________________
૧૬૦૨
દ્રવ્યાનુયોગ ભાગ-૩
से तेणठेणं गोयमा! एवं वुच्चइ -
માટે હે ગૌતમ ! એવું કહેવાય છે કે – 'बालपंडिए मणुस्से-जाव- देवाउयं किच्चा देवेसु 'બાળ પંડિત મનુષ્ય -વાવ- દેવાયુ બાંધીને उववज्जइ।
દેવોમાં ઉત્પન્ન થાય છે.” - વિચા. સ. ૧, ૩. ૮, ૪. ૨-૩ ૨૮. સિરિયાવાયા પથ્થર સમોસરખાપણું નાણું ૧૨૮. ક્રિયાવાદી આદિ ચારેય સમવસરણગત જીવોમાં एक्कारसठाणेहिं आउयबंध परूवणं
અગિયાર સ્થાનો દ્વારા આયુબંધનું પ્રરુપણ : प. १. किरियावाई णं भंते ! जीवा किं नेरइयाउयं પ્ર. ૧, ભંતે ! ક્રિયાવાદી જીવ શું નરકાયુનો બંધ કરે पकरेंति, तिरिक्खजोणियाउयं पकरेंति,
છે, તિર્યંચયોનિમાયુનો બંધ કરે છે. મનુષ્યાયુનો मणुस्साउयं पकरेंति, देवाउयं पकरेंति ?
બંધ કરે છે કે દેવાયુનો બંધ કરે છે ? गोयमा! नोनेरइयाउयंपकरेंति, नो तिरिक्खजो- ઉ. ગૌતમ! ક્રિયાવાદી જીવ નૈરયિક અને તિર્યંચયોणियाउयंपकरेंति,मणुस्साउयंपिपकरेंति.देवाउयं
નિકાયુનો બંધ કરતા નથી. પરંતુ મનુષ્ય અને पि पकरेंति।
દેવાયુનો બંધ કરે છે. प. जइदेवाउयंपकरेंति किं भवणवासिदेवाउयंपकरेंति, પ્ર. જો ક્રિયાવાદી જીવ દેવાયુનો બંધ કરે છે તો શું वाणमंतरदेवाउयं पकरेंति, जोइसिय देवाउयं
તે ભવનવાસી-દેવાયુનો બંધ કરે છે, વાણવ્યંતરपकाति, वेमाणियदेवाउयं पकरेंति?
દેવાયુનો બંધ કરે છે, જ્યોતિષ્ક- દેવાયુનો બંધ
કરે છે કે વૈમાનિક-દેવાયુનો બંધ કરે છે ? ૩. નોથમ! નો મવUવારિવાર પતિ.
ઉ. ગૌતમ ! તે ભવનવાસી-દેવાયુનો બંધ કરતા
નથી, नो वाणमंतर देवाउयं पकरेंति,
વાણવ્યંતર-દેવાયુનો બંધ કરતા નથી, नो जोइसियदेवाउयं पकरेंति,
જ્યોતિષ્ક-દેવાયુનો બંધ કરતા નથી, वेमाणियदेवाउयं पकरेंति ।
પરંતુ વૈમાનિક-દેવાયુનો બંધ કરે છે. अकिरियावाई णं भंते ! जीवा किं नेरइयाउयं પ્ર. ભંતે ! અક્રિયાવાદી જીવ શું નરકાયુનો બંધ કરે पकरेंति -जाव- देवाउयं पकरेंति ?
છે વાવ- દેવાયુનો બંધ કરે છે ? गोयमा ! नेरइयाउयं पिपकरेंति-जाव-देवाउयं ઉ. ગૌતમ ! તે નરકાયુનો પણ બંધ કરે છે -યાવતपि पकरेंति।
દેવાયુનો પણ બંધ કરે છે. एवं अन्नाणियवाई वि, वेणइयवाई वि।
આ પ્રમાણે અજ્ઞાનવાદી અને વિનયવાદી જીવોનાં
આયુના બંધ કહેવા જોઈએ. प. २. सलेस्सा णं भंते ! जीवा किरियावाई किं પ્ર. ૨. ભંતે! સલેશી ક્રિયાવાદી જીવ શું નરકાયુનો नेरइयाउयं पकरेंति -जाव- देवाउयं पकरेंति?
બંધ કરે છે -વાવ- દેવાયુનો બંધ કરે છે? उ. गोयमा ! नो नेरइयाउयं पकरेंति ।
ઉ. ગૌતમ ! તે નરકાયુનો બંધ કરતા નથી. एवं जहेव जीवा तहेव सलेस्सावि चउहि वि
આ પ્રમાણે (પૂર્વોક્ત) સામાન્ય જીવોનાં સમાન समोसरणेहिं भाणियब्बा।
સલેશીમાં ચારેય સમવસરણોનાં આયુબંધનું
વર્ણન કરવું જોઈએ. 1. બ્રન્ને નં અંતે ! નીવા વિરિયાવ જિં પ્ર. ભંતે ! કૃષ્ણલેશી ક્રિયાવાદી જીવ શું નરકાયુનો नेरइयाउयं पकरेंति -जाव-देवाउयं पकरेंति ?
બંધ કરે છે -ચાવતુ- દેવાયુનો બંધ કરે છે ?
4
al
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org