________________
કર્મ અધ્યયન
૧૫૬૧
३. अहवा सत्तविहबंधगा य, एगविहबंधगा य,
अट्ठविहबंधगेय, छविहबंधगा य, अबंधगे य ।
४. अहवा सत्तविहबंधगा य, एगविहबंधगा य,
अट्ठविहबंधगेय, छबिहबंधगा य, अबंधगा य।
५. अहवा सत्तविहबंधगा य, एगविहबंधगा य,
अट्ठविहबंधगा य, छबिहबंधगेय, अबंधगेय।
६. अहवा सत्तविहबंधगा य, एगविहबंधगा य,
अट्ठविहबंधगा य, छब्बिहबंधगे य, अबंधगा य।
७. अहवा सत्तविहबंधगा य, एगविहबंधगा य,
अट्ठविहबंधगा य, छविहबंधगा य, अबंधगेय।
८. अहवा सत्तविहबंधगा य, एगविहबंधगा य,
अळविहबंधगा य, छविहबंधगा य, अबंधगा य।
૩. અથવા અનેક સપ્તવિધ બંધક અને એક
વિધ બંધક હોય છે તથા એક અષ્ટવિધ બંધક હોય છે. તેમજ અનેક પવિધ બંધક હોય છે અને એક અબંધક હોય છે. અથવા અનેક સપ્તવિધ બંધક અને એકવિધ બંધક હોય છે તથા એક અવિધ બંધક હોય છે તેમજ અનેક પડ્રવિધ બંધક અને અબંધક હોય છે. અથવા અનેક સપ્તવિધ બંધક, એકવિધ બંધક અને અષ્ટવિધ બંધક હોય છે તથા એક ષડ્રવિધ બંધક અને અબંધક હોય છે. અથવા અનેક સપ્તવિધ બંધક, એકવિધ બંધક અને અષ્ટવિધ બંધક હોય છે તથા એક પવિધ બંધક હોય છે તેમજ અનેક
અબંધક હોય છે. ૭. અથવા અનેક સપ્તવિધ બંધક, એક વિધ
બંધક, અષ્ટવિધ બંધક અને પવિધ બંધક હોય છે તથા એક અબંધક હોય છે. અથવા અનેક સપ્તવિધ બંધક, એક વિધ બંધક, અષ્ટવિધ બંધક, પવિધ બંધક અને
અબંધક હોય છે. આ કુલ આઠ ભંગ થયા. બધા મળીને એ સત્યાવીસ (૨૭) ભંગ થાય છે. આ પ્રમાણે મનુષ્યોનાં પણ અહીં સત્યાવીસ (૨૭) ભંગ કહેવા જોઈએ. આ પ્રમાણે મૃષાવાદ વિરત -વાવમાયામૃષાવિરત એક જીવ અને મનુષ્યનાં માટે
પણ કહેવું જોઈએ. પ્ર. તે ! મિથ્યાદર્શનશલ્ય વિરત (એક) જીવ કેટલી
કર્મપ્રકૃતિઓનો બંધ કરે છે ? ઉ. ગૌતમ ! (તે) સપ્તવિધ બંધક, અષ્ટવિધ બંધક,
પવિધ બંધક, એકવિધ બંધક કે અબંધક હોય છે. પ્ર. ૮.૧. ભંતે ! મિથ્યાદર્શનશલ્ય વિરત (એક)
નૈરયિક કેટલી કર્મ પ્રકૃતિઓનો બંધ કરે છે ? ઉ. ગૌતમ ! (તે) સપ્તવિધ બંધક કે અષ્ટવિધ બંધક
હોય છે. ૬.૨-૨૦. આ પ્રમાણે (તે વર્ણન) પંચેન્દ્રિય તિર્યંચયોનિક સુધી (સમજવું જોઈએ.)
एए अट्ठ भंगा। सब्वे वि मिलिया सत्तावीसं भंगा મતિ एवं मणूसाण वि एए चेव सत्तावीसं भंगा भाणियब्वा। एवं मुसावायविरयस्स -जाव- मायामोसविरयस्स जीवस्स य मणूसस्स य।
ધ
प. मिच्छादसणसल्लविरए णं भंते ! जीवे कइ
#મ્મપયડો વંધ? गोयमा ! सत्तविहबंधए वा, अट्ठविहबंधए वा,
छविहबंधए वा, एगविहबंधए वा, अबंधए वा । प. द.१. मिच्छादसणसल्लविरएणं भंते ! णेरइए कइ
कम्मपयडीओ बंधइ ? उ. गोयमा ! सत्तविहबंधए वा, अट्ठविहबंधए वा,
હું ૨-૨૦, વં -નવિ- નહિ-સિરિતાનrળTI
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org