનો બંધ કરે છે. ૨. આમાંથી જે સમાન આયુવાળા અને વિષમ
ઉત્પન્ન થનાર હોય છે, તે સમાન સ્થિતિવાળા વિષમ વિશેષાધિક કર્મનો બંધ કરે છે.
१. अत्थेगइया समाउया समोववन्नगा,
२. अत्थेगइया समाउया विसमोववन्नगा,
३. अत्थेगइया विसमाउया समोववन्नगा,
४. अत्थेगइया विसमाउया विसमोववन्नगा।
१. तत्थ णं जे ते समाउया समोववन्नगा तेणं
तुल्लट्ठिईया तुल्लविसेसाहियं कम्मं पकरेंति,
२. तत्थ णं जे ते समाउया विसमोववन्नगा तेणं
तुल्लठिईया वेमायविसेसाहियं कम्मंपकरेंति,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org