________________
કર્મ અધ્યયન
૧૫૫૫
उ. गोयमा ! संजए सिय बंधइ, सिय नो बंधइ,
ઉ. ગૌતમ ! ક્યારેક સંયત બાંધે છે અને બાંધતા પણ
નથી,
असंजए बंधइ, संजयासंजए वि बंधइ, नो संजए-नो असंजए-नो संजयासंजए न बंधइ ।
एवं आज्यवज्जाओसत्त कम्मपगडीओभाणियबाओ।
आउयं हेट्ठिल्ला तिण्णि भयणाए, उवरिल्ले ण વધા
અસંયત બાંધે છે, સંયતાસંયત પણ બાંધે છે, પરંતુ નો સંયત - નો અસંયત - નો સંયતા સંયત બાંધતા નથી. આ પ્રમાણે આયકર્મને છોડીને બાકી સાતેય કર્મ પ્રકૃતિઓના વિષયમાં સમજવું જોઈએ. આયુકર્મ આદિનાં ત્રણ (સંયત, અસંયત અને સંયતા સંયત)ભજનાથી બાંધે છે અને અંતિમ (નો
સંયત-નો અસંયત- નો સંયતાસંયત)બાંધતા નથી. ૩. સમ્યગદષ્ટિ આદિની અપેક્ષાએ : પ્ર. ભંતે ! જ્ઞાનાવરણીય કર્મ શું સમ્યગ્દષ્ટિ બાંધે છે,
મિથ્યાદષ્ટિ બાંધે છે કે સમ્યમિથ્યાદષ્ટિ બાંધે
३. सम्मद्दिट्ठिआई पडुच्चप. णाणावरणिज्जंणं भंते ! कम्मं किं सम्मद्दिट्ठी बंधइ,
मिच्छद्दिट्ठी बंधइ, सम्मामिच्छद्दिट्ठी बंधइ ?
उ. गोयमा ! सम्मद्दिट्ठी सिय बंधइ, सिय नो बंधइ,
मिच्छद्दिट्ठी बंधइ, सम्मामिच्छद्दिट्ठी बंधइ ।
एवं आउयवज्जाओ सत्त कम्मपगडीओ भाणियवाओ।
आउयं हेट्ठिल्ला दो भयणाए,
सम्मामिच्छदिट्ठी न बंधइ। ४. सण्णि-असण्णिआइं पडुच्चप. णाणावरणिज्जं णं भंते ! कम्मं किं सण्णी बंधइ,
असण्णी बंधइ, नो सण्णी-नो असण्णी बंधइ ? उ. गोयमा ! सण्णी सिय बंधइ, सिय नो बंधइ,
असण्णी बंधइ, नो सण्णी-नो असण्णी न बंधइ । एवं वेयणिज्जाऽऽउयवज्जाओ छ कम्मपगडीओ।
ઉ. ગૌતમ! ક્યારેક સભ્ય દૃષ્ટિ બાંધે છે અને બાંધતા
પણ નથી. પરંતુ મિથ્યાદષ્ટિ અને સમ્યગુ મિથ્યાદષ્ટિ તો બાંધે જ છે. આ પ્રમાણે આયકર્મને છોડીને બાકી સાતેય કર્મપ્રકૃતિઓના વિષયમાં સમજવું જોઈએ. આયુકમને આદિનાં બે (સમ્યગુ દષ્ટિ અને મિથ્યા દષ્ટિ) ભજનાથી બાંધે છે.
સમ્યગુમિથ્યા દષ્ટિ બાંધતા નથી. ૪. સંજ્ઞી- અજ્ઞાની અપેક્ષાએ : પ્ર. ભંતે ! જ્ઞાનાવરણીય કર્મ શું સંજ્ઞી બાંધે છે, અસંજ્ઞી
બાંધે છે કે નો સંજ્ઞી- નો અસંજ્ઞી બાંધે છે ? ઉ. ગૌતમ ! કેટલાક સંજ્ઞી બાંધે છે અને બાંધતા પણ
નથી, અસંજ્ઞી બાંધે છે, પરંતુ નો સંજ્ઞી- નો અસંજ્ઞી બાંધતા નથી. આ પ્રમાણે વેદનીય અને આયુને છોડીને બાકી છે કર્મ પ્રકૃતિના વિષયમાં કહેવું જોઈએ. વેદનીય કર્મને આદિના બે (સંજ્ઞી અને અસંશી) બાંધે છે. પરંતુ અંતિમનાં માટે ભજના છે. આયુકર્મને આદિનાં બે (સંજ્ઞી અને અસંશી) ભજનાથી બાંધે છે, પરંતુ અંતિમ બાંધતા નથી.
वेयणिज्जं हेढिल्ला दो बंधति, उवरिल्ले भयणाए।
आउय हेठिल्ला दो भयणाए. उवरिल्लेन बंधा।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org