________________
કર્મ અધ્યયન
२. तत्थ णं जे ते समाउया विसमोववन्नगा तेणं तुल्लट्ठिईया वेमायविसेसाहियं कम्मं पकरेंति ।
से तेणट्ठेणं गोयमा ! एवं वुच्चइ“अत्थेगइया तुल्लट्ठिईया तुल्लविसेसाहियं कम्मं पकरेंति, अत्थेगइया तुल्लट्ठिईया वेमायविसेसाहियं कम्मं पकरेंति ।”
- વિયા. સ. રૂ૪/૨, ૩. ૨, સુ. ૭ ૮૬, ૩વવાળ વધુ પરંપરોવવન્તાવિભુ મ્મબંધ
परूवणं
प. परंपरोववन्नग एगिंदिया णं भंते! किं-तुल्लट्ठिईया तुल्लविसेसाहियं कम्मं पकरेंति - जाव-वेमायट्ठिईया मायविसेसाहियं कम्मं पकरेंति ?
उ. गोयमा ! अत्थेगइया तुल्लट्ठिईया तुल्लविसेसाहियं कम्मं पकरेंति - जाव- अत्थेगइया वेमायट्ठिईया वेमायविसेसाहियं कम्मं पकरेंति ।
૧. મે ળòાં મંતે ! વં વુન્નર
“अत्थेगइया तुल्लट्ठिईया तुल्लविसेसाहियं कम्मं पकरेंति - जाव- अत्थेगइया वेमायट्ठिईया वेमायविसेसाहियं कम्मं पकरेंति ?”
૩. ગોયમા ! વિયા ષડવિહા પળત્તા, तं जहा
अत्थे गइया समाज्या समोववन्नगा -जावअत्थेगइया विसमाउया विसमोववन्नगा ।
तत्थ णं जे ते समाज्या समोववन्नगा ते णं तुल्लट्ठिईया तुल्लविसेसाहियं कम्मं पकरेंति - जावतत्थ णं जे ते विसमाउया विसमोववन्नगा ते णं मायया मायविसेसाहियं कम्मं पकरेंति ।
से तेणट्ठेणं गोयमा ! एवं वुच्चइ
Jain Education International
૮૬.
૨. આમાંથી જે સમાન આયુ અને વિષમ ઉત્પત્તિવાળા છે તે સમાન સ્થિતિવાળા અને વિષમવિશેષાધિક કર્મનો બંધ કરે છે.
૧૫૬૯
માટે હે ગૌતમ ! એવું કહેવાય છે કે - "કેટલાક સમાન સ્થિતિવાળા સમાન વિશેષાધિક કર્મનો બંધ કરે છે અને કેટલાક સમાન સ્થિતિવાળા વિષમ વિશેષાધિક કર્મનો બંધ કરે છે.”
ઉત્પત્તિની અપેક્ષાએ પરંપરોપપન્નક એકેન્દ્રિયોમાં કર્મબંધનું પ્રરુપણ :
પ્ર. ભંતે ! પરંપરોપપન્નક એકેન્દ્રિય જીવ શું સમાન સ્થિતિવાળા હોય છે અને સમાન વિશેષાધિક કર્મનો બંધ કરે છે યાવત્- વિષમ સ્થિતિવાળા હોય છે અને વિષમ વિશેષાધિક કર્મનો બંધ કરે છે ?
ઉ. ગૌતમ ! કેટલાક સમાન સ્થિતિવાળા હોય છે અને સમાન વિશેષાધિક કર્મનો બંધ કરે છે -યાવત્કેટલાક વિષમ સ્થિતિવાળા હોય છે અને વિષમ વિશેષાધિક કર્મનો બંધ કરે છે.
પ્ર. ભંતે ! શા માટે એવું કહેવાય છે કે
"કેટલાક સમાન સ્થિતિવાળા હોય છે અને સમાન વિશેષાધિક કર્મનો બંધ કરે છે -યાવ- કેટલાક વિષમ સ્થિતિવાળા હોય છે અને વિષમ વિશેષાધિક કર્મનો બંધ કરે છે ?”
ઉ. ગૌતમ ! એકેન્દ્રિય જીવ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે
કેટલાક જીવ સમાન આયુવાળા અને સાથે ઉત્પન્ન થનાર હોય છે -યાવતુ- કેટલાક જીવ વિષમ આયુવાળા અને વિષમ ઉત્પન્ન થનાર હોય છે. આમાંથી જે સમાન આયુવાળા છે અને સાથે ઉત્પન્ન થનાર હોય છે તે સમાન સ્થિતિવાળા અને સમાન વિશેષાધિક કર્મનો બંધ કરે છે -યાવ- આમાંથી જે વિશ્વમ આયુવાળા છે અને વિષમ ઉત્પન્ન થનાર હોય છે તે વિષમ સ્થિતિવાળા હોય છે અને વિષમ વિશેષાધિક કર્મનો બંધ કરે છે.
માટે હે ગૌતમ ! એવું કહેવાય છે કે
For Private & Personal Use Only
www.jainelibrary.org