________________
૧૬૧૪
દ્રવ્યાનુયોગ ભાગ-૩
१. इहभवियाउयं च २. परभवियाउयं च । जं समयं इहभवियाउयं पडिसंवेदेइ, तं समयं परभवियाउयं पडिसंवेदेइ, जं समयं परभवियाउयं पडिसंवेदेइ, तं समयं इहभवियाउयं पडिसंवेदेइ।। एवं खलु एगे वि य णं जीवे एगेणं समएणं दो आउयाई पडिसंवेदेइ, तं जहा. રૂમવિયાડ ૨, ૨. પરમવિયાયે જા
से कहमेयं भंते ! एवं वुच्चइ ? उ. गोयमा ! जं णं ते अन्नउत्थिया एवमाइक्खंति
-जाव- एवं परूवेंति एगे वि य णं जीवे एगेणं समएणं दो आउयाई पडिसंवेदेइ इहभवियाउयं च, परभवियाउयं च, जे ते एवमाहंसु, मिच्छा ते एवमाहंसु अहं पुण गोयमा ! एवमाइक्खामि -जाव- एवं परूवेमिसे जहानामए जालगंठिया सिया -जावअन्नमन्नघडत्ताए चिट्ठइ, एवामेव एगमेगस्स जीवस्स बहूहिं आजाइसहस्सेहिं बहूई आउयसहस्साई आणुपुब्बिगढियाई -जावअन्नमन्नघडत्ताए चिट्ठति ।
૧. આ ભવની આયુનું, ૨, પરભવની આયુનુ. જે સમયે તે જીવ આ ભવની આયુનું વેદન કરે છે, તે સમયે પરભવની આયુનું પણ વેદન કરે છે. જે સમયે પરભવની આયુનું વેદન કરે છે, તે સમયે આ ભવની આયુનું પણ વેદન કરે છે. આ પ્રમાણે એક જીવ એક સમયમાં બે આયુનું વેદન કરે છે. જેમકે – ૧. આ ભવની આયુનું, ૨. પરભવની આયુનું.
ભંતે ! શું તે આ બરોબર કહે છે ? ઉ. ગૌતમ ! તેઓ અન્યતીર્થિકોએ જે આ કહ્યું
-ચાવતુ- પ્રરુપણ કર્યું કે એક જીવ એક સમયમાં બે આયુનું વેદન કરે છે - આ ભવની આયુનો અને પરભવની આયુનો. તેઓનું આ બધું વર્ણન મિથ્યા છે. હે ગૌતમ ! હું આ પ્રમાણે કહું છું -વાવપ્રરુપણ કરું છું કે –
જેમ કોઈ એક જાળ ગ્રંથિ હોય અને તે વાવપરસ્પર સંઘટિત હોય, આ પ્રમાણે એક એક જીવ ક્રમપૂર્વક હજારો જન્મોથી સંબંધિત, હજારો આયુષ્યોની સાથે પરસ્પર ગૂંથાયેલ રહે છે -યાવત- પરસ્પર સંલગ્ન રહે છે. આ પ્રમાણે એક જીવ એક સમયમાં એક આયુનું વેદન કરે છે, જેમકે – ૧. આ ભવની આયુનું કે, ૨.પરભવની આયુનું. જે સમયે આ ભવનાં આયુનું વેદન કરે છે, તે સમયે પરભવનાં આયુનું વેદન કરતા નથી. જે સમયે પરભવના આયુનું વેદન કરે છે, તે સમયે આ ભવના આયુનું વેદન કરતા નથી. આ ભવનાં આયુનું વેદન કરતાં પરભવનાં આયુનું વેદન કરતા નથી. પરભવનાં આયુનું વેદન કરતા આ ભવનાં આયુનું વેદન કરતા નથી. આ પ્રમાણે એક જીવ એક સમયમાં એક આયુનું વેદન કરે છે, જેમકે -
एगे वि य णं जीवे एगेणं समएणं एगं आउयं पडिसंवेदेइ, तं जहा
. દમગિયાર વા, ૨. પરમવિયાયે વI जं समयं इहभवियाउयं पडिसंवेदेइ, नो तं समयं परभवियाउयं पडिसंवेदेइ, जं समयं परभवियाउयं पडिसंवेदेइ, नो तं समयं इहभवियाउयं पडिसंवेदेइ। इहभवियाउयस्स पडिसंवेयणाए, नोपरभवियाउयं पडिसंवेदेइ, परभवियाउयस्सपडिसंवेयणाए, नो इहभवियाउयं पडिसंवेदेइ। एवं खलु एगे जीवे एगेणं समएणं एगे आउयं पडिसंवदेड, तं जहा
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org