________________
૧૬૦૬
उ. गोयमा ! एवं सव्वे वि नेरइया जे किरियावाई ते मणुस्साउयं एगं पकरेंति,
ને અિિરયાવાર્ફ, ગાળિયવા, વેળચવાર્ડ,
ते सव्वट्ठाणेसु वि नो नेरइयाउयं पकरेंति, तिरिक्खजोणियाउयं पिपकरेंति,
मणुस्साउयं पिपकरेंति,
नो देवाउयं पकरेंति ।
णवरं सम्मामिच्छत्ते उवरिल्लेहिं दोहि वि समोसरणेहिं न किंचि वि पकरेंति जहेब जीवपदे ।
ૐ. ર-૧ ૨. વૅ -નાવ- થળિયમારા બહેવ નેરયા ।
प. दं. १२. अकिरियावाई णं भंते! पुढविकाइया किं नेरइयाउयं पकरेंति -जाव- देवाउयं पकरेंति ?
૩. ગોયમા ! તો નેરયાયં પતિ, तिरिक्खजोणियाउयं पकरेंति, मणुस्साउयं पकरेंति, नो देवाउयं पकरेंति ।
एवं अण्णाणियवाई वि ।
प. सलेस्सा णं भंते ! पुढविकाइया किं नेरइयाउयं પરતિ -ખાવ- લેવાય પતિ ?
उ. गोयमा ! एवं जं जं पयं अत्थि पुढविकाइयाणं तहिं तहिं मज्झिमेसु दोसु समोसरणेसु एवं चेव दुविहं आउयं पकरेंति ।
णवरं तेउलेस्साए न किं पि पकरेंति ।
ૐ. ૨૨, ૬. વૈં બગાડવાડ્યા વિ, વળ(ફकाइयाण वि ।
दं. १४-१५ तेउकाइयाणं वाउकाइयाणं सव्वट्ठाणेसु मज्झिमेसु दोसु समोसरणेसु, नो नेरइयाउयं पकरेंति,
तिरिक्खजोणियाउयं पकरेंति,
नो मणुस्साउयं पकरेंति, नो देवाउयं पकरेति ।
Jain Education International
દ્રવ્યાનુયોગ ભાગ-૩
ઉ. ગૌતમ ! આ પ્રમાણે બધા નૈરયિક જે ક્રિયાવાદી છે તે એક મનુષ્યાયુનો જ બંધ કરે છે.
જે અક્રિયાવાદી, અજ્ઞાનવાદી અને વિનયવાદી નૈયિક છે,
તે બધા સ્થાનોમાં નરકાયુનો બંધ નથી કરતા, પરંતુ તિર્યંચયોનિકાયુનો બંધ કરે છે, મનુષ્યાયુનો બંધ કરે છે,
દેવાયુનો બંધ નથી કરતા,
વિશેષ :સમ્યગ્મિથ્યાદૅષ્ટિ નૈરયિક, અજ્ઞાનવાદી અને વિનયવાદી આ બે સમવસરણોમાં જીવ સ્થાનના સમાન કોઈપણ પ્રકારના આયુનો બંધ કરતા નથી.
નં.૨-૧૧. આ પ્રમાણે સ્તનિતકુમાર સુધી આયુબંધનું વર્ણન નૈયિકોનાં સમાન છે.
પ્ર. ૬.૧૨, ભંતે ! અક્રિયાવાદી પૃથ્વીકાયિક શું ન૨કાયુનો બંધ કરે છે –યાવત્- દેવાયુનો બંધ કરે
છે ?
ઉ. ગૌતમ ! તે નરકાયુનો બંધ કરતા નથી,
પરંતુ તિર્યંચાયુ અને મનુષ્યાયુનો બંધ કરે છે, દેવાયુનો બંધ કરતા નથી.
આ પ્રમાણે અજ્ઞાનવાદી (પૃથ્વીકાયિક) જીવોનો આયુબંધ કહેવો જોઈએ.
પ્ર. ભંતે ! સલેશી અક્રિયાવાદી પૃથ્વીકાયિક જીવ ન૨કાયુનો બંધ કરે છે –યાવ- દેવાયુનો બંધ કરે છે ?
ઉ. ગૌતમ ! જે જે સ્થાન પૃથ્વીકાયિક જીવોનાં છે તે-તેમાં મધ્યનાં બે સમવસરણોમાં પૂર્વ વર્ણનાનુસાર મનુષ્ય અને તિર્યંચ બે પ્રકારના આયુ બાંધે છે. વિશેષ :તેજોલેશ્યામાં કોઈપણ પ્રકારના આયુબંધ કરતા નથી.
૬.૧૩,૧૬. આ પ્રમાણે અકાયિક અને વનસ્પતિકાયિક જીવોનાં આયુનો બંધ જાણવો જોઈએ. નં.૧૪-૧૫. તેજસ્કાયિક અને વાયુકાયિક જીવ બધા સ્થાનોમાં મધ્યનાં બે સમવસરણોમાં નરકાયુનો બંધ કરતા નથી,
પરંતુ તિર્યંચયોનિક આયુનો બંધ કરે છે, તે મનુષ્યાયુ અને દેવાયુનો બંધ કરતા નથી.
For Private Personal Use Only
www.jainelibrary.org