________________
૧પ૯૬
દ્રવ્યાનુયોગ ભાગ-૩
?.
૨.
गोयमा ! पंचेंदिय-तिरिक्खजोणिया दुविहा ઉ. ગૌતમ ! પંચેન્દ્રિય તિર્યંચયોનિક બે પ્રકારનાં पण्णत्ता, तं जहा
કહ્યા છે, જેમકે - १.संखेज्जवासाउया य, २. असंखेज्जवासाउया य ।
૧. સંખ્યાતવર્ષાયુષ્ક, ૨. અસંખ્યાતવર્ષાયુષ્ક. तत्थ णं जे ते असंखेज्जवासाउया ते नियमा
૧. એમાંથી જે અસંખ્યાત વર્ષની આયુવાળા छम्मासावसेसाउया परभवियाउयं पकरेंति।
છે, તે નિયમથી છ માસ આયુ બાકી રહેવા
પર પરભવની આયુનો બંધ કરે છે. २. तत्थ णं जे ते संखेज्जवासाउया ते दुविहा ૨. તેમાંથી જે સંખ્યાત વર્ષની આયુવાળા છે पण्णत्ता, तं जहा
તે બે પ્રકારનાં કહ્યા છે, જેમકે – १.सोवक्कमाउया य, २.निरूवक्कमाउया य।
૧. સોપક્રમ આયુવાળા, ૨. નિરુપક્રમ આયુવાળા. १. तत्थ णं जे ते निरूवक्कमाउया ते णियमा
૧. આમાંથી જે નિરુપક્રમ આયુવાળા છે, તે तिभागावसेसाउया परभवियाउयं पकरेंति।
નિયમથી આયુનો ત્રીજા ભાગ બાકી રહેવા
પર પરભવની આયુનો બંધ કરે છે. तत्थ णं जे ते सोवक्कमाउया ते णं सिय
આમાંથી જે સોપક્રમ આયુવાળા છે, તે तिभागे परभवियाउयं पकरेंति ।
કેટલાક આયુનાં ત્રીજા ભાગમાં પરભવની
આયુનો બંધ કરે છે. सिय तिभाग-तिभागे य परभवियाउयं पकरेंति,
કેટલાક આયુનાં ત્રીજા ભાગનાં, ત્રીજા ભાગમાં
પરભવની આયુનો બંધ કરે છે. सिय तिभाग-तिभाग-तिभागावसेसाउया परभवि
કેટલાક આયુનાં ત્રીજા ભાગનાં, ત્રીજા ભાગનો याउयं पकरेंति ।
ત્રીજો ભાગ બાકી રહેવા પર પરભવની આયુનો
બંધ કરે છે. ૬. ૨૨. પર્વ મપૂસા વિશે
૬.૨૧. આ પ્રમાણે મનુષ્યોનું પણ આયુબંધ કાળ
જાણવું જોઈએ. दं. २२-२४. वाणमंतर-जोइसिय-वेमाणियाजहा
દ. ૨૨-૨૪. વાણવ્યતર, જ્યોતિષ્ક અને नेरइया।
વૈમાનિકોનાં આયુબંધનું વર્ણન નૈરયિકોનાં સમાન - પUT, ૫, ૬, ૩. ૬૭૭-૬૮૩
(છ માસ બાકી રહેવા પર) કહેવું જોઈએ. १२२. एगसमएदुविहाउय बंध-णिसेहो
૧૨૨. એક સમયમાં બે આયુબંધનો નિષેધ : प. अण्णउत्थिया णं भंते ! एवमाइक्खंति -जाव- एवं પ્ર. ભંતે ! અન્યતીર્થિક આ પ્રમાણે કહે છે -ચાવતपरूवेंति-एवं खलु एगे जीवे एगेणं समएणं दो
આ પ્રમાણે પ્રરૂપણા કરે છે કે એક જીવ એક आउयाइं पकरेइ, तं जहा
સમયમાં બે આયુનો બંધ કરે છે, જેમકે - 9. વિયા ૪, ૨. પરમવિયા યં ૨T
૧. આ ભવની આયુનો, ૨. પરભવની આયુનો. जं समयं इहभवियाउयं पकरेइ, तं समयं परभवि
જે સમયે આ ભવની આયુનો બંધ કરે છે, તે याउयं पकरेइ।
સમયે પરભવની આયુનો બંધ કરે છે, जं समयं परभवियाउयं पकरेइ, तं समयं इहभवि
જે સમયે પરભવની આયુનો બંધ કરે છે, તે याउयं पकरेइ।
સમયે આ ભવની આયુનો બંધ કરે છે, इहभवियाउयस्स पकरणयाए परभवियाउयं
આ ભવની આયુનો બંધ કરતા પરભવની પરે,
આયુનો બંધ કરે છે. ૨. ટાઇ ગ. ૬, સુ. ૧૩૬/૪-૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org