________________
કર્મ અધ્યયન
૧૫૩૩
प. से केणढेणं भंते ! एवं वुच्चइ
“अत्थेगइया समायं पट्ठविंसु समायं निट्ठविंसु -जाव- अत्थेगइया विसमायं पठविंस, विसमायं નિર્દેવિંસુ ?”
૩.
મા ! નીવા રવિંદ quત્તા, તે નહીં१. अत्थेगइया समाउया समोववन्नगा,
२. अत्थेगइया समाउया विसमोववन्नगा,
३. अत्थेगइया विसमाउया समोववन्नगा.
४. अत्थेगइया विसमाउया विसमोववन्नगा,
१. तत्थ णजे ते समाउया समोववन्नगातेणंपावं
कम्मं समायं पट्ठविंसु समायं निट्ठविंसु,
પ્ર. ભંતે ! શા માટે એવું કેહવાય છે કે –
કેટલાક જીવ પાપકર્મોનું વેદન સમ સમયમાં પ્રારંભ કરે છે અને સમ સમયમાં જ સમાપ્ત કરે છે –ચાવતુ- કેટલાક જીવ વિષમ સમયમાં પ્રારંભ
કરે છે અને વિષમ સમયમાં જ સમાપ્ત કરે છે ?” ઉ. ગૌતમ ! જીવ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. કેટલાક જીવ સમાન આયુવાળા છે અને સમ
સમયમાં ઉત્પન્ન થાય છે, ૨. કેટલાક જીવ સમાન આયુવાળા છે અને
વિષમ સમયમાં ઉત્પન્ન થાય છે, ૩. કેટલાક જીવ વિષમ આયુવાળા છે અને સમ
સમયમાં ઉત્પન્ન થાય છે. ૪. કેટલાક જીવ વિષમ આયુવાળા છે અને
વિષમ સમયમાં ઉત્પન્ન થાય છે. તેમાંથી જે સમાન આયુવાળા છે અને સમ સમયમાં ઉત્પન્ન થનાર છે, તે પાપકર્મનું વેદન સમ સમયમાં પ્રારંભ કરે છે અને સમ સમયમાં જ સમાપ્ત કરે છે. તેમાંથી જે સમાન આયુવાળા છે અને વિષમ સમયમાં ઉત્પન્ન થનાર છે, તે પાપકર્મનું વેદન સમ સમયમાં પ્રારંભ કરે છે અને
વિષમ સમયમાં સમાપ્ત કરે છે. ૩. તેમાંથી જે વિષમ આયુવાળા છે અને સમ
સમયમાં ઉત્પન્ન થનાર છે, તે પાપકર્મનું વેદન વિષમ સમયમાં પ્રારંભ કરે છે અને
સમ સમયમાં સમાપ્ત કરે છે. ૪. તેમાંથી જે વિષમ આયુવાળા છે અને
વિષમ સમયમાં ઉત્પન્ન થનાર છે, તે પાપકર્મનું વેદન પણ વિષમ સમયમાં પ્રારંભ કરે છે અને વિષમ સમયમાં જ સમાપ્ત કરે છે, માટે હે ગૌતમ ! એવું કહેવાય છે કે – કેટલાક જીવ પાપકર્મોનું વેદન સમસમયમાં પ્રારંભ કરે છે અને સમ સમયમાં જ સમાપ્ત કરે છે -પાવત- કેટલાક જીવ વિષમ સમયમાં પ્રારંભ કરે છે અને વિષમ સમયમાં જ સમાપ્ત કરે છે.”
२. तत्थ णं जे ते समाउया विसमोववन्नगा ते णं
पावं कम्मंसमायंपट्ठविंसुविसमायं निट्ठविंसु,
३. तत्थ णं जे ते विसमाउया समोववन्नगा ते णं
पावं कम्मविसमायंपट्ठविंसुसमायं निट्ठविंसु,
४. तत्थ णं जे ते विसमाउया विसमोववन्नगा ते
णं पावं कम्मं विसमायं पट्ठविंसु विसमायं निट्ठविंसु।
से तेणठेणं गोयमा ! एवं वुच्चइ“अत्थेगइयासमायंपट्ठविंसुसमायं निट्ठविंसु -जाव-अत्थेगइया विसमायपट्ठविंसुविसमायं નિર્વિસુ !”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org