________________
કર્મ અધ્યયન
૧૫૭૧
ઢ. ૨-૨૪, પ ર -ના- વે ળg/
૮.૧-૨૪. આ પ્રમાણે નરયિકથી વૈમાનિક સુધી
વેદન જાણવું જોઈએ. एवं पुहुत्तेण वि।
આ પ્રમાણે અનેકની અપેક્ષાએ પણ કહેવું જોઈએ. एवं वेयणिज्जवज्जं-जाव- अंतराइयं ।
વેદનીય કર્મને છોડીને અંતરાયકર્મ સુધી આ પ્રમાણે
જાણવું જોઈએ. प. जीवे णं भंते ! वेयणिज्जं कम्मं बंधमाणे कइ પ્ર. ભંતે ! વેદનીય કર્મને બાંધતા જીવ કેટલી कम्मपगडीओ वेएइ ?
કર્મપ્રકૃતિઓનું વેદન કરે છે ? उ. गोयमा ! सत्तविहवेयए वा, अट्ठविहवेयए वा, ઉ. ગૌતમ ! તે સાત, આઠ કે ચાર કર્મ પ્રવૃતિઓનું चउन्विहवेयए वा।
વેદન કરે છે. હૃ. ૨૨. હવે નવૂ કિયા
૬.૨૧. આ પ્રમાણે મનુષ્યના વેદનના સંબંધમાં
કહેવું જોઈએ. दं. १-२४. सेसा णेरइयाई एगत्तेण वि पुहत्तेण
૬.૧-૨૪. બાકી નૈરયિકોથી વૈમાનિક સુધી वि णियमा अट्ठकम्मपगडीओ वेदेति -जाव
એકત્વ કે બહત્વની વિવલાથી નિયમથી આઠ કર્મ वेमाणिया।
પ્રકૃતિઓનું વેદન કરે છે. प. जीवा णं भंते ! वेयणिज्ज कम्मं बंधमाणा कइ પ્ર. ભંતે ! અનેક જીવ વેદનીયકર્મને બાંધતા કેટલી कम्मपगडीओ वेदेति ?
કર્મપ્રકૃતિઓનું વેદન કરે છે ? गोयमा!१.सब्वे वि ताव होज्जा, अट्ठविहवेएगा ઉ. ગૌતમ! ૧. બધા જીવ આઠ કે ચાર કર્મપ્રકૃતિઓનું य, चउविहवेएगा य,
વેદક હોય છે. २. अहवा अट्ठविहवेएगा य, चउबिहवेएगा य,
૨. અથવા અનેક જીવ આંઠ કે ચાર કર્મપ્રવૃતિઓનું सत्तविहवेएगे य,
વેદક હોય છે અને એક જીવ સાત કર્મપ્રકૃતિઓનું
વેદક હોય છે. ३. अहवा अट्ठविहवेएगा य, चउबिहवेएगा य,
૩. અથવા અનેક જીવ આઠ, ચાર કે સાત सत्तविहवेएगा य।
કર્મપ્રકૃતિઓનાં વેદક હોય છે. दं. २१. एवं मणूसा वि भाणियब्वा ।
દ.૨૧. આ પ્રમાણે મનુષ્યોનાં વિષયમાં પણ - qUUા. , ૨૬, મુ. ૨૭૭૦-૨૭૭૪
કહેવું જોઈએ. ૮૧. TIMવજિજ્ઞાસાને નીવ-પકવીસડા; રુમ્સ ૮૯. જ્ઞાનારવણીય આદિનું વેદન કરતા જીવ-ચોવીસ દંડકોમાં वेयण परूवणं
કર્મ વેદનનું પ્રરુપણ : प. जीवे णं भंते ! णाणावरणिज्जं कम्मं वेयमाणे कइ પ્ર. ભંતે ! જ્ઞાનાવરણીય કર્મનું વેદન કરતા જીવ कम्मपगडीओ वेएइ?
કેટલી કર્મપ્રકૃતિઓનું વેદન કરે છે ? . . સોયમા ! સત્તવિવેણ વા, લવિદાય વI ઉ. ગૌતમ ! તે સાત કે આઠ (કર્મપ્રકૃતિઓ)નાં વેદક
હોય છે. હૃ. ૨૨. પર્વ મજૂર
દ. ૨૧. આ પ્રમાણે મનુષ્યનાં વિષયમાં પણ
જાણવું જોઈએ. दं. १-२४. अवसेसाणेरइयाई एगत्तेण वि पुहत्तेण ૬.૧-૨૪. બાકી બધા જીવ નરયિકોથી વૈમાનિક विणियमा अट्ठविह-कम्मपगडीओ वेदेति-जाव- સુધી એકત્વ અને બહત્વની વિવક્ષાથી નિયમિત માળિયા
આઠ કર્મપ્રકૃતિઓનું વેદન કરે છે. ૨. વિચા. સ. ૨૬, ૩. રૂ, મુ. ૪ (૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org